શોધખોળ કરો

Smart Tv ખરીદતી વખતે વાતનું રાખો ધ્યાન, નહીં તો નહીં માણી શકો ફિલ્મો અને ગેમિંગનો આનંદ

Smart Tv Refresh Rate: સ્માર્ટ ટીવી ખરીદતી વખતે મોટાભાગના લોકો રિફ્રેશ રેટને અવગણવાનું વલણ ધરાવે છે; જો કે, તે એક મહત્વપૂર્ણ સુવિધા છે. ફક્ત કન્ટેન જોવા ઉપરાંત આ સુવિધા તમારા ગેમિંગ અનુભવને નોંધપાત્ર રીતે વધારી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સ્માર્ટ ટીવીમાં રિફ્રેશ રેટ ફીચર પર ધ્યાન આપો.
  • વધુ રિફ્રેશ રેટ બ્લર ઘટાડે, આંખો પર દબાણ ઓછું કરે.
  • હાઈ રિફ્રેશ રેટ ગેમિંગ અને સ્પોર્ટ્સ જોવાનો અનુભવ સુધારે.
  • ટીવી ખરીદતી વખતે રેમ, મોડલ વર્ષ, અને સાઉન્ડ આઉટપુટ તપાસો.

Smart Tv Refresh Rate: આજકાલ સ્માર્ટ ટીવીમાં એક એવું ફીચર આવવા લાગ્યું છે, જે ખૂબ કામનું છે, પરંતુ મોટાભાગના લોકો તેના પર ધ્યાન આપતા નથી. જો તમે નવું સ્માર્ટ ટીવી ખરીદી રહ્યા છો, તો આ ફીચર પર જરૂર ધ્યાન આપો. અમે વાત કરી રહ્યા છીએ Refresh Rate (રિફ્રેશ રેટ) ની. આજના સમયમાં આ ફીચર એક જરૂરિયાત બની ગયું છે. ઘણી કંપનીઓ પણ તેની ખૂબ બ્રાન્ડિંગ કરી રહી છે. એવામાં જો તમારે આના માટે થોડા વધારે પૈસા ખર્ચવા પડે તો પાછળ હટવું જોઈએ નહીં. આ ફીચર ફિલ્મો જોવાથી લઈને ગેમિંગ સુધીના એક્સપિરિયન્સને શાનદાર બનાવી દેશે. ચાલો જાણીએ કે આ ફીચર કેમ જરૂરી છે અને તેના શું ફાયદા છે.

શું હોય છે Refresh Rate?

સરળ ભાષામાં સમજીએ તો, કોઈ સ્ક્રીન એક સેકન્ડમાં કેટલી વાર નવી ઈમેજને અપડેટ કે રિફ્રેશ કરે છે, તેને રિફ્રેશ રેટ કહેવામાં આવે છે. એટલે કે કોઈ ડિસ્પ્લે એક સેકન્ડમાં કેટલી નવી ઈમેજ બતાવે છે. તેને Hertz (Hz) માં માપવામાં આવે છે. મોટાભાગના બેઝિક ટીવીમાં તમને 60 Hz રિફ્રેશ રેટ મળે છે. નવું ટીવી ખરીદતી વખતે તમારે આ રિફ્રેશ રેટ વાળા મોડલથી દૂરી બનાવવી જોઈએ.

આ પણ વાંચો... AC Invention: કેવી રીતે થઈ હતી AC ની શોધ? કહાની જાણીને વિશ્વાસ નહીં આવે

વધારે Refresh Rate ના ફાયદા શું છે?

મોટાભાગના લોકોને ભલે આ એક ટેકનિકલ ફીચર લાગતું હોય, પરંતુ જ્યારે તમે હાઈ રિફ્રેશ રેટ વાળા ટીવીનો ઉપયોગ કરશો ત્યારે તેનો તફાવત સ્પષ્ટ દેખાશે. હાઈ રિફ્રેશ રેટ વાળા ટીવીના મોટા ફાયદાઓની વાત કરીએ તો તે બ્લર (ઝાંખપ) ને ઓછું કરી દે છે. આ સિવાય વધારે રિફ્રેશ રેટ આંખો પર પણ ઓછું દબાણ લાવે છે અને લાંબા સમય સુધી ટીવી જોવું કંટાળાજનક નથી લાગતું. જો તમે સ્પોર્ટ્સના શોખીન છો તો વધારે રિફ્રેશ રેટ તમારા મેચ જોવાના એક્સપિરિયન્સને બહેતર બનાવી દેશે. આનાથી મેચમાં ચાલી રહેલું એક્શન સ્મૂધ દેખાય છે. વળી, જો તમે ટીવી પર ગેમિંગ કરો છો તો હાઈ રિફ્રેશ રેટ ઇનપુટ લેગને ઓછો કરી દે છે. તેનાથી ગેમ વધુ રિસ્પોન્સિવ લાગે છે. તેથી તમે 120 Hz, 144 Hz, 165 Hz કે તેનાથી વધારે રિફ્રેશ રેટ વાળા મોડલને પસંદ કરો.

સ્માર્ટ ટીવી લેતી વખતે આ વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી:

  • જો તમારે સ્માર્ટ ટીવીમાં વધારે એપ્સ ઇન્સ્ટોલ કરવી હોય તો વધારે રેમ (RAM) વાળું મોડલ પસંદ કરો.
  • ટીવી ખરીદતી વખતે મોડલનું વર્ષ જરૂર જુઓ અને 3 વર્ષથી જૂના મોડલને ન ખરીદો.
  • ટીવીનું સાઉન્ડ આઉટપુટ જરૂર ચેક કરો. ટીવીમાં ઓછામાં ઓછું 30W સુધીનું સાઉન્ડ આઉટપુટ હોવું જોઈએ.
  • ઓડિયો એક્સપિરિયન્સને બહેતર બનાવવા માટે તમે ટીવીની સાથે સાઉન્ડબાર પણ ખરીદી શકો છો.

ટોપ સ્ટોરી

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત
સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમમાં બદલાવ, પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને કોન મળશે તક?
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમમાં બદલાવ, પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને કોન મળશે તક?
બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 
બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 
Post Office: પત્ની સાથે પોસ્ટની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને ₹9250 ની કમાણી
Post Office: પત્ની સાથે પોસ્ટની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને ₹9250 ની કમાણી
8th Pay Commission: 8માં પગાર પંચમાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? જુઓ કેલ્ક્યુલેશન
8th Pay Commission: 8માં પગાર પંચમાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? જુઓ કેલ્ક્યુલેશન
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો
Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં મેળવી જીત
Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં મેળવી જીત
Embed widget