શોધખોળ કરો

વૉટ્સએપ યૂઝર્સ માટે ખુશખબરી, હવે આવી રહ્યુ છે આ ખાસ ફિચર, જાણો શું છે.........

હવે યૂઝર જેવો ડાર્ક મૉડને ઇનેબલ કરશે તેવી જ એપ ડાર્ક મૉડમાં આવી જશે, અને તમારી આંખો પર ઓછી અસર પડશે, રાતના સમયે કે અંધારામાં યૂઝર્સ એક્સપીરિયન્સ વધુ સારો બનશે

નવી દિલ્હીઃ વૉટ્સએપ યૂઝર્સ માટે કંપની અવારનવાર ખુશખબર લાવી રહ્યુ છે, હવે આ લિસ્ટમાં વધુ એક ખુશીના સમાચાર છે કે કંપનીએ યૂઝર્સ માટે વૉટ્સએપમાં ડાર્ક મૉડ ફિચર રિલીઝ કરી દીધુ છે. છેલ્લા કેટલાય સમયથી આના પર કામ ચાલી રહ્યું હતુ, હવે આ બીટી વર્ઝનમાં આવી ચૂક્યુ છે. હવે યૂઝર જેવો ડાર્ક મૉડને ઇનેબલ કરશે તેવી જ એપ ડાર્ક મૉડમાં આવી જશે, અને તમારી આંખો પર ઓછી અસર પડશે, રાતના સમયે કે અંધારામાં યૂઝર્સ એક્સપીરિયન્સ વધુ સારો બનશે. આ પહેલા કેટલાક એવા સમાચારો પણ હતા કે કંપની વૉટ્સએપમાં ડાર્ક મૉડ ફિચર રિલીઝ નહીં કરે, પણ કંપનીએ લાંબા સમય બાદ આ ફિચર યૂઝર્સ માટે રિલીઝ કરી દીધુ છે. જેવા તમે સેટિંગ્સમાં જશો તો તમને થીમ સિલેક્શનની અંદર ડાર્કના નામથી આ ફિચર મળશે. જેવો યૂઝર ડાર્ક મૉડ પર ક્લિક કરશે તેવી જ એપની યુઆઇ ડાર્ક થઇ જશે. વૉટ્સએપ યૂઝર્સ માટે ખુશખબરી, હવે આવી રહ્યુ છે આ ખાસ ફિચર, જાણો શું છે......... ઉલ્લેખનીય છે કે, બીટા ટેસ્ટર્સ માટે હાલ આને રિલીઝ કરવામાં આવ્યુ છે, અને એવી કોઇ માહિતી આપવામાં નથી આવી કે બધા યૂઝર્સ માટે આને ક્યારે ખોલવામાં આવશે. બીટા વર્ઝન સામે આવતા જ સ્પષ્ટ થઇ બહુ જલ્દી આ ફિચરને ખોલી દેવામાં આવશે. બીટા વર્ઝનનો ઉપયોગ કરવા માટે તમારે વૉટ્સએપના બીટા પ્રૉગ્રામની સાથે જોડાવવુ પડશે.

ટોપ સ્ટોરી

Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
Embed widget