શોધખોળ કરો
વનપ્લસ નોર્ડને પણ ટક્કર આપે એવા આ ધાંસૂ ફોન પર મળી રહ્યું છે 2500 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ, ખરીદો આટલા સસ્તામાં.....
ખાસ વાત તો એ છે કે આ ફોનના ફિચર માર્કેટમાં અવેલેબલ વનપ્લસ નોર્ડને ટક્કર આપે એવા છે, આ ફોન બધી જ રીતે વનપ્લસ નોર્ડને ટક્કર આપી શકે છે

નવી દિલ્હીઃ ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર ઇલેક્ટ્રૉનિક્સ સેલ ચાલુ છે. 26 ડિસેમ્બરથી શરૂ થયેલો આ સેલ 28 ડિસેમ્બર સુધી એટલે કે આવતી કાલ સુધી ચાલશે. આ સેલમાં સ્માર્ટફોનને ખરીદવોનો બેસ્ટ મોકો છે.
આ સેલમાં વીવોના પ્રીમિયમ ફોન V20 Pro પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તમે આ ફોનની ખરીદી પર 2500 રૂપિયાની છૂટ મેળવી શકો છો. અસલમાં આ ફોનની કિંમત 29990 રૂપિયા છે, પણ જો તમે સેલમાં આને ખરીદો છો તો માત્ર 27490 રૂપિયામાં આને ઓર્ડર કરી શકો છો.
ખાસ વાત તો એ છે કે આ ફોનના ફિચર માર્કેટમાં અવેલેબલ વનપ્લસ નોર્ડને ટક્કર આપે એવા છે, આ ફોન બધી જ રીતે વનપ્લસ નોર્ડને ટક્કર આપી શકે છે.
વીવો V20 પ્રૉ એક 5જી ફોન છે, અને આમાં કંપનીએ ફૂલ એચડી +એમોલેડ પેનલ ડિસ્પ્લે આપી છે. માં ઓક્ટાકૉર સ્નેપડ્રેગન 765 5જી મોબાઇલ પ્રૉસેસર છે. આને 4જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ મેમરી વાળા વેરિએન્ટ સાથે લૉન્ચ કરવામાં આવ્યુ છે. આનુ સ્ટૉરેજ માઇક્રોએસડી કાર્ડથી વધારી શકાય છે. વીવોનો આ ફોન એન્ડ્રોઇડ 11 પર બેઝ્ડ ફનટચ ઓએસ પર કામ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
