શોધખોળ કરો

સેમસંગ તૈયાર કરી રહ્યું છે ગેલેક્સી સીરીઝનો આ દમદાર સ્માર્ટફોન, જાણો શું છે ફિચર્સ

આ પહેલા આ ફોન ગીક બેન્ચ પર પહેલા પણ સ્પૉટ કરવામાં આવ્યો હતો. લિસ્ટીંગથી જાણી શકાય છે કે આ ફોનમાં બે સિમનુ ઓપ્શન આપવામાં આવશે, જોકે ફોનને લઇને વધુ માહિતી સામે નથી આવી શકી

નવી દિલ્હીઃ ટેક કંપની સેમસંગ હવે માર્કેટમાં પોતાનો વધુ એક દમદાર ફોન લાવવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે આ સેમસંગનો ગેલેક્સી M02 સ્માર્ટફોન છે, અને સૌથી પહેલા આને Bureau of Indian Standards (BIS) સર્ટિફિકેશન સાઇટ પર સ્પૉટ કરવામાં આવ્યો છે. આ ફોન SM-025F/DS મૉડલ નંબરથી લિસ્ટ કરવામાં આવ્યો છે. આ પહેલા આ ફોન ગીક બેન્ચ પર પહેલા પણ સ્પૉટ કરવામાં આવ્યો હતો. લિસ્ટીંગથી જાણી શકાય છે કે આ ફોનમાં બે સિમનુ ઓપ્શન આપવામાં આવશે, જોકે ફોનને લઇને વધુ માહિતી સામે નથી આવી શકી. ઓક્ટાકૉર ક્વાલકૉમ પ્રૉસેસર હશે લિસ્ટીંગ અનુસાર, આ ફોન 3GB રેમ અને ઓક્ટાકૉર ક્વાલકૉમ પ્રૉસેસરની સાથે લૉન્ચ કરવામાં આવશે, જે 1.80GHz ની ફ્રિકવન્સીનો હશે. સ્માર્ટફોનને બીજી કેટલીય અન્ય વેબસાઇટ પર પણ સ્પૉટ કરવામાં આવ્યો છે. ફોન એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. સેમસંગનો આ એન્ટ્રી લેવલ ફોન હશે, આને સિંગલકૉર સ્કૉર 128 છે, જ્યારે મલ્ટીકૉર સ્કૉર 486 પૉઇન્ટ છે. લૉન્ચિંગ ડેટ નક્કી નથી થઇ માનવામાં આવી રહ્યું છે કે Samsung Galaxy M02 સ્માર્ટફોન Galaxy A02s કે Galaxy A02નુ રિબ્રાન્ડેડ વર્ઝન છે. આ ફોનને Wi-Fi Alliance પર મૉડલ નંબર SM-M025F/DSની સાથે સ્પૉટ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 2.4GHz Wi-Fiનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત એક અન્ય લિસ્ટિંગમાં સ્માર્ટફોનને SM-A025F/DS, SM-A025F, SM-M025F/DS, SM-A025M/DS અને SM-A025M મૉડલ નંબરથી સ્પૉટ કરવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે ફોન જલ્દી માર્કેટમાં આવશે, પરંતુ આને લઇને કંપની તરફથી કોઇ તારીખ નક્કી નથી કરવામાં આવી.

ટોપ સ્ટોરી

Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 

વિડિઓઝ

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર
Rajkot | મારવાડી યુનિવર્સિટીના વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા, છઠ્ઠા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
Hun To Bolish | હું તો બોલીશ | લાગવગશાહી નહીં ચાલે
Hun To Bolish | હું તો બોલીશ | ગરબાને લઈ વિવાદ કેમ ?
Rajkot News | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના,એક જ પરિવારના ત્રણ સભ્યના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
CJP એ જ્ઞાનેશ કુમાર સામે આંદોલનની તારીખ કરી જાહેર, દીપકેએ કહ્યું- 'કાલ સુધી...'
CJP એ જ્ઞાનેશ કુમાર સામે આંદોલનની તારીખ કરી જાહેર, દીપકેએ કહ્યું- 'કાલ સુધી...'
8th Pay Commission થી પેન્શનર્સને લાગશે લોટરી! ₹45,000 મિનિમમ પેન્શન અને OPS ની માંગ
8th Pay Commission થી પેન્શનર્સને લાગશે લોટરી! ₹45,000 મિનિમમ પેન્શન અને OPS ની માંગ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
રોજ માત્ર ₹200 બચાવો, તમને મળશે 4.28 લાખ... શાનદાર છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ!
રોજ માત્ર ₹200 બચાવો, તમને મળશે 4.28 લાખ... શાનદાર છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ!
Surat: સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત,ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
Surat: સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત,ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
Rajkot: મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: છઠ્ઠા માળેથી કૂદી સ્ટૂડન્ટે જીવન ટૂંકાવ્યું
Rajkot: મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: છઠ્ઠા માળેથી કૂદી સ્ટૂડન્ટે જીવન ટૂંકાવ્યું
'ઈરાન પર હુમલો ન કર્યો હોત તો આપણે બધા મરી ગયા હોત', UNGAમાં તહેરાન પર વરસ્યા નેતન્યાહૂ
'ઈરાન પર હુમલો ન કર્યો હોત તો આપણે બધા મરી ગયા હોત', UNGAમાં તહેરાન પર વરસ્યા નેતન્યાહૂ
Embed widget