શોધખોળ કરો

કઇ કંપનીએ ભારતમાં લૉન્ચ કરવા બનાવ્યો વાળી શકાય એવો સસ્તો ફૉલ્ડેબલ ફોન, ક્યારે થશે લૉન્ચ, જાણો વિગતે

વર્ષ 2021માં કેટલીય સ્માર્ટફોન મેકર કંપનીઓ ફૉલ્ડેબલ સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે. કેટલીય મોટી કંપનીઓ આના પર કામ કરી રહી છે

નવી દિલ્હીઃ વર્ષ 2021માં કેટલીય સ્માર્ટફોન મેકર કંપનીઓ ફૉલ્ડેબલ સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે. કેટલીય મોટી કંપનીઓ આના પર કામ કરી રહી છે. હવે આમાં એક ચીની કંપનીનુ પણ નામ જોડાઇ ગયુ છે. રિપોર્ટ છે કે વીવો બહુ જલ્દી વાળી શકાય એવો ફૉલ્ડેબલ સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે. આ ફોનને સ્ટાલસ પેનની સાથે માર્કેટમાં ઉતારવામાં આવી શકે છે, જેનાથી યૂઝર્સ આસાનીથી યૂઝ કરી શકે. આ વર્ષે પેટન્ટ કરાવી હતી ડિઝાઇન વીવોએ આ વર્ષે ફેબ્રુઆરીમાં સ્ટાઇલસ પેન વાળા ફૉલ્ડેબલ ફોનની ડિઝાઇન પેટન્ટ કરાવી હતી. એક રિપોર્ટ પ્રમાણે વીવીએ ડિસ્પ્લે પેનલ અને મોબાઇલ ટર્મિનલ ટાઇટલની સાથે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યૂઅલ પ્રૉપર્ટી ઓફિસમાં પોતાના ફૉલ્ડેબલ ફોનની ડિઝાઇન પેટન્ટ કરાવી હતી. કઇ કંપનીએ ભારતમાં લૉન્ચ કરવા બનાવ્યો વાળી શકાય એવો સસ્તો ફૉલ્ડેબલ ફોન, ક્યારે થશે લૉન્ચ, જાણો વિગતે ટેબલેટના જેવા દેખાશે ફોન રિપોર્ટ પ્રમાણે આ ફૉલ્ડેબ ફોનને અંદરની બાજુએ ફૉલ્ડ કરવામં આવશે, અને અનફૉલ્ડ કર્યા બાદ આ ટેબલેટના જેવો દેખાશે. આ સેમસંગ ગેલેક્સી ફૉલ્ડ અને ગેલેક્સી ઝેડ ફૉલ્ડ 2 જેવો દેખાશે. પરંતુ આને ફૉલ્ડ કરવાથી હિન્જના કારણે ગેપ અને સ્ટાયલસ પેન રાખવાની સ્પેસ મળશે.

ટોપ સ્ટોરી

Layoffs: ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો ઝટકો, Oracleમાં 3,000 નોકરીયો સંકટમાં, જાણો કારણ
Layoffs: ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો ઝટકો, Oracleમાં 3,000 નોકરીયો સંકટમાં, જાણો કારણ
Vivo એ ભારતમાં લોન્ચ કર્યો 7050mAh બેટરીવાળો શાનદાર ફોન, મળશે 50MP ડ્યુઅલ કેમેરા 
Vivo એ ભારતમાં લોન્ચ કર્યો 7050mAh બેટરીવાળો શાનદાર ફોન, મળશે 50MP ડ્યુઅલ કેમેરા 
Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી
Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી
હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ
હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લઠ્ઠાકાંડમાં પાઘડીનો વળ છેડે
Hun To Bolish : હું તો બોલીશ : નેપાળનો શિક્ષક પાસ, આપણા શિક્ષક નાપાસ
Hun To Bolish : હું તો બોલીશ : પાક મૂરઝાયો, ખેડૂત રડ્યો
હું તો બોલીશઃ મંદિરમાં સિલિન્ડરની કાળાબજારી!
Hun To Bolish | હું તો બોલીશ | 5 વર્ષમાં પુલ પૂરો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Iran War: 'હૉર્મુઝ પર અમારો કબજો', ઇરાન પર અમેરિકન હુમલા વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો
US Iran War: 'હૉર્મુઝ પર અમારો કબજો', ઇરાન પર અમેરિકન હુમલા વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો
Gujarat Weather News: ખેડૂતો માટે માઠા સમાચાર, સપ્ટેમ્બરમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી?
Gujarat Weather News: ખેડૂતો માટે માઠા સમાચાર, સપ્ટેમ્બરમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી?
ધોળકા તાલુકાના પાંચ ગામોનું દૂષિત પાણી સામે 11 દિવસથી આંદોલન, ઉકેલ નહીં આવે તો ઘેરાવની ચીમકી
ધોળકા તાલુકાના પાંચ ગામોનું દૂષિત પાણી સામે 11 દિવસથી આંદોલન, ઉકેલ નહીં આવે તો ઘેરાવની ચીમકી
Iran Attacks US Base: ઈરાને અમેરિકાના હુમલાનો આપ્યો જવાબ, મિસાઈલો અને ડ્રોનથી કર્યો હુમલો
Iran Attacks US Base: ઈરાને અમેરિકાના હુમલાનો આપ્યો જવાબ, મિસાઈલો અને ડ્રોનથી કર્યો હુમલો
Nepal Flood Death Toll: નેપાળમાં પૂરમાં મૃત્યુઆંક 1000ને પાર, 4000 લોકો હજુ પણ ગુમ
Nepal Flood Death Toll: નેપાળમાં પૂરમાં મૃત્યુઆંક 1000ને પાર, 4000 લોકો હજુ પણ ગુમ
કેમિકલયુક્ત પાણીથી ધોળકાનો ખેડૂત બન્યો લાચાર, 1 લાખની કમાણી કરાવતા ગુલાબના છોડ ખેતરમાંથી ઉખેડ્યા
કેમિકલયુક્ત પાણીથી ધોળકાનો ખેડૂત બન્યો લાચાર, 1 લાખની કમાણી કરાવતા ગુલાબના છોડ ખેતરમાંથી ઉખેડ્યા
સર્ચ અને લોકેશન હિસ્ટ્રી જાતે જ ડિલિટ કરશે Google, જાણો રીત
સર્ચ અને લોકેશન હિસ્ટ્રી જાતે જ ડિલિટ કરશે Google, જાણો રીત
ઈરાન પર અમેરિકાના તાબડતોડ હવાઈ હુમલા: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું - ‘હજુ તો આનાથી મોટા હુમલા...’
ઈરાન પર અમેરિકાના તાબડતોડ હવાઈ હુમલા: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું - ‘હજુ તો આનાથી મોટા હુમલા...’
Embed widget