શોધખોળ કરો

WhatsApp યૂઝર્સ માટે માઠા સમાચાર, હવે આ ફોનમાં નહીં ચાલે વ્હોટ્સએપ, કંપનીએ અચાનક કરી જાહેરાત

ફેસબુક અધિકૃત ઇન્સ્ટન્ટ મેસેચિંગ પ્લેટફોર્મ વ્હોટઅસપ હવે ધીમે ધીમે એવા સ્માર્ટફોન પર પોતાનો સપોર્ટ હટાવી રહ્યું છે જે ઉપયોગમાં નથી.

નવી દિલ્હીઃ આ વર્ષે ડિસેમ્બર મહિનાથી તમામ વિન્ડોઝ ફોન પર વ્હોટ્સએપ કામ કરવાનું બંધ કરશે. વ્હોટ્સએપે મંગળવારે આવાતની જાણકારી આપી અને કહ્યું કે, વિન્ડોઝ ફોન માટે 31 ડિસેમ્બરથી વ્હોટ્સએપ સપોર્ટ ખત્મ કરી દેશે. એનો મતલબ એ થયો કે યૂઝર્સ હવે તેનો ઉપયોગ નહીં કરી શકે. ફેસબુક અધિકૃત ઇન્સ્ટન્ટ મેસેચિંગ પ્લેટફોર્મ વ્હોટઅસપ હવે ધીમે ધીમે એવા સ્માર્ટફોન પર પોતાનો સપોર્ટ હટાવી રહ્યું છે જે ઉપયોગમાં નથી. પરંતુ વિન્ડોઝ આઈઓએસ ફોન માટે આ વખતે થોડી મુશ્કેલી થઈ રહી છે. જણાવીએ કે, કંપની જૂન મહિનામાં વિન્ડોઝ ફોન યૂઝર્સ માટે અંતિમ અપડેટ આપશે. ત્યાર બાદ ડિસેમ્બર આવાતા તેને બંધ કરી દેવામાં આવશે. WhatsApp યૂઝર્સ માટે માઠા સમાચાર, હવે આ ફોનમાં નહીં ચાલે વ્હોટ્સએપ, કંપનીએ અચાનક કરી જાહેરાત વિતેલા વર્ષે વ્હોટ્સએપે નોકિયા એસ40 સીરીઝ ફોનમાં બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે કંપનીએ વિન્ડોઝ ફોન 8.0 ઓએસ પાવર્ડ ડિવાઈસ, બ્લેકબેરી ઓએસ, બ્લેકબેરી 10 અને અન્ય ડિવાઈસ પરથી 31 ડિસેમ્બર 2017ના રોજ બંધ કર્યું હતું. હવે આવર્ષે વિન્ડોઝ ફોનમાં પણ તે બંધ થશે. જ્યારે 1 ફેબ્રુઆરી 2020થી જૂના એપલ ફોન જે iOS7 પર કામ કરે છે તે પણ વ્હોટ્સએપનો ઉપયોગ નહીં કરી શકે. તો જો તમે તેનો ઉપયોગ કરવા માગો છો તો તમારે ફોન અપડેટ કરવાનો રહેશે.

ટોપ સ્ટોરી

અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત

શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ

'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?

વિડિઓઝ

Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર

યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું

વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો

રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ

Embed widget