શોધખોળ કરો

વૉટ્સએપમાં આવ્યુ નવુ ફિચર, હવે લૉકડાઉન દરમિયાન ચેટિંગ કરવામાં નહીં આવે કંટાળો

આ સ્ટીકર્સમાં વૉશ યૉર હેન્ડ, મેન્ટેઇન ડિસ્ટન્સ વગેરે ટાઇપના સ્ટીકર્સ સામેલ કરવામાં આવ્યા છે

નવી દિલ્હીઃ દુનિયાભરમાં પૉપ્યુલર મેસેજિંગ એપ વૉટ્સએપે તાજેતરમાં પોતાના યૂઝર્સ માટે એક ખાસ અપડેટ આપ્યુ છે. જે પ્રમાણે હવે યૂઝર્સને નવા નવા સ્ટીકર્સ મળશે. વૉટ્સએપ લૉકડાઉનમાં યૂઝર્સના ચેટિંગને મજેદાર બનાવવા માટે કેટલાક નવા સ્ટીકર્સ લૉન્ચ કર્યા છે. વૉટ્સએપે આ સ્ટીકર્સના પેકને ટૂગેધર એટ હૉમ નામ આપ્યુ છે. સાથે વૉટ્સએપે આમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પાર્ટનર બનાવ્યુ છે. આ નવા સ્ટીકર્સ પેક હિન્દી અને ઇંગ્લિશ બન્નેમાં ઉપલબ્ધ છે. ચેટને વધુ મજેદાર બનાવા માટે વૉટ્સએપના નવા સ્ટાકર્સના નવીવતા છે, આમાં તમે ઇમૉશન અને મૉમેન્ટ્સને શેર કરી શકો છો, વૉટ્સએપનું કહેવુ છે કે, કોરોનાના આ સંકટના સમયે આ સ્ટીકર્સની મદદથી તમે ચેટિંગ કરી રહેલા શખ્સને સ્ટીકર્સથી જાગૃત કરી શકશો. આ સ્ટીકર્સમાં વૉશ યૉર હેન્ડ, મેન્ટેઇન ડિસ્ટન્સ વગેરે ટાઇપના સ્ટીકર્સ સામેલ કરવામાં આવ્યા છે.

ટોપ સ્ટોરી

હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો

બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો

Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ

વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ

દિવાળી પહેલા ગ્રાહકોને લાગશે ઝટકો! 1 ઓક્ટોબરથી મોંઘા થઈ જશે AC, ફ્રિજ, TV અને વોશિંગ મશીન
દિવાળી પહેલા ગ્રાહકોને લાગશે ઝટકો! 1 ઓક્ટોબરથી મોંઘા થઈ જશે AC, ફ્રિજ, TV અને વોશિંગ મશીન
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Aaj Nu Rashifal: સોમવારે ધ્રુવ અને વ્યાઘાત યોગથી આ રાશિઓનું ભાગ્ય ચમકશે, બંપર ધન લાભ અને કરિયરમાં મોટી સફળતા!

28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ

IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું

Embed widget