શોધખોળ કરો

WhatsAppએ ક્રિકેટ પ્રેમીઓને આપી ખાસ ગિફ્ટ, હવે દરેક છગ્ગા-ચોગ્ગા પર મળશે સ્ટીકર, આ રીતે કરો ડાઉનલૉડ

ક્રિકેટ પ્રેમીઓને ધ્યાનમાં રાખીને વૉટ્સએપે એક સ્પેશ્યલ ક્રિકેટ ફિચર લૉન્ચ કર્યુ છે. સ્ટીકર્સ હાલમાં એન્ડ્રોઇડ પર જ અવેલેબલ છે અને ટુંક સમયમાં iOS પર પણ આવી જશે

નવી દિલ્હીઃ ક્રિકેટ પ્રેમીઓની સિઝન ચાલી રહી છે, હાલમાં આઇપીએલ અને બાદમાં વર્લ્ડકપ 2019 રમાવવાનો છે. ક્રિકેટ પ્રેમીઓને ધ્યાનમાં રાખીને વૉટ્સએપે એક સ્પેશ્યલ ક્રિકેટ ફિચર લૉન્ચ કર્યુ છે. સ્ટીકર્સ હાલમાં એન્ડ્રોઇડ પર જ અવેલેબલ છે અને ટુંક સમયમાં iOS પર પણ આવી જશે. આ સ્ટીકર્સ ફિચરથી ક્રિકેટ ફેન્સ દરેક છગ્ગા અને ચોગ્ગાને સેલિબ્રેટ કરી શકશે. જો તમે પણ ક્રિકેટ ફેન્સ છો અને આ નવી ક્રિકેટ થીમ વૉટ્સએપ કરવા માંગતા હોય તો અહીં અમે તમને સ્ટેપ ટૂ સ્ટેપ ગાઇડ બતાવી રહ્યાં છીએ, આમ કરો ડાઉનલૉડ... WhatsAppએ ક્રિકેટ પ્રેમીઓને આપી ખાસ ગિફ્ટ, હવે દરેક છગ્ગા-ચોગ્ગા પર મળશે સ્ટીકર, આ રીતે કરો ડાઉનલૉડ ખાસ વાત.... સૌથી પહેલા તમારા ફોનમાં જે વૉટ્સએપ છે જે લેટેસ્ટ વર્ઝન હોવુ જોઇએ. જો આવુ ના હોય તો ગૂગલ પ્લે સ્ટૉર પરથી લેટેસ્ટ અપડેટને ડાઉનલૉડ કરી ઇન્સ્ટૉલ કરી લો. કઇ રીતે ડાઉનલૉડ કરશો ક્રિકેટ સ્ટીકર્સ... - સૌથી પહેલા હૉમ સ્ક્રીન પરથી તમારુ વૉટ્સએપ ઓપન કરો. - હવે ચેટ વિન્ડોમાં જાઓ અને ઇમોજી આઇકૉન પર ક્લિક કરો. - સ્ટીકર ઓપ્શન પર ક્લિક કરો અને ઇમોજી સ્ક્રીનને સિલેક્ટ કરો. - હવે + ઓપ્શન પર ક્લિક કરો, જે તમારી રાઇટ સાઇડમાં હશે. - હવે ક્રિકેટ મેચઅપ નામના એક સ્ટીકર ઓપ્શન પર ક્લિક કરે. - આ પેકને ડાઉનલૉડ કરો. - એકવાર ડાઉનલૉડ થઇ ગયા પછી વૉટ્સએપ સ્ટીકર સેક્શનમાં જાઓ અને આઇકૉન પેક પર ક્લિક કરો. - હવે સેન્ડ કરવા માટે સ્ટીકર્સ પર ક્લિક કરો.

ટોપ સ્ટોરી

Googleએ પોતાના કર્મચારીઓને આપી ઓફર, એક્ઝિટ પેકેજ લઇને નોકરી છોડો
Googleએ પોતાના કર્મચારીઓને આપી ઓફર, એક્ઝિટ પેકેજ લઇને નોકરી છોડો
Phone Safety Tips: ફોન ચોરી થયા પછી પણ ચોર સ્વિચ ઓફ નહીં કરી શકે, અત્યારે જ ઓન કરો આ સેટિંગ
Phone Safety Tips: ફોન ચોરી થયા પછી પણ ચોર સ્વિચ ઓફ નહીં કરી શકે, અત્યારે જ ઓન કરો આ સેટિંગ
Poco નો 25 હજારવાળો ફોન મળી રહ્યો છે ફક્ત 17 હજારમાં, બિલકુલ મિસ ન કરો ડીલ
Poco નો 25 હજારવાળો ફોન મળી રહ્યો છે ફક્ત 17 હજારમાં, બિલકુલ મિસ ન કરો ડીલ
OnePlus: ફોન નાનો, પરંતુ કેમેરા પાવર દમદાર, OnePlus 16Tને લઈ મોટો ખુલાસો
OnePlus: ફોન નાનો, પરંતુ કેમેરા પાવર દમદાર, OnePlus 16Tને લઈ મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતની દિવાળી દેવાવાળી કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આ દારૂડિયા મારી નાખશે!
Hun To Bolish : હું તો બોલીશ : ધનતેરસે સાચા ધનની પૂજા
Tapi news: વ્યારા સુગરના ખેડૂતોને દિવાળી ભેટ! 850થી વધુ ખેડૂતોને મળશે 8 કરોડ રૂપિયા
Junagadh News: જુનાગઢમાં દરગાહના મુંજાવર અને પુત્ર સામે મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
Ahmedabad: મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
હવે હોટલ-હોસ્પિટલમાં આધારની ઝેરોક્ષ આપવાની જરૂર નહીં પડે! મોબાઇલ એપથી થશે વેરિફિકેશન
હવે હોટલ-હોસ્પિટલમાં આધારની ઝેરોક્ષ આપવાની જરૂર નહીં પડે! મોબાઇલ એપથી થશે વેરિફિકેશન
વૈભવ સૂર્યવંશીને મળી મોટી જવાબદારી, 15 વર્ષની ઉંમરમાં સોંપાઈ કેપ્ટનશીપ
વૈભવ સૂર્યવંશીને મળી મોટી જવાબદારી, 15 વર્ષની ઉંમરમાં સોંપાઈ કેપ્ટનશીપ
દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં SIRને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શું આપ્યો નવો આદેશ?
દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં SIRને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શું આપ્યો નવો આદેશ?
દિવાળી પહેલા અમદાવાદ મનપાની કડક કાર્યવાહી, 19 એકમ સીલ; રાજકોટમાં પનીરના સેમ્પલ ટેસ્ટમાં ફેલ
દિવાળી પહેલા અમદાવાદ મનપાની કડક કાર્યવાહી, 19 એકમ સીલ; રાજકોટમાં પનીરના સેમ્પલ ટેસ્ટમાં ફેલ
IND vs NZ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! નીતિશ રેડ્ડી વનડે સીરિઝમાંથી બહાર, સિરાજની થશે એન્ટ્રી?
IND vs NZ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! નીતિશ રેડ્ડી વનડે સીરિઝમાંથી બહાર, સિરાજની થશે એન્ટ્રી?
કાળી ચૌદશે કરો આ 7 શક્તિશાળી મંત્રપ્રયોગ! શત્રુભય, સંકટ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ માટે વિશેષ આરાધના
કાળી ચૌદશે કરો આ 7 શક્તિશાળી મંત્રપ્રયોગ! શત્રુભય, સંકટ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ માટે વિશેષ આરાધના
Embed widget