શોધખોળ કરો

WhatsAppમાં આવી રહ્યું છે આ શાનદાર ફિચર, વીડિયો અને કૉલિંગમાં થશે મદદરૂપ

વૉટ્સએપ બીટા ઇન્ફોએ ટ્વટીર પર આના સંબંધિત એક તસવીર શેર કરી છે, જેમાં આ લેટેસ્ટ ફિચરની એક ઝલક જોવા મળી શકે છે. આ તસવીરમાં વીડિયો કૉલિંગ અને વૉઇસ કૉલિંગ માટે ઓપ્શન જમણી બાજુ દેખાઇ રહ્યું છે

નવી દિલ્હીઃ જાણીતી એપ વૉટ્સએપ પોતાના યૂઝર્સને સારો એક્સપીરિયન્સ આપવા માટે સમયાંતરે નવા નવા અપડેટ્સ અને ફિચર્સ લાવતુ રહે છે. હવે વૉટ્સએપે વધુ એક શાનદાર ફિચર લાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ નવા ફિચરની મદદથી ડેસ્કટૉપ યૂઝર્સ વીડિયો અને વૉઇસ કૉલિંગનો લાભ ઉઠાવી શકે છે. હાલ આ ફિચરની સુવિધા સિલેક્ટેડ યૂઝર્સને જ આપવામાં આવી રહી છે. વૉટ્સએપના આ ફિચરથી વીડિયો કૉલિંગ એપ ઝૂમ અને ગૂગલ મીટને ટક્કર આપવામાં સંભાવના દર્શાવવામાં આવી રહી છે. વૉટ્સએપ બીટા ઇન્ફોએ ટ્વટીર પર આના સંબંધિત એક તસવીર શેર કરી છે, જેમાં આ લેટેસ્ટ ફિચરની એક ઝલક જોવા મળી શકે છે. આ તસવીરમાં વીડિયો કૉલિંગ અને વૉઇસ કૉલિંગ માટે ઓપ્શન જમણી બાજુ દેખાઇ રહ્યું છે. વૉટ્સએપ આ ફિચર લોકો માટે મદદગાર સાબિત થઇ શકે છે. જોવાનુ એ હશે કે કંપની આ ફિચરને ક્યારે બધા યૂઝર્સ માટે લૉન્ચ કરશે. ડેસ્કટૉપ યૂઝર્સ માટે આ ખુશખબરી છે, જેની આશા લાંબા સમયથી કરી રહ્યાં હતા. જાણકારોનુ માનીએ તો વૉટ્સએપનુ આ ફિચર ઝૂમ અને ગૂગલ મીટને જબરદસ્ત ટક્કર આપી શકે છે. વૉટ્સએપ સર્વાધિક જાણીતી એપ છે, અને આ ફિચરના એડ થવાથી ડેસ્કટૉપ યૂઝર્સ પોતાની વર્ચ્યૂઅલ મીટિંગ પણ આસાનીથી કરી શકશે. કંપની વર્ષ 2021માં યૂઝર્સ માટે કેટલાક નવા ફિચર્સ લૉન્ચ કરવાની તૈયારીમાં છે. ગયા વર્ષે કંપનીએ વૉટ્સએપ પે, એડવાન્સ સર્ચ ઓપ્શન, ક્યૂઆર કૉડ દ્વારા કૉન્ટેક્ટ એડ કરવા સહિત કેટલાય ફિચર લૉન્ચ કર્યા હતા.

ટોપ સ્ટોરી

જૂનો iPhone ક્યાં વેચવો? આ વેબસાઇટ્સ પર મળી શકે સારો ભાવ
જૂનો iPhone ક્યાં વેચવો? આ વેબસાઇટ્સ પર મળી શકે સારો ભાવ
QR સ્કેન કર્યા વગર હવે થશે પેમેન્ટ! જાણો કેવી રીતે કામ કરશે UPIનું નવું 'Tap & Pay' ફીચર?
QR સ્કેન કર્યા વગર હવે થશે પેમેન્ટ! જાણો કેવી રીતે કામ કરશે UPIનું નવું 'Tap & Pay' ફીચર?
Redmi 17 5G નો સેલ શરુ, સસ્તો મળી રહ્યો છે 7900mAh બેટરીવાળો ફોન, જાણો ઓફર
Redmi 17 5G નો સેલ શરુ, સસ્તો મળી રહ્યો છે 7900mAh બેટરીવાળો ફોન, જાણો ઓફર
iPhone 18 Pro લોન્ચ થતા જ iPhone 17 મોડલ થયા મોંઘા, જાણો કેટલી વધી ગઈ કિંમત?
iPhone 18 Pro લોન્ચ થતા જ iPhone 17 મોડલ થયા મોંઘા, જાણો કેટલી વધી ગઈ કિંમત?

વિડિઓઝ

બોલ માડી અંબે”ના જયઘોષથી અમદાવાદ ગુંજી ઉઠ્યું, વ્યાસવાડીથી અંબાજી પદયાત્રા સંઘનો પ્રારંભ
Rajkot News | રાજકોટ મહાપાલિકાના 40 કોર્પોરેટરોએ વેતન વધારાની કરી માંગ, 15 હજારથી વધારીને 50,000 કરવા રજૂઆત
Mehsana | વિસનગરમાં બેફામ ટેન્કરે એક્ટિવાને મારી ટક્કર, બેનાં મોત
Gujarat Rain Forecast | રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યુ?
Surat Crime News: સુરતમાં ભાગવાનો પ્રયાસ કરતા હિસ્ટ્રીશીટરને પોલીસે પગમાં ગોળી મારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે
નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે
Gujarat Rain: ખેડૂતો માટે રાહતના સમાચાર, કાલથી ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: ખેડૂતો માટે રાહતના સમાચાર, કાલથી ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
PM મોદી-પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક, પ્રધાનમંત્રીએ રશિયાના રાષ્ટ્રપતિને ભેટમાં આપ્યું પુસ્તક
PM મોદી-પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક, પ્રધાનમંત્રીએ રશિયાના રાષ્ટ્રપતિને ભેટમાં આપ્યું પુસ્તક
ઈસરોનું એલર્ટ: ઓક્ટોબરથી લઈ ડિસેમ્બર સુધીમાં 3 શક્તિશાળી વાવાઝોડા ત્રાટકવાનો ખતરો 
ઈસરોનું એલર્ટ: ઓક્ટોબરથી લઈ ડિસેમ્બર સુધીમાં 3 શક્તિશાળી વાવાઝોડા ત્રાટકવાનો ખતરો 
Gujarat Rain Forecast: બંગાળનીખાડીમાં સર્જાઇ સિસ્ટમ, રાજયમાં આ તારીખથી ગાજવીજ સાથે વરસશે ભારે વરસાદ
Gujarat Rain Forecast: બંગાળનીખાડીમાં સર્જાઇ સિસ્ટમ, રાજયમાં આ તારીખથી ગાજવીજ સાથે વરસશે ભારે વરસાદ
FASTag બેંક બદલવી હવે સરળ, નીતિન ગડકરીએ શરૂ કરી નવી સુવિધા, Rajmarg Yatra એપથી થશે કામ 
FASTag બેંક બદલવી હવે સરળ, નીતિન ગડકરીએ શરૂ કરી નવી સુવિધા, Rajmarg Yatra એપથી થશે કામ 
રાજકોટના કોર્પોરેટરોને નડી મોંઘવારી, 15 હજારથી સીધો 50 હજાર પગાર કરવાની માંગણી કરતા રાજકારણ ગરમાયું
રાજકોટના કોર્પોરેટરોને નડી મોંઘવારી, 15 હજારથી સીધો 50 હજાર પગાર કરવાની માંગણી કરતા રાજકારણ ગરમાયું
BRICS: પુતિન-પેઝેશકિયાન સાથે આજે PM મોદીની મુલાકાત, કાલે જિનપિંગ સાથે મહામંથન
BRICS: પુતિન-પેઝેશકિયાન સાથે આજે PM મોદીની મુલાકાત, કાલે જિનપિંગ સાથે મહામંથન
Embed widget