શોધખોળ કરો

વૉટ્સએપ વાપરનારાઓ માટે આનંદના સમાચાર, હવે ચેટિંગમાં તમે કરી શકશો આ મજેદાર કામ, જાણો શું........

એપની લેટેસ્ટ ખબરો પર અપડેટ રાખનારી વેબસાઇટ WABetaInfo અનુસાર વૉટ્સએપના બીટા 2.20.207.18 એન્ડ્રોઇડ માટે Lovely Sugar Cubs પેક એડ કર્યુ છે, જેમાં યૂઝર્સને ડિફન્ટ ક્યૂટ સ્ટિકર સેન્ડ કરવાનો ઓપ્શન મળશે

નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ પોતાના યૂઝર્સને હંમેશા ખાસ ફિચર્સનુ અપડેટ આપતુ રહે છે, હવે આ કડીમાં કંપનીએ વધુ એક સ્પેશ્યલ સુવિધાજનક ફિચર રિલીઝ કર્યુ છે. એપની લેટેસ્ટ ખબરો પર અપડેટ રાખનારી વેબસાઇટ WABetaInfo અનુસાર વૉટ્સએપના બીટા 2.20.207.18 એન્ડ્રોઇડ માટે Lovely Sugar Cubs પેક એડ કર્યુ છે, જેમાં યૂઝર્સને ડિફન્ટ ક્યૂટ સ્ટિકર સેન્ડ કરવાનો ઓપ્શન મળશે. આ રીતે કરો યૂઝ વૉટ્સએપના નવા સ્ટીકર્સને યૂઝ કરવા માટે સૌથી પહેલા એપની કોઇ ચેટમાં જઇને ઇમોજી આઇકૉન પર ટેપ કરવુ પડેશે. આ પછી Emoji, GIF અને Stickerના ઓપ્શન દેખાશે. આમાંથી Sticker પર જવુ પડશે, અને રાઇટ સાઇડ પર આપવામાં આવેલા '+' સાઇન પર ટેપ કરવુ પડશે. આમાં તમને નવા સ્ટીકર્સ પેક ઉપર જ દેખાશે. Choco Bunny & Coco સ્ટીકર્સ થયે લૉન્ચ વૉટ્સએપે Choco Bunny & Coco સ્ટીકર્સ રિલીઝ કરી દીધા છે. WABetaInfoએ આ સ્ટીકર્સ માટે એન્ડ્રોઇડ બીટાનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ આ સ્ટીકર્સ પેક સ્ટેબલ વર્ઝનમાં પણ છે.

ટોપ સ્ટોરી

જૂનો iPhone ક્યાં વેચવો? આ વેબસાઇટ્સ પર મળી શકે સારો ભાવ
જૂનો iPhone ક્યાં વેચવો? આ વેબસાઇટ્સ પર મળી શકે સારો ભાવ
QR સ્કેન કર્યા વગર હવે થશે પેમેન્ટ! જાણો કેવી રીતે કામ કરશે UPIનું નવું 'Tap & Pay' ફીચર?
QR સ્કેન કર્યા વગર હવે થશે પેમેન્ટ! જાણો કેવી રીતે કામ કરશે UPIનું નવું 'Tap & Pay' ફીચર?
Redmi 17 5G નો સેલ શરુ, સસ્તો મળી રહ્યો છે 7900mAh બેટરીવાળો ફોન, જાણો ઓફર
Redmi 17 5G નો સેલ શરુ, સસ્તો મળી રહ્યો છે 7900mAh બેટરીવાળો ફોન, જાણો ઓફર
iPhone 18 Pro લોન્ચ થતા જ iPhone 17 મોડલ થયા મોંઘા, જાણો કેટલી વધી ગઈ કિંમત?
iPhone 18 Pro લોન્ચ થતા જ iPhone 17 મોડલ થયા મોંઘા, જાણો કેટલી વધી ગઈ કિંમત?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રોફેસરોની સપ્લાય કોન્ટ્રાક્ટરો કરશે ?
Hun To Bolish : હું તો બોલીશ : અછત કે દુષ્કાળ ?
Geniben Thakor Statement : ગુજરાત કોંગ્રેસના પ્રભારીના પ્રવાસ વચ્ચે ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Vadodara Rain : વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી!, શહેરમાં છવાયો અંધારપટ્ટ
Ambalal Patel Prediction: ડિસેમ્બરમાં 3 વાવાઝોડાનું અનુમાન! ગુજરાત માટે અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત હવામાન વિભાગની નવી આગાહી: 7 દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ, જુઓ અપડેટ
ગુજરાત હવામાન વિભાગની નવી આગાહી: 7 દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ, જુઓ અપડેટ
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: આજે 60 તાલુકામાં મેઘમહેર, આગામી 3 દિવસ 20 જિલ્લામાં તૂટી પડશે વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: આજે 60 તાલુકામાં મેઘમહેર, આગામી 3 દિવસ 20 જિલ્લામાં તૂટી પડશે વરસાદ
BRICS સમિટમાં ભારત-ચીન સંબંધો પર મોટો વળાંક: પીએમ મોદી સામે જિનપિંગે શું પ્રસ્તાવ મૂક્યો?
BRICS સમિટમાં ભારત-ચીન સંબંધો પર મોટો વળાંક: પીએમ મોદી સામે જિનપિંગે શું પ્રસ્તાવ મૂક્યો?
વડોદરા અને અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી, વીજળીના ચમકારા સાથે વરસાદ તૂટી પડ્યો
વડોદરા અને અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી, વીજળીના ચમકારા સાથે વરસાદ તૂટી પડ્યો
નવો ફોલ્ડેબલ iPhone Duo ભારતમાં આટલો મોંઘો કેમ? US કરતાં ₹1 લાખ વધુ કિંમત પાછળનું સાચું ગણિત
નવો ફોલ્ડેબલ iPhone Duo ભારતમાં આટલો મોંઘો કેમ? US કરતાં ₹1 લાખ વધુ કિંમત પાછળનું સાચું ગણિત
BRICS Summit 2026: બ્રિક્સના તમામ પ્રસ્તાવ મંજૂર, PM મોદીની જાહેરાત
BRICS Summit 2026: બ્રિક્સના તમામ પ્રસ્તાવ મંજૂર, PM મોદીની જાહેરાત
ગુજરાત અને મહારાષ્ટ્ર પર ભયંકર વાવાઝોડાનો ખતરો: ઈસરોએ આપી સૌથી મોટી હાઈ એલર્ટ ચેતવણી
ગુજરાત અને મહારાષ્ટ્ર પર ભયંકર વાવાઝોડાનો ખતરો: ઈસરોએ આપી સૌથી મોટી હાઈ એલર્ટ ચેતવણી
Ambalal Patel: વાવાઝોડા અને ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
વાવાઝોડા અને ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
Embed widget