શોધખોળ કરો

ડ્યુઅલ પૉપ-ઓપ સેલ્ફી કેમેરા અને શાનદાર ફિચર્સ સાથે Vivo V17 Pro ભારતમાં લોન્ચ, જાણો શું છે કિંમત

આ ફોન ડ્યુઅલ પૉપ-અપ સેલ્ફી કેમેરા ધરાવતો દુનિયાનો પ્રથમ ફોન છે. આ સિવાય આ ફોનમાં 8GB સુધી રેમ અને સ્નેપડ્રેગન 675 પ્રોસેસર પણ આપવામાં આવ્યું છે.

નવી દિલ્હી: Vivoએ પોતાનો પ્રથમ ડ્યૂલ પૉપ-અપ સેલ્ફી કેમેરા સ્માર્ટફોન V17 Pro લોન્ચ કરી દીધો છે. આ ફોનની ખાસ વાત એ છે કે તેમાં સેલ્ફી માટે બે કેમેરા આપવામાં આવ્યા છે અને રિયરમાં ક્વોડ કેમેરા સેટએપ આપવામાં આવ્યું છે. આ ફોન ડ્યુઅલ પૉપ-અપ સેલ્ફી કેમેરા ધરાવતો દુનિયાનો પ્રથમ ફોન છે. આ સિવાય આ ફોનમાં 8GB સુધી રેમ અને સ્નેપડ્રેગન 675 પ્રોસેસર પણ આપવામાં આવ્યું છે. V17 Proના સ્પેસિફિકેશનની વાત કરીએ આ ફોનમાં 6.44- ઈંચ FHD+ (1080x2440 પિક્સલ) Super AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ 9 પાઈ બેઝડ ફનટચ 9.1 ઓએસ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 8GB સુધી રેમ અને 128GBGB સુધી સ્ટોરેજ આપવામાં આવી છે. સ્માર્ટફોનમાં ફ્રન્ટ અને રિઅર એમ કુલ 6 કેમેરા છે. સેલ્ફી માટે 32 મેગાપિક્સલ અને 8 મેગાપિક્સલના કેમેરા છે. આ સિવાય ફોનમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. કનેક્ટિવિટી માટે USB ટાઈપ-સી પોર્ટ સપોર્ટ આપવામાં આવ્યું છે. બેટરી 4,100mAh આ ફોનની કિંમત 29,990 રૂપિયા છે. જેનું પ્રિ-બુકીંગ 20 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે. ફોનનો પ્રથમ સેલ 27 સપ્ટેમ્બરે થશે.

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Embed widget