શોધખોળ કરો

WhatsAppમાં આવ્યું નવું ફિચર, સ્ટેટસ અપડેટ કરનારાઓને થશે ફાયદો, જાણો વિગતે

WhatsApp એન્ડ્રોઈડ યૂઝર્સ હવે સીધા જ પોતાના સ્ટેટસ અપડેટને ફેસબુક સ્ટોરી પર પણ શેર કરી શકશે.

નવી દિલ્હી: ફેસબુકે આ વર્ષની શરૂઆતમાંજ પોતાની ત્રણ એપ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સએપને એક કરવાનું વિઝન શેર કર્યુ હતું અને હવે કંપનીએ તેની શરૂઆત કરી દીધી છે. WhatsApp એન્ડ્રોઈડ યૂઝર્સ હવે સીધા જ પોતાના સ્ટેટસ અપડેટને ફેસબુક સ્ટોરી પર પણ શેર કરી શકશે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝને ફેસબુક સ્ટારીઝમાં શેર કરવાનું ઑપ્શન પહેલેથી જ ઉપલબ્ધ છે અને હવે આ લિસ્ટમાં વૉટ્સએપનું નામ પણ સામેલ થઈ ગયું છે. આ વર્ષ જૂનમાં વૉટ્સએપ એન્ડ્રોઈડ બીટા પ્રોગામ અંતર્ગત સિલેક્ટેડ યૂઝર્સને જ એક્સેસ આપવામાં આવ્યું હતું. હવે આ ફીચર વૉટ્સએપના લેટેસ્ટ સ્ટેબલ વર્ઝનમાં પણ ઉપલબ્ધ છે. WhatsAppમાં આવ્યું નવું ફિચર, સ્ટેટસ અપડેટ કરનારાઓને થશે ફાયદો, જાણો વિગતે જો કે વૉટ્સએપનું સ્ટેટસ ફેસબુક સ્ટોરી પર સ્ક્રીનશૉટ તરીકે દેખાશે. એવામાં કોઈ એવુ સ્ટેટસ હોય કે જેમાં કોઈ લિંક શેર કરવામાં આવી હોય તે ફેસબુક સ્ટોરીમાં ગયા બાદ ક્લિક નહીં કરી શકાય.

ટોપ સ્ટોરી

Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી

રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking

Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા

iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે પણ પરંપરા યથાવત
Ahmedabad Crime: અમદાવાદમાં હનીટ્રેપનો મોટો કિસ્સો! વેપારી પાસેથી ₹6.5 લાખની ખંડણી
Varshik Rashifal : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો 12 રાશિનું વાર્ષિક રાશિફળ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Train Accident: અસમમાં મોટી ટ્રેન દુર્ઘટના, કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

8th Pay Commission: આઠમું પગાર પંચ લાગુ થતા અગાઉ નિવૃત થઈ જાવ તો ?એરિયર-પેન્શનનો નિયમ સમજો

IPL 2027 Trade: હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની થઈ ટ્રેડ, 18 કરોડ રૂપિયામાં ડીલ કન્ફર્મ

સંરક્ષણ મંત્રી હેગસેથને હટાવવાનો પ્રયાસ નિષ્ફળ, અમેરિકન સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ ફગાવાયો

Vav-Tharad: વાવ-થરાદના ઔદ્યોગિક વિકાસ માટે શંકર ચૌધરીની મોટી જાહેરાત, તમામ સ્ટાર્ટઅપ માટે લૉનની ગેરંટી પોતે લેશે

દિલ્હી-NCRમાં શ્વાસ લેવું બન્યું મુશ્કેલ, અનેક વિસ્તારોમાં 400ની પાર પહોંચી શકે છે AQI

New Zealand Test Squad vs India: ટેસ્ટ સીરિઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, ઈજા બાદ આ ત્રણ ખેલાડીઓની વાપસી

Virat Kohli: 2027 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલી નહીં લે સંન્યાસ, કૉચનો મોટો ખુલાસો

Embed widget