શોધખોળ કરો

કોરોનાની અફવા વિરુદ્ધ લડાઇ, વોટ્સએપે તૈયાર કર્યું ઇન્ફોમેશન હબ

WhatsAppએ આ વેબ પેજ માટે UNICEF અને UNDP સાથે આ વેબપેજ માટે પાર્ટનરશીપ કરી છે

નવી દિલ્હીઃમેસેજિંગ એપ WhatsAppએ કોરોના વાયરસને લઇને એક ડેડિકેટેડ વેબ પેજ તૈયાર કર્યું છે. તેને કંપનીએ કોરોના વાયરસની ઇન્ફોમેશન હબનું નામ  આપ્યું છે. આ માટે વોટ્સએપે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે પાર્ટનરશીપ કરી છે.WhatsAppએ આ વેબ પેજ માટે UNICEF અને UNDP સાથે આ વેબપેજ માટે પાર્ટનરશીપ કરી છે. કંપનીએ તે સિવાય એક મિલિયન ડોલર ફેક્ટ ચેકિંગ નેટવર્ક પર ખર્ચ કરી રહી છે. જેનો ઉદેશ્ય કોરોના વાયરસ સાથે જોડાયેલી અફવાઓ અને ભ્રામક સમાચારોને રોકી શકાય. વોટ્સએપએ પોયંટર ઇન્સ્ટિટ્યૂટ ઇન્ટરનેશનલ ફેક્ટ ચેકિંગ નેટવર્કને કોરોના વાયરસ સાથે જોડાયેલા ફેક ન્યૂઝને ઓળખવા માટે પૈસા આપ્યા છે. WhatsApp Coronavirus Information Hubને હેલ્થ વર્કર્સ , એજ્યુકેટર્સ, કમ્યૂનિટી લીડર્સ, સરકાર, લોકલ બિઝનેસ અને એનજીઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે આ માટે કોરોના વાયરસ સાથે જોડાયેલા તથ્યો અને ગાઇડલાઇન હાંસલ કરવામાં આવી શકે છે. કોરોના વાયરસને લઇને બનાવવામાં આવેલા આ ડેડિકેટેડ વેબ પેજ પર WHO  દ્ધારા જાહેર કરવામાં આવી જાણકારીઓ અને રિસોર્સિઝ પણ આપવામાં આવ્યા છે. તે સિવાય અલગ અલગ દેશોની હેલ્થ મિનિસ્ટ્રીએ ગાઇડલાઇન પણ આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે ઇન્ડોનેશિયા, ઇઝરાયલ, સિંગાપોર, બ્રાઝિલ અને  સાઉથ આફ્રિકામાં લોકલ હેલ્થ મિનિસ્ટ્રી અને એનજીઓ સાથે મળીને આ પ્રકારની જાણકારીઓ ઉપલબ્ધ કરાવતી રહી છે.

ટોપ સ્ટોરી

આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ

અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત

શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?

નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર

યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું

વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો

Embed widget