શોધખોળ કરો

WhatsAppમાંથી ડિલીટ થઇ ગયેલા ફોટો અને વીડિયોને આ રીતે લાવી શકાય છે પાછા, જાણો ટ્રિક્સ વિશે

જોકે, આ ડેટા તમે ડિલીટ થયાના 30 દિવસની અંદર જ ડાઉનલૉડ કરી શકો છો. એક મહિના બાદ ડેટા વૉટ્સએપના સર્વરમાંથી ગાયબ થઇ જાય છે

નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp વિશે ઘણીબધી ટ્રિક્સ છે, પરંતુ બહુ ઓછા લોકો આ વિશે જાણતા હોય છે. વૉટ્સએપમાં આપણાથી અજાણ્યામાં જરૂરી ફોટાઓ અને વીડિયો ડિલીટ થઇ જાય છે, અને આ માટે યૂઝર્સ પરેશાન પણ થઇ જતો હોય છે. જો તમે આવા ડિલીટ થઇ ગયેલા ડેટાને પાછો મેળવવા માંગતા હોય તો તમે આસાનીથી મેળવી શકો છો. જોકે, આ ડેટા તમે ડિલીટ થયાના 30 દિવસની અંદર જ ડાઉનલૉડ કરી શકો છો. એક મહિના બાદ ડેટા વૉટ્સએપના સર્વરમાંથી ગાયબ થઇ જાય છે. આ રીતે પાછા મેળવા ડિલીટ થયેલા ફોટા જો યૂઝરે પુરેપુરી ચેટ ડિલીટ ના કરી હોય તો ફોટાને ફરીથી ડાઉનલૉડ કરી શકાય છે. આ માટે તમારે ચેટ ઓપન કરીને તે ફોટા સુધી સ્ક્રૉલ કરવુ પડશે, જે તમને જોઇતો હોય. આ પછી તમે તે ફોટા કે વીડિયોને ફરીથી ડાઉનલૉડ કરી શકો છો. ધ્યાન રહે કે ફોટા અને વીડિયોને ડિલીટ કર્યાના 30 દિવસના અંદર જ પાછો લાવી શકાય છે. WhatsAppમાંથી ડિલીટ થઇ ગયેલા ફોટો અને વીડિયોને આ રીતે લાવી શકાય છે પાછા, જાણો ટ્રિક્સ વિશે કેટલીય વાર આવે છે આ એરર હંમેશા આપણા વૉટ્સએપ પર ફોટો ડાઉનલૉડ કરતી વખતે એરર મેસેજ આવે છે, જેમાં લખ્યું હોય છે, 'can't download, please ask that it be resend to you?' આવો મેસેજ આવ્યા બાદ આપણે એ જોવાનુ છે કે ફોનમાં એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શન છે કે પછી નથી. સાથે ફોનની ડેટ અને ટાઇમ પણ ચેક કરી લો કે તે બરાબર છે કે નહીં, કેમકે ડેટ ખોટી હોવાથી વૉટ્સએપ સર્વર સાથે કનેક્ટ થવામાં પણ પ્રૉબ્લમ આવે છે. વળી, ઘણીવાર ફોનમાં સ્ટૉરેજ ફૂલ થવાથી પણ વૉટ્સએપ પર એરર આવે છે.

ટોપ સ્ટોરી

CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

Embed widget