શોધખોળ કરો

Reliance Jio Valentine’s Day offer: રિલાયન્સ જિયોની વેલેન્ટાઈન ડે ઓફર, મળશે અઢળક ફાયદા અને એડિશનલ ડેટા, જાણો સંપૂર્ણ વિગત

સ્પેશિયલ પ્રીપેડ રિચાર્જ હેઠળ ગ્રાહકોને વધારાનો ડેટા, ફ્લાઇટ બુકિંગ અને ફ્રી કૂપન જેવા લાભો મળશે. વેલેન્ટાઈન ડે સ્પેશિયલ પ્રીપેડ ઓફર હેઠળ ગ્રાહકો રિચાર્જ કરીને વિશેષ ઑફર્સનો લાભ લઈ શકે છે.

Reliance Jio Valentine’s Day offer: ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ ખાસ કરીને વેલેન્ટાઈન ડે સપ્તાહના અવસર પર ઘણી વિશેષ પ્રીપેડ રિચાર્જ ઓફરની જાહેરાત કરી છે. સ્પેશિયલ પ્રીપેડ રિચાર્જ હેઠળ ગ્રાહકોને વધારાનો ડેટા, ફ્લાઇટ બુકિંગ અને ફ્રી કૂપન જેવા લાભો મળશે. વેલેન્ટાઈન ડે સ્પેશિયલ પ્રીપેડ ઓફર હેઠળ ગ્રાહકો 14 ફેબ્રુઆરી સુધી રિચાર્જ કરીને વિશેષ ઑફર્સનો લાભ લઈ શકે છે. કંપનીનું કહેવું છે કે આ ઑફર્સ માત્ર મર્યાદિત સમય માટે જ ઉપલબ્ધ છે અને Jioએ અત્યારે એક્સપાયરી ડેટ જાહેર કરી નથી. આ ખાસ પ્રીપેડ રિચાર્જ MyJio એપની મદદથી કરી શકાય છે.

વેલેન્ટાઇન ડે સ્પેશિયલ પ્રીપેડ રિચાર્જ

રિલાયન્સ જિયોએ તેના ગ્રાહકો માટે ખાસ ઑફર્સની જાહેરાત કરી છે. રસપ્રદ વાત એ છે કે, ટેલકોએ હજુ સુધી ઑફર્સનો લાભ લેવાની છેલ્લી તારીખ નક્કી કરી નથી. એટલે કે, યુઝર્સ 14 ફેબ્રુઆરી પછી પણ આનો લાભ લઈ શકશે. રિલાયન્સ જિયોના ગ્રાહકોને વેલેન્ટાઇન ડેના લાભો રૂ. 349, રૂ. 899 અને રૂ. 2999ના રિચાર્જ પ્લાન પર મળશે.

વેલેન્ટાઈન ડે પર પબ્લિક પ્લેસ પર તમે શું-શું નથી કરી શકતા ? જાણો વિગત

અન્ય ફાયદાઓ પણ જાણો

કંપનીની જાહેરાત મુજબ, 10 ફેબ્રુઆરી અથવા તે પછી રિચાર્જ પૂર્ણ કરનારા તમામ નોંધાયેલા Jio ગ્રાહકોને વેલેન્ટાઇન ડેના વિશેષ પ્રીપેડ રિચાર્જ હેઠળ કેટલાક વધારાના લાભો આપવામાં આવશે. વપરાશકર્તાઓને કુલ ચાર રીતે લાભ મળશે. MyJio એપની મદદથી રૂ. 349, રૂ. 899 અને રૂ. 2999નું રિચાર્જ કરાવનારા ગ્રાહકોને વધારાના 12 GB 4G ડેટાનો લાભ મળશે, જેને તેઓ 30 દિવસની અંદર ગમે ત્યારે રિડીમ કરી શકશે. વધુમાં, વપરાશકર્તાઓને Ixigo ઑફર્સ હેઠળ ફ્લાઇટ બુકિંગ પર રૂ. 750ની છૂટ મળશે. વિશેષ પ્રીપેડ રિચાર્જ હેઠળ, વપરાશકર્તાઓને રૂ.799ની ખરીદી પર ફર્ન્સ એન્ડ પેટલ્સ પર રૂ.150ની છૂટ અને ઓછામાં ઓછા રૂ.199ના ઓર્ડર પર McDonald's Burgers પર રૂ.05 ડિસ્કાઉન્ટ કૂપન મળશે.

કૂપન્સ અહીં જોઈ શકાય છે

કંપનીના જણાવ્યા અનુસાર, તમામ કૂપન MyJio એપ દ્વારા રિડીમ કરવામાં આવશે અને રિચાર્જની પ્રક્રિયાના 72 કલાક પછી વાઉચર્સ ઉપલબ્ધ થશે. કુપન્સ 30 દિવસ માટે રિડીમ કરવા માટે માન્ય રહેશે. વાચકોને સલાહ આપવામાં આવે છે કે રિચાર્જ કરતા પહેલા તેમના નંબરો પર ઉપલબ્ધ ઑફર્સ તપાસી લે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

YouTube પર કઈ રીતે થશો વાયરલ ? આ 5 AI Tools કરશે તમારી મદદ
YouTube પર કઈ રીતે થશો વાયરલ ? આ 5 AI Tools કરશે તમારી મદદ
iPhone 16 ની કિંમતમાં મોટો ઘટાડો, 17000 રુપિયા સસ્તો મળી રહ્યો છે એપલનો ફોન 
iPhone 16 ની કિંમતમાં મોટો ઘટાડો, 17000 રુપિયા સસ્તો મળી રહ્યો છે એપલનો ફોન 
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget