શોધખોળ કરો

ભારતમાં આ વિદેશી કંપની સસ્તો 5G ફોન લૉન્ચ કરવાની કરી રહી છે તૈયારી, જાણો શું હશે કિંમત

વીવોના આ 5G ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવશે, સાથે આ ફોન 6GB RAM+ 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ અને 8GB RAM+ 256GB ઇન્ટરનલ સ્ટૉરેજ વેરિએન્ટમાં લૉન્ચ થશે. માનવામાં આવી રહ્યું છે કે આ ફોનની કિંમત 40,000 રૂપિયાથી ઓછી હશે

નવી દિલ્હીઃ સ્માર્ટફોનની દુનિયામાં હવે 5G નેટવર્ક તરફ લોકો વળી રહ્યાં છે. મોટા ભાગની કંપનીઓ 5G ટેકનોલૉજી પર કામ કરી રહી છે. આ બધાની વચ્ચે હવે સમાચાર છે કે ચીની સ્માર્ટફોન મેકર વીવો પણ પોતાનો 5G ફોન તૈયાર કરી રહી છે. રિપોર્ટ છે કે વીવો ભારતમાં પોતાનો સસ્તો 5G સ્માર્ટફોન લેટેસ્ટ ફિચર્સ સાથે લૉન્ચ કરવાની તૈયારીમાં છે. વીવોના આ 5G ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવશે, સાથે આ ફોન 6GB RAM+ 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ અને 8GB RAM+ 256GB ઇન્ટરનલ સ્ટૉરેજ વેરિએન્ટમાં લૉન્ચ થશે. માનવામાં આવી રહ્યું છે કે આ ફોનની કિંમત 40,000 રૂપિયાથી ઓછી હશે. આ 5G કનેક્ટિવાળા ફોનની કિંમત 40,000 રૂપિયાથી ઓછી હશે વીવોના 5G ફોનની સંભવિત સ્પેશિફિકેશન્સ 5G કનેક્ટિવિટી વાળા Vivoના આ ફોનમાં octa-core પ્રૉસેસર આપવામાં આવશે. આમાં 6.4 ઇંચ ફૂલ HD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. આ ફોન એન્ડોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. પાવર માટે ફોનમાં 4,020mAhની બેટરી હશે, જે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવી શકે છે. આમાં ઇનડિસ્પ્લે સેન્સર પણ આપવામાં આવી શકે છે. કેમેરા ફિચર્સ હશે શાનદાર Vivoના આ સસ્તા 5G ફોનમાં ત્રિપલ કેમેરામાં પ્રાઇમરી કેમેરા 64 મેગાપિક્સલનો હશે, સાથે વાઇડ લેન્સ વાળો 8 મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર હશે. આમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા પણ હશે.

ટોપ સ્ટોરી

Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી 
Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી 
4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર
4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર
Layoffs: ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો ઝટકો, Oracleમાં 3,000 નોકરીયો સંકટમાં, જાણો કારણ
Layoffs: ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો ઝટકો, Oracleમાં 3,000 નોકરીયો સંકટમાં, જાણો કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મરણ પથારી પર આયોજન
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનું ઓપરેશન ક્યારે ?
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક
Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી
Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા ચાર બાળકોનાં કમકમાટીભર્યાં મોત
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા ચાર બાળકોનાં કમકમાટીભર્યાં મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
મહારાષ્ટ્ર: દહીં હાંડી ઉત્સવ દરમિયાન દુર્ઘટના, મુંબઈમાં 22 ‘ગોવિંદા’ ઈજાગ્રસ્ત, એક મહિલાનું મોત
મહારાષ્ટ્ર: દહીં હાંડી ઉત્સવ દરમિયાન દુર્ઘટના, મુંબઈમાં 22 ‘ગોવિંદા’ ઈજાગ્રસ્ત, એક મહિલાનું મોત
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી અને અનંત ચતુર્થી ક્યારે, જાણો તારીખ અને સ્થાપનનું શુભ મુહૂર્ત
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી અને અનંત ચતુર્થી ક્યારે, જાણો તારીખ અને સ્થાપનનું શુભ મુહૂર્ત
Today's Horoscope: 6 સપ્ટેમ્બર રવિવારનો દિવસ આ રાશિને ફળશે, જાણો રાશિફળ
Today's Horoscope: 6 સપ્ટેમ્બર રવિવારનો દિવસ આ રાશિને ફળશે, જાણો રાશિફળ
ગ્વાલિયરથી ભોપાલ જતી બસમાં ભીષણ આગ, પ્રવાસીઓ બારીથી કૂદ્યા, માતા બાળકીને તેડી જીવ બચાવવા દોડી પરંતુ...
ગ્વાલિયરથી ભોપાલ જતી બસમાં ભીષણ આગ, પ્રવાસીઓ બારીથી કૂદ્યા, માતા બાળકીને તેડી જીવ બચાવવા દોડી પરંતુ...
Embed widget