શોધખોળ કરો

વીવોના આ દમદાર ફોનની કિંમત 5000 રૂપિયા સુધી ઘટી, કયો છે ફોન ને શું છે ફિચર્સ, જાણો વિગતે

વીવોના આ ફોનના 8GB+ 128GB વાળા વેરિએન્ટને 34,990 રૂપિયાની કિંમતની સાથે લૉન્ચ કરવામાં આવ્યો હતો, વળી હવે આ ફોન 29,990 રૂપિયામાં મળી રહ્યો છે. સાથે જ આના 8GB+ 256GB વાળા વેરિએન્ટની કિંમત 32,990 રૂપિયા થઇ ગઇ છે

નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની વીવોએ પોતાના પ્રીમિયમ ફોન Vivo X50ની કિંમત ઘટાડી દીધી છે. ફોન પર લગભગ 5000 રૂપિયા સુધીનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. વીવોના આ ફોનના 8GB+ 128GB વાળા વેરિએન્ટને 34,990 રૂપિયાની કિંમતની સાથે લૉન્ચ કરવામાં આવ્યો હતો, વળી હવે આ ફોન 29,990 રૂપિયામાં મળી રહ્યો છે. સાથે જ આના 8GB+ 256GB વાળા વેરિએન્ટની કિંમત 32,990 રૂપિયા થઇ ગઇ છે. આ છે ફોનની સ્પેશિફિકેશન્સ..... આ ફોનમાં 6.56 ઇંચની ફૂલ એચડી પ્લસ એમોલેડ ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 90Hz છે. પરફોર્મન્સ માટે આમાં snapdragon 730 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે, જોકે એન્ડ્રોઇડ 10 બેઝ્ડ લેટેસ્ટ FunTouchOs બેઝ્ડ છે. આ ફોન બે વેરિએન્ટમાં અવેલેબલ છે. એક 8GB રેમ અને 128GB સ્ટૉરેજ અને બીજુ 8GB રેમ અને 256GB સ્ટૉરેજ. આના સ્ટૉરેજને માઇક્રોએસડી કાર્ડની મદદથી વધારી શકાય છે. શાનદાર કેમેરા..... ફોટોગ્રાફી માટે આ ફોનમાં ક્વૉડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેમાં 48MP +13MP+ 8MP+ 5MP કેમેરા આપવામાં આવ્યા છે. આમાં 20X ઝૂમની સુવિધા મળે છે. આ ઉપરાંત સેલ્ફી માટે આમાં 32MP નો કેમેરો આપ્યો છે. પાવર માટે આ ફોનમાં 4,200mAh ની બેટરી આપવામાં આવી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટની સાથે આવે છે. આ ઉપરાંત આ ફોન ગિંબલ કેમેરા સિસ્ટમની સાથે આવે છે.

ટોપ સ્ટોરી

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Embed widget