શોધખોળ કરો

ચીની ફોનનો જબરદસ્ત ક્રેઝ, પહેલી સેલમાં જ ગણતરીની મિનીટોમાં થઇ ગયો Sold Out, જાણો શું છે ખાસ.....

21 જાન્યુઆરીએ આ ફોનને લૉન્ચ કરવામાં આવ્યો હતો, અને 23 જાન્યુઆરીએ ફોનને પહેલી સેલ યોજવામાં આવી હતી, ખાસ વાત છે કે આ પહેલી જ સેલમાં ફોન માત્ર ગણતરીની મિનીટોમાંજ સૉલ્ડ આઉટ થઇ ગયો હતો

નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન કંપની વીવોએ મોબાઇલ માર્કેટમાં ધમાલ મચાવી દીધી છે. તાજેતરમાં જ લૉન્ચ થયેલા નવા સ્માર્ટફોન Vivo X60 Pro+નો માર્કેટમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો છે. કસ્ટમર્સ આ ફોનને ખુબ પસંદ કરી રહ્યાં છે. 21 જાન્યુઆરીએ આ ફોનને લૉન્ચ કરવામાં આવ્યો હતો, અને 23 જાન્યુઆરીએ ફોનને પહેલી સેલ યોજવામાં આવી હતી, ખાસ વાત છે કે આ પહેલી જ સેલમાં ફોન માત્ર ગણતરીની મિનીટોમાંજ સૉલ્ડ આઉટ થઇ ગયો હતો. આ વાત પરથી Vivo X60 Proની પૉપ્યૂલારિટીનો અંદાજો લગાવી શકાય છે. રિપોર્ટ છે કે ચીન સહિત અન્ય દેશમાં લૉન્ચ થઇ ચૂકેલો આ ફોન હવે માર્ચના પહેલા અઠવાડિયામાં ભારતમાં એન્ટ્રી કરી શકે છે. આ છે કિંમત... Vivo X60 Pro+ના 8GB રેમ અને 128GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની ચીનમાં 4,998 યુઆન એટલે કે લગભગ 56,400 રૂપિયાની શરૂઆતી કિંમત સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. વળી આ ફોનના 12GB રેમ અને 256GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની પ્રાઇસ 5,998 યુઆન એટલે કે લગભગ 67,600 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ભારતમાં આ ફોન 50000 રૂપિયાની કિંમતની સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે. ચીની ફોનનો જબરદસ્ત ક્રેઝ, પહેલી સેલમાં જ ગણતરીની મિનીટોમાં થઇ ગયો Sold Out, જાણો શું છે ખાસ..... સ્પેશિફિકેશન્સ..... Vivo X60 Pro+માં 6.56 ઇંચની ફૂલ એચડી+એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનુ રિઝૉલ્યૂશન 1080x2376 પિક્સલ છે. ફોન ક્વાલકૉમ સ્નેપડ્રેગન 888 પ્રૉસેસર વાળો છે. આ એન્ડ્રોઇડ 11 પર બેઝ્ડ OriginOS 1.0 પર કામ કરે છે. ફોનમાં 6 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. 50MPનો કેમેરો.... Vivo X60 Pro+માં ક્વાડ રિયર કેમરા સેટઅપ આપવામાં આવશે. જેનુ પ્રાઇમરી સેન્સર 50 મેગાપિક્સલનુ હશે. આમાં 32 મેગાપિક્સલનો ફ્રેન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનને પાવર આપવા માટે 4400mAhની બેટરી આપવામાં આવી છે. જે 55 વૉટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી
Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી
શું Laptop થી Phone ચાર્જ કરવો જોઈએ? એક ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન
શું Laptop થી Phone ચાર્જ કરવો જોઈએ? એક ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન
Google Pixel 11 Series સહિત ઓગસ્ટ મહિનામાં લોન્ચ થશે આ સ્માર્ટફોન, જુઓ સંપૂર્ણ યાદી
Google Pixel 11 Series સહિત ઓગસ્ટ મહિનામાં લોન્ચ થશે આ સ્માર્ટફોન, જુઓ સંપૂર્ણ યાદી
Facebookમાં આવવાનો છે અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર! મળશે TikTok જેવું ખાસ ફીચર
Facebookમાં આવવાનો છે અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર! મળશે TikTok જેવું ખાસ ફીચર

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Embed widget