શોધખોળ કરો

TikTok પર લાગ્યો 40 કરોડ રૂપિયાનો દંડ, આ યુઝર્સના Video થશે ડિલીટ

નવી દિલ્હીઃ વીડિયો એપ ટિક ટોક પર ગેરકાયદેસર રીતે 13 વર્ષતી ઓછી ઉંમરના બાળકોનો ડેટા સ્ટોર કરવાના કેસમાં કરોડોનો દંડ લગાવવામાં આવ્યો છે. આ કેસ અમેરિકાનો છે. યૂએસના ફેડરેલ ટ્રેડ કમીશન તરફથી આપવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ટિક ટોક (પહેલા Musical.ly તરીકે ઓળખાતી હતી) પર ગેરકાયદેસર કામ કરવા માટે 5.7 મિલિયન ડોલરનો દંડ લગાવવામાં આવ્યો છે. TikTok પર લાગ્યો 40 કરોડ રૂપિયાનો દંડ, આ યુઝર્સના Video થશે ડિલીટ ફેડરલ ટ્રેડ કમિશન (FTC)એ માહિતી આપી છે કે, TikTok તે તમામ બાળકોનો વીડિયો ડિલીટ કરશે, જેમની ઉંમર 13 વર્ષથી ઓછી છે. જોકે, TikTokનું કહેવું છે કે અમે સુરક્ષા અને બાળકોને ધ્યાનમાં રાખીને અમેરિકા અને યુકેમાં you are in control નામથી એક વીડિયો ટ્યુટોરિયલની શરૂઆત કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આનો કેવી રીતે ઉપયોગ અને કન્ટ્રોલ કરો. TikTok પર લાગ્યો 40 કરોડ રૂપિયાનો દંડ, આ યુઝર્સના Video થશે ડિલીટ એપે કહ્યું છે કે, જો ભારતીય યુઝર્સ તેને ડાઉનલોડ કરશે તો તેમને હવે એજ ગેટિંગ યુઝ કરવાનો વિકલ્પ મળશે. જેના માટે કંપનીએ 12થી વધારે એપમાં સ્ટોર રેટિંગને ઇનેબલ કર્યું છે. જેની સૌથી ખાસ વાત એ છે કે, આને પેરેન્ટ્સ પોતાની મરજી પ્રમાણે નક્કી કરશે. હાલ ટિકટોક એપના ભારતમાં અંદાજે 5 કરોડથી વધારે યુઝર્સ છે. તેમાંથી 40 ટકા યુઝર્સ ભારતીય છે. ઉલ્લેખનીય છે કે, ગુગલનો નિયમ છે કે આ એપ્સનો ઉપયોગ 13 વર્ષથી નાની ઉંમરના બાળકો ન કરે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ
હવે માત્ર રસ્તો જ નહીં બતાવે ગૂગલ મેપ્સ પરંતુ તમારા જમવાની પણ વ્યવસ્થા કરશે, જાણો નવા ફીચર્સ
હવે માત્ર રસ્તો જ નહીં બતાવે ગૂગલ મેપ્સ પરંતુ તમારા જમવાની પણ વ્યવસ્થા કરશે, જાણો નવા ફીચર્સ
PUC Certificate Rules: શું 10 વર્ષ જૂના વાહનોનું PUC સર્ટિફિકેટ નહીં બને? જાણો નિયમો
PUC Certificate Rules: શું 10 વર્ષ જૂના વાહનોનું PUC સર્ટિફિકેટ નહીં બને? જાણો નિયમો

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget