શોધખોળ કરો

હવે એક જ WhatApp એકથી વધુ ફોન પર ચલાવી શકાશે, જાણો વિગતે

નવી ફિચરથી યૂઝર્સ એકજ સમયમાં અલગ અલગ ફોન પર WhatAppનો ઉપયોગ કરી શકશે

નવી દિલ્હીઃ ચર્ચિત મેસેજિંગ એપ વૉટ્સએપ સમયાંતરે પોતાના યૂઝર્સ માટે નવા નવા ફિચર્સ લાવતુ રહે છે. એક રિપોર્ટ પ્રમાણે ફેસબુકની સબ-બ્રાન્ડ વૉટ્સએપ એક એવા ફિચર પર કામ કરી રહ્યું છે, જેના માધ્યમથી યૂઝર્સ એકથી વધુ ફોન પર એકજ વૉટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે. વેબ ઇટીએ ઇન્ફોના તાજેતરના રિપોર્ટ અનુસાર, જેમ કે પહેલા જાહેરાત કરવામાં આવી હતી, વૉટ્સએપ એક એવી ફેસિલિટી ડેવલપ કરી રહ્યું છે, જે લોકોને એક જ સમયે જુદાજુદી ડિવાઇસ પર તેનું વૉટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરવાની અનુમતિ આપે. રિપોર્ટમાં કહેવાયુ છે કે આ માટે વૉટ્સએપ એક નવી રીત ડેવલપ કરી રહ્યું છે. હવે એક જ WhatApp એકથી વધુ ફોન પર ચલાવી શકાશે, જાણો વિગતે નવી ફિચરથી યૂઝર્સ એકજ સમયમાં અલગ અલગ ફોન પર WhatAppનો ઉપયોગ કરી શકશે. હાલમાં વૉટ્સએપ યૂઝર્સ રજિસ્ટડર્ડ ડિવાઇસ પર માત્ર એક જ એકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે. જો કોઇ અન્ય ડિવાઇસ પર લૉગ ઇન કરવાની કોશિશ કરવામાં આવે છે તો જુના ડિવાઇસ પરથી એકાઉન્ટ લૉગઆઉટ કરવુ પડતુ હોય છે. આ ઉપરાંત વૉટ્સએપ આઇઓએસ યૂઝર્સ માટે એક નવા બીટા અપડેટનો ટેસ્ટ કરી રહ્યું છે, જે હાઇડ મ્યૂટ સ્ટેટસ અપડેટ, સ્પ્લેશ સ્ક્રિન અને એપ બેઝ સુધારા જેવી ફેસિલિટી પ્રૉવાઇડ કરશે. હવે એક જ WhatApp એકથી વધુ ફોન પર ચલાવી શકાશે, જાણો વિગતે

ટોપ સ્ટોરી

રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી
Pabubha Manek: '₹20-25 લાખ ખર્ચી ચૂંટણી બિનહરીફ કરાવી દઉં': ભાજપ MLAના વાયરલ વીડિયોથી ખળભળાટ!
Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!
Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
Embed widget