શોધખોળ કરો

WhatsAppએ અટકાવ્યુ પોતાનુ આ સ્પેશ્યલ ફિચર, જાણો કઇ રીતે આવતુ કામ

ખરેખરમાં વૉટ્સએપ વેકેશન મૉડ નામનુ એક ફિચર લઇને આવી રહ્યું હતુ, આ યૂઝર્સને અર્કાઇવ કરેલી ચેટને મ્યૂટ કરવામાં મદદ કરે છે, જેથી તે હાઇડ રહે. આ ફિચર યૂઝર્સને ખુબ કામમા આવતુ જો આ ફિચર વૉટ્સએપના નૉટિફિકેશન સેક્શનમાં દેખાતુ હોય તો

નવી દિલ્હીઃ વૉટ્સએપ યૂઝર્સ માટે એક નિરાશ કરનારા સમાચાર સામે આવ્યા છે.વૉટ્સએપ પર એક બહુજ કામનુ ફિચર આવવાનુ હતુ, પરંતુ હાલ કંપનીએ તેને અટકાવી દીધુ છે. વૉટ્સએપ આ ફિચર પર કામ કરી રહ્યું હત. આ એપના ફિચર્સ અને અપડેટ પર ધ્યાન રાખનારી WABetaInfoએ આ વાતની જાણકારી આપી છે. ખરેખરમાં વૉટ્સએપ વેકેશન મૉડ નામનુ એક ફિચર લઇને આવી રહ્યું હતુ, આ યૂઝર્સને અર્કાઇવ કરેલી ચેટને મ્યૂટ કરવામાં મદદ કરે છે, જેથી તે હાઇડ રહે. આ ફિચર યૂઝર્સને ખુબ કામમા આવતુ જો આ ફિચર વૉટ્સએપના નૉટિફિકેશન સેક્શનમાં દેખાતુ હોય તો. WABetaInfo એ ટ્વીટ કરીને જણાવ્યુ કે વૉટ્સએપ પહેલા આ ફિચર પર કામ કરી રહ્યું હતુ, પરંતુ હવે તેને અટકાવી દેવામા આવ્યુ છે. વેકેશન મૉડ હજુ ટેસ્ટિંગમાં છે પરંતુ બીટા યૂઝર્સ પણ આનો ઉપયોગ નથી કરી શકતા. WhatsAppએ અટકાવ્યુ પોતાનુ આ સ્પેશ્યલ ફિચર, જાણો કઇ રીતે આવતુ કામ જો આ ફિચર આવે છે તો આ એપના નૉટિફિકેશન સેક્શનમાં દેખાશે, અને આના દ્વારા તમે અર્કાઇવ ચેટને પુરેપુરી હાઇડ કરી શકો છો. અત્યારે એવુ છે કે કોઇ ચેટને અર્કાઇવ કરીએ છીએ તો તે નીચે આવી જાય છે. પણ જેવા તે ચેટ પર કોઇ મેસેજ આવે છે તો તે ફરીથી દેખાવવા લાગે છે. આ ફિચર દ્વારા અર્કાઇવ ચેટ હાઇડ જ રહેશે.

ટોપ સ્ટોરી

Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
Embed widget