શોધખોળ કરો

Smartphone Tips: જો આ સંકેત જોવા મળે તો સમજો હેક થઈ ગયો છે તમારો સ્માર્ટફોન! ન કરો નજરઅંદાજ  

આજે  સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. બેંકિંગથી લઈને વ્યક્તિગત ચેટ અને ફોટા સુધી બધું જ તેમાં સ્ટોર રહે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ફોન હેક થયો હોય ત્યારે બેટરી ઝડપથી ખતમ થાય છે.
  • ધીમો ફોન, ઓવરહિટિંગ, અજાણી એપ્સ ઇન્સ્ટોલ થવી.
  • વધુ ડેટા વપરાશ, વિચિત્ર જાહેરાતો, અજાણ્યા સંદેશાઓ.
  • શંકાસ્પદ એપ્સ દૂર કરો, ફોન અપડેટ, પાસવર્ડ બદલો.

Smartphone Tips: આજે  સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. બેંકિંગથી લઈને વ્યક્તિગત ચેટ અને ફોટા સુધી બધું જ તેમાં સ્ટોર રહે છે. તેથી, જો કોઈ ફોન હેક થાય છે તો તે એક મોટી સમસ્યા બની શકે છે. હેકિંગ ઘણીવાર કોઈ મોટા ચેતવણી સંકેતો વગર થાય છે, પરંતુ કેટલાક લક્ષણો એવા છે જેને અવગણવામાં ભારે પડી શકે છે. 

અચાનક બેટરી ઝડપથી ખતમ થઈ જાય છે

જો તમારા ફોન સામાન્ય ઉપયોગ દરમિયાન પણ તેની બેટરી ઝડપથી ખતમ થવા લાગે છે તો તે ખતરાનો સંકેત હોઈ શકે છે. કેટલીકવાર, બેકગ્રાઉન્ડમાં ચાલતા માલવેર અથવા સ્પાયવેર ઝડપથી બેટરી ખતમ થવાનું કારણ બની શકે છે. જો નવું અપડેટ અથવા એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી આવું થાય છે તો તરત જ એલર્ટ થઈ જાઓ. 

ધીમો ફોન અને ઓવરહિટીંગ

તમારા સ્માર્ટફોનનું વારંવાર હેંગ થઈ જવું અથવા કારણ વગર ઓવરહિટીંગ થવું પણ હેકિંગ સૂચવી શકે છે. જ્યારે કોઈ અજાણી એપ્લિકેશન અથવા કોડ પાછળ ચાલે છે, ત્યારે તે ફોનની પ્રોસેસિંગ પાવરનો ઉપયોગ કરે છે જેનાથી ઉપકરણ ધીમું થઈ જાય છે.

અજાણ્યા એપ્લિકેશનો આપમેળે ઇન્સ્ટોલ થઈ રહ્યા છે

જો તમે તમારા ફોનમાં એવી એપ્લિકેશનો જુઓ છો જે તમે ક્યારેય ડાઉનલોડ કરી નથી, તો આ એક ગંભીર સંકેત છે. હેકર્સ ઘણીવાર તમારી જાણ વગર તમારા ફોન પર એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરે છે, તેનો ઉપયોગ તમારી માહિતી ચોરી કરવા માટે કરે છે.

અચાનક વધારે ડેટા વપરાશ

જો તમારા મોબાઇલ ડેટાનો વધુ ઉપયોગ કર્યા વગર ઝડપથી ખતમ થઈ રહ્યો છે તો આ પણ શંકાનું કારણ છે. માલવેર તમારા ફોનમાંથી સર્વર પર ડેટા સતત મોકલી રહ્યું હોઈ શકે છે, જેનાથી ડેટા વપરાશ વધી રહ્યો છે.

પોપ-અપ્સ અને અજાણ્યા સંદેશાઓ

તમારા ફોનનો ઉપયોગ કરતી વખતે વારંવાર વિચિત્ર જાહેરાતો, પોપ-અપ્સ અથવા અજાણી લિંક્સ જોવી એ પણ એક ચેતવણી છે. વધુમાં, તમારા નંબર પરથી ઓટોમેટિક મેસેજ અથવા કોલ પ્રાપ્ત થવું એ સ્પષ્ટ સંકેત છે કે તમારો ફોન અસુરક્ષિત છે.

શું કરવું?

જો તમને આમાંથી કોઈ પણ સંકેત દેખાય તો તાત્કાલિક જરૂરી પગલાં લો. પ્રથમ, શંકાસ્પદ એપ્સ દૂર કરો અને તમારા ફોનને અપડેટ કરો. વધુમાં, વિશ્વસનીય એન્ટીવાયરસ એપનો ઉપયોગ કરો અને જો જરૂરી હોય તો  તમારા ફોનને ફેક્ટરી રીસેટ કરો. ઉપરાંત, મહત્વપૂર્ણ એકાઉન્ટ્સના પાસવર્ડ તાત્કાલિક બદલો. આ પદ્ધતિઓ દ્વારા તમે તમારા ડેટાને ઘણી હદ સુધી સુરક્ષિત કરી શકો છો.

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
Embed widget