શોધખોળ કરો

Vodafoneના ગ્રાહકો માટે માઠા સમાચાર, હવે નહીં મળે આ ખાસ લાભ

499 અને તેનાથી વધારેના પ્લાનમાં હજુ પણ એક વર્ષ સુધીની એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ આપવામાં આવશે.

નવી દિલ્હીઃ વોડાફોને 399 રૂપિયાવાળા રેડ બેસિક પોસ્ટપેીડ પ્લાનમાં મોટો ફેરફાર કર્યો છે. આ ફેરફાર અંતર્ગત હવે આ પ્લાનમાં ફ્રી એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપનો ફાયદો નહીં મળે. વોડાફોને પહેલા આ પ્લાનમાં એમેઝોન ઇન્ડિયાની ભાગીદારી સાથે 999 રૂપિયાની વેલ્યૂની પ્રાઈમ મેમ્બરશિપ ઓફર કરી હતી. આ ઓફર ગ્રાહકોને 399 રૂપિયા અને તેનાથી વધારે વેલ્યૂવાળા પ્લાન્સમાં આપવામાં આવતી હતી. અહેવાલ અનુસાર કંપની દ્વારા આ નિર્ણય ઘટતી એવરેજ રેવન્યૂ પર યૂઝર (ARPU)ને ધ્યાનમાં રાખીને કર્યો છે. ટેલીકોમટેકના એક અહેવાલ અનુસાર વોડાફોન દ્વારા એન્ટ્રી લેવલ પ્લાન્સને બદલાવામાં આવ્યા નથી. કંપની દ્વારા આ ફ્રી ઓફર્સને બદલીને એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપને હટાવ્યા પછી કંપની પોતાના સબ્સક્રાઈબર્સને 499 રૂપિયા અને તેના ઉપરના પ્લાન્સ તરફ પુશ કરી રહી છે. 499 અને તેનાથી વધારેના પ્લાનમાં હજુ પણ એક વર્ષ સુધીની એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ આપવામાં આવશે. હવેથી 399 રૂપિયાના પ્લાનમાં ફક્ત વોડાફોન પ્લે જ મળશે. જેની એક વર્ષ માટે કિંમત 499 રૂપિયા છે. સાથે તેમાં 999 રૂપિયાનો કોમ્પ્લિમેન્ટ્રી મોબાઈલ ઇશ્યોરન્સ આપવામાં આવશે. આ સિવાય હવે આ પ્લાનમાં 999ની વેલ્યુ વાળો ZEE5 સબ્સક્રિપ્શન પણ ગ્રાહકોને આપવામાં આવશે. જો કોઈ ગ્રાહકને હજુ પણ એમેઝોન પ્રાઈમની મેમ્બરશિપ મફતમાં જોતી હોય તો વોડાફોનનો 499નો પ્લાન પસંદ કરી શકો છો. આ પ્લાનમાં ગ્રાહકને 200GB ડેટા રોલઓવર સાથે 75GB ડેટા આપવામાં આવશે. આ પ્લાનમાં 399ના પ્લાનની સરખામણીએ 40GB ડેટા વધારાનો ફાયદો મળશે.

ટોપ સ્ટોરી

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
હવે દર શનિવારે બેંકો રહેશે બંધ,કેન્દ્ર સરકારે ફાઈવ ડે વીક માટેનું બહાર પાડ્યું ગેઝેટ
હવે દર શનિવારે બેંકો રહેશે બંધ,કેન્દ્ર સરકારે ફાઈવ ડે વીક માટેનું બહાર પાડ્યું ગેઝેટ
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
Embed widget