શોધખોળ કરો

હવે Whatsapp પર આવ્યા એનિમેટેડ સ્ટીકર, આ રીતે કરો યૂઝ

હાલ ડાઉનલૉડ માટે એનિમેટેડ સ્ટીકર્સના ચાર પેક છે, જેમાં ચમી ચમ ચમ્સ, રિકૉજ સ્વીટ લાઇફ, બ્રાઇટ ડેઝ અને મુડી ફૂડીઝ સામેલ છે

નવી દિલ્હીઃ ફેસબુકે બીટા ફેઝ શરૂ કર્યા બાદ વૉટ્સએપમાં એનિમેટેડ સ્ટીકર્સને રૉલઆઉટ કરી દીધા છે. આ ફિચર હવે એન્ડ્રોઇડ અને આઇઓએસ પર આધારિત વૉટ્સએપ પર અવેલેબલ છે. આને સંબંધિત પ્લે સ્ટૉર પરથી અપડેટ કરી શકાય છે. હાલ ડાઉનલૉડ માટે એનિમેટેડ સ્ટીકર્સના ચાર પેક છે, જેમાં ચમી ચમ ચમ્સ, રિકૉજ સ્વીટ લાઇફ, બ્રાઇટ ડેઝ અને મુડી ફૂડીઝ સામેલ છે. જો તમે પણ તમારા વૉટ્સએપ પર આ નવા એનિમેટેડ સ્ટીકર્સને ટ્રાય કરવા ઇચ્છતા હોય તો નીચે સ્ટેપ દ્વારા તમે ડાઉનલૉડ કરી શકો છો, અને પોતાના મિત્રો, પરિવારના સભ્યો અને અન્ય લોકોને મોકલી શકો છો. આ પહેલા વૉટ્સએપના લેટેસ્ટ વર્ઝન વિશે જાણી લો. વૉટ્સએપ એન્ડ્રોઇડ વર્ઝન 2.2019.16 અને આઇઓએસ વર્ઝન 2.20.70 પર ચાલી રહ્યું છે. હવે Whatsapp પર આવ્યા એનિમેટેડ સ્ટીકર, આ રીતે કરો યૂઝ અહીં જાણો ડાઉનલૉડ કરવાના સ્ટેપ.... કોઇપણ નોર્મલ સ્ટીકરની જેમ જ આને ડાઉનલૉડ કરી શકાય છે. સૌથી પહેલા તમારા વૉટ્સએપને અપડેટ કરવુ પડેશે. તમારે બસ કોઇપણ ચેટ વિન્ડોમા જવાનુ છે, અને ટેક્સ્ટ બૉક્સના ડાબી બાજુથી સ્માઇલી આઇકૉનને ટેપ કરવાનુ છે. પછી '+' આઇકૉન પર ટેપ કરવાનુ છે. સ્ટિકર સિલેક્ટ કરો. આને લાઇબ્રેરીમાં એડ કરવા માટે ડાઉનલૉડ બટન પર ટેપ કરો.
સ્ટીકર મોકલવાની રીત ચેટ વિન્ડો પર જઇને, સ્ટીકર સેક્શન ખોલવાનુ છે, અને જે પણ સ્ટીકરને તમે મોકલવા માંગો છો, તેના પર ટેપ કરો. આ એનિમેટેડ સ્ટીકર્સ ચેટમાં ફક્ત એકજ વાર પ્લ થશે. જો તમે એનિમેશનને ફરીથી જોવા ઇચ્છો, તો યૂઝર્સે આને રિફ્રેશ કરવાની જેમ સ્કૉલ કરવુ પડશે. વૉટ્સએપે આ અપડેટની માહિતી સોશ્યલ મીડિયા દ્વારા આપી. સાથે જ કેટલાક એનિમેટેડ સ્ટીકર્સનો એક વીડિયો બનાવીને શેર કર્યો છે. આ જોવામાં બહુ ક્યૂટ અને ફની લાગી રહ્યું છે.

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget