શોધખોળ કરો

ભારતમાં ચાલુ મહિને લોન્ચ થઈ શકે છે WhatsApp Pay, Google Pay અને Paytmને મળશે ટક્કર

વોટ્સેએપે કહ્યું કે, પેમેન્ટ સર્વિસને તબક્કાવાર શરૂ કરશે. ભારતમાં વોટ્સએપના 40 કરોડ યૂઝર્સ છે, જેથી વૈશ્વિક સ્તર પર સૌથી મોટું માર્કેટ છે.

નવી દિલ્હીઃ વોટ્સએપ પેનું ભારતમાં બે વર્ષથી બીટા ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. પેમેન્ટ મેથડમાં આવી રહેલી કેટલીક મુશ્કેલીના કારણે ભારતમાં WhatsApp Pay હજુ સુધી સત્તાવાર રીતે લોન્ચ કરાયું નથી. પરંતુ ચાલુ મહિનાના અંત સુધીમાં ભારતમાં સત્તાવાર રીતે લોન્ચ થઈ જશે. મની કંટ્રોલના એક રિપોર્ટ પ્રમાણે, વોટ્સએપ પે ભારતમાં તમામ યૂઝર્સ માટે મેના અંત સુધીમાં ઉપલબ્ધ થશે. ICICI, એક્સિસ અને HDFC બેંક સાથે મળીને તેને લોન્ચ કરાશે. રિપોર્ટમાં જણાવાયું છે કે, ભારતીય સ્ટેટ બેંક પણ વોટ્સેપ પે માટે એક ભાગીદાર છે, પણ લોન્ચ સમયે ઉપલબ્ધ નહીં હોય. જે થોડા સમય પછી સપોર્ટ કરશે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, વોટ્સએપ ભારતીય રિઝર્વ બેંકના માપદંડોનું પાલન કરે છે. જેના કારણે લોન્ચિંગમાં વિલંબ થઈ રહ્યો છે. વોટ્સેએપે કહ્યું કે, પેમેન્ટ સર્વિસને તબક્કાવાર શરૂ કરશે. ભારતમાં વોટ્સએપના 40 કરોડ યૂઝર્સ છે, જેથી વૈશ્વિક સ્તર પર સૌથી મોટું માર્કેટ છે. વોટ્સએપે ફેબ્રુઆરી 2018માં ભારતમાં તેની UPI સ્થિત પેમેન્ટ સર્વિસનો બીટા ટેસ્ટ શરૂ કર્યો હતો. ફેસબુકની માલિકીવાળી કંપનીએ આ સર્વિસ શરૂ કરી હોય તેવું ભારત પ્રથમ બજાર છે. વોટ્સેપ પેને ભારતમાં યૂઝર્સની સંખ્યા જોતા મોટી સફળતા મળવાની આશા છે. વોટ્સએપ પે દેશમાં ડિજિટલ ચૂકવણી બજારને વધારશે, જેના કારણે Google Pay અને Paytmને મોટી ટક્કર મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget