શોધખોળ કરો

WhatsAppના આ નવા ફિચર્સ તમારા માટે થયા ફાયદાકારક, જાણો વિગતે

WhatsAppના 2.19.110 વર્ઝનમાં નવું ડૂડલ યૂઝર ઇન્ટરફેસ આપવામાં આવ્યુ છે અને ઇમેજ એડિટરમાં આને યૂઝ કરવામાં આવી શકે છે. જોકે આ ઇમોજી વૉટ્સએપ ઇન્ટરફેસથી અલગ છે. આ ઉપરાંત વૉટ્સએપના કેટલાક નવા ઓફિશિયલ સ્ટીકર્સ પણ આવી રહ્યાં છે

નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp સ્ટેટસ ફિચરના ડૂડલ મેકર ઓપ્શનમાં ઓફિશિયલ ઇમોજીનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. WABetainfo ની રિપોર્ટ અનુસાર WhatsApp 2.19.106 બીટા વર્ઝનમાં વૉટ્સએપે ડૂડલ મેકરમાંથી જુની ઇમોજી હટાવવાનો નિર્ણય કર્યો છે. WhatsAppના આ નવા ફિચર્સ તમારા માટે થયા ફાયદાકારક, જાણો વિગતે WhatsAppના 2.19.110 વર્ઝનમાં નવું ડૂડલ યૂઝર ઇન્ટરફેસ આપવામાં આવ્યુ છે અને ઇમેજ એડિટરમાં આને યૂઝ કરવામાં આવી શકે છે. જોકે આ ઇમોજી વૉટ્સએપ ઇન્ટરફેસથી અલગ છે. આ ઉપરાંત વૉટ્સએપના કેટલાક નવા ઓફિશિયલ સ્ટીકર્સ પણ આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, થોડાક સમય પહેલા વૉટ્સએપ સ્ટિકર્સ ખુબ પૉપ્યૂલર થઇ રહ્યાં છે અને આમાં થર્ડ પાર્ટીનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. વૉટ્સએપના કેટલાક ફિચર્સ ફેસબુક મેસેન્જરથી ઇન્સ્પાયર છે કેમકે વૉટ્સએપ હવે ફેસબુકની જ કંપની છે. WhatsAppના આ નવા ફિચર્સ તમારા માટે થયા ફાયદાકારક, જાણો વિગતે વૉટ્સએપે તાજેતરમાં જ 30 ઓડિયો ફાઇલ એકસાથે સેન્ડ કરવાનો ઓપ્શન આપ્યુ છે. આમાં પહેલાવારમાં યૂઝર્સ માટે એક જ વીડિયો સેન્ડ કરી શકતો હતો. આની સાથે હવે કંપની એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે બાયૉમેટ્રિક ઓથેન્ટિકેશન ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. વૉટ્સએપે પહેલા જ આઇફોન માટે બાયૉમેટ્રિક ઓથેન્ટિકેશનનો સપોર્ટ આપ્યો છે એટલે કે એપલ આઇફોન યૂઝર્સ ટચ આઇડી અને ફેસ આઇડી વૉટ્સએપ અનલૉક કરી શકે છે. હવે ટુંકસમયમાં એન્ડ્રોઇડ યૂઝર્સ માટે પણ આ ટચ આઇડી અને ફેસ આઇડી વૉટ્સએપ અનલૉક કરી શકે છે. હવે આ સપોર્ટ એન્ડ્રોઇડ યૂઝર્સને મળી શકે છે.

ટોપ સ્ટોરી

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

Embed widget