શોધખોળ કરો

WhatsApp નવુ ફીચર: હવે લેપટોપથી પણ કરી શકાશે વીડિયો અને વોઈસ કોલિંગ

વોટ્સએપ પર ઓડિયો અને વીડિયો કોલની સુવિધા માત્ર સ્માર્ટફોન પર જ મળતી હતી પરંતુ ઈન્સ્ટન્ટ મેસેન્જરને મળવા જઈ રહેલા નવા અપડેટ હેઠળ જલ્દી જ વોટ્સએપ વેબ પર પણ તમે ઓડિયો અને વીડિયો કોલિંગ કરી શકશો.

વૉટ્સએપ પોતાના પ્લેટફોર્મને વધુ સારુ બનાવવા માટે નવું અપડેટ લઈને આવી રહ્યું છે. વોટ્સએપ હવે વર્ઝન એટલે કે ડેસ્કટોપ અને લેપટોપથી પણ વોઈસ કોલ અને વીડિયો કોલિંગ શરુ કરવા જઈ રહ્યું છે. આ ફીચર હાલમાં બીટા સ્ટેઝમાં છે, એટલે કે કેટલાક યૂઝર્સ સાથે તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જો પરીણામ સકારાત્મક આવશે તો, તેમાં જલ્દી જ તમામ યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે. વોટ્સએપ પર ઓડિયો અને વીડિયો કોલની સુવિધા માત્ર સ્માર્ટફોન પર જ મળતી હતી પરંતુ ઈન્સ્ટન્ટ મેસેન્જરને મળવા જઈ રહેલા નવા અપડેટ હેઠળ જલ્દી જ વોટ્સએપ વેબ પર પણ તમે ઓડિયો અને વીડિયો કોલિંગ કરી શકશો. ખૂબજ જલ્દી આ નવા ફીચરને લોન્ચ કરવામાં આવશે. WABetainfo રિપોર્ટ અનુસાર કંપની વોઈસ અને વીડિયો કોલ પર કામ કરી રહી છે. વોટ્સએપને સિલેક્ટેડ યૂઝર્સને આ ફીચર ટેસ્ટ કરાવવા માટે મોકલ્યા છે. એક નવા વૉટ્સએપ બીટા વર્ઝનમાં આ નવા ફીચરનો ઉપયોગ કરતા દેખાડવામાં આવ્યા છે. નવું ફીચર એન્ડ્રોઈડ યૂઝર્સ માટે છે .

ટોપ સ્ટોરી

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
Embed widget