શોધખોળ કરો
Advertisement
WhatsAppએ લૉન્ચ કરી નવી એપ, હવે આસાનીથી કૉમ્પ્યુટર કે લેપટૉપ પર ચલાવી શકાશે વૉટ્સએપ, જાણો વિગતે
હવે Windows PC અને Mac માટે એક અલગથી એપ્લિકેશન મળશે. જેનાથી તમને કૉમ્પ્યુટર અને લેપટૉપ પર WhatsApp ચલાવવામાં આસાની રહેશે. એટલે કે આ નવી એપથી હવે તમારે વૉટ્સએપમાં જઇને સર્ચમાં વારંવાર વૉટ્સએપ વેબ સર્ચ કરવાની જરૂર નહીં પડે
નવી દિલ્હીઃ આજકાલ વૉટ્સએપનો ઉપયોગ સતત વધી રહ્યો છે, આને ધ્યાનમાં રાખીને કંપની પહેલા કરતા સારા ફિચર્સ એડ કરી રહી છે, જે યૂઝર્સને વધુ સુવિધાદાયક રહે. હવે આ લિસ્ટમાં કંપનીએ એક નવુ ફિચર લૉન્ચ કર્યુ છે, જેમાં લેપટૉપ અને કૉમ્પ્યુટર પર વૉટ્સએપ ઓપરેટ કરવુ એકદમ આસાન થઇ જશે.
હવે Windows PC અને Mac માટે એક અલગથી એપ્લિકેશન મળશે. જેનાથી તમને કૉમ્પ્યુટર અને લેપટૉપ પર WhatsApp ચલાવવામાં આસાની રહેશે. એટલે કે આ નવી એપથી હવે તમારે વૉટ્સએપમાં જઇને સર્ચમાં વારંવાર વૉટ્સએપ વેબ સર્ચ કરવાની જરૂર નહીં પડે. નવી એપથી તમે આસાનીથી WhatsAppને પોતાની સિસ્ટમ સાથે કનેક્ટ કરી શકો છો. જાણો આને કઇ રીતે યૂઝ કરવી......
(પ્રતિકાત્મક તસવીર)
કઇ રીતે કરશો યૂઝ....
1 તમારે ઇન્ટરનેટ પર જઇને WhatsApp Web પેજને સર્ચ કરવુ પડશે.
2 હવે અહીં WhatsApp Web અને Desktop પર જઇને ક્લિક કરો.
3 હવે એક પેજ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
રાજકોટ
ટેકનોલોજી
Advertisement