શોધખોળ કરો

WhatsAppમાં આવી રહ્યાં છે બે જબરદસ્ત ફિચર, લૉકડાઉનમાં આવશે કામ

વૉટ્સએપ વીડિયો કૉન્ફરન્સિંગ પ્લેટફોર્મ ઝૂમને ટક્કર આપવા માટે એક કૉલિંગ ફિચર પર કામ કરી રહ્યું છે, આમાં કૉલનો દાયરો વધાવામાં આવશે

નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ ટુકસમયમાં બે નવા જબરદસ્ત ફિચર લૉન્ચ કરવાની તૈયારીમાં છે. આ બન્ને ફિચર પર હાલ કામ ચાલી રહ્યું છે. એક ફિચર ગ્રુપ વીડિયોને લગતુ છે, બીજુ ફિચર કૉલ હેડરનું છે. વૉટ્સએપ વીડિયો કૉન્ફરન્સિંગ પ્લેટફોર્મ ઝૂમને ટક્કર આપવા માટે એક કૉલિંગ ફિચર પર કામ કરી રહ્યું છે, આમાં કૉલનો દાયરો વધાવામાં આવશે. વૉટ્સએપ બીટામાં આ હિન્ટ મળી છે, ગ્રુપ વીડિયો કૉલમાં વધુ લોકો એડ થઇ શકે છે તે માટે ગ્રુપ વીડિયો કૉલ્સની લિમીટ વધારવા માટે વૉટ્સએપ કામ કરી રહ્યું છે. WABetainfo વેબસાઇટમાં પણ એ વાતનો દાવો કરવામાં આવ્યો છે કે વૉટ્સએપ ટુંકસમયમાં એન્ડ્રોઇડમાં આ ફેસિલિટી આપી શકે છે. જોકે, ગ્રુપ કૉલની લિમીટ કેટલી વધારવામાં આવશે તેની માહિતી હજુ સુધી આપવામા આવી નથી. WhatsAppમાં આવી રહ્યાં છે બે જબરદસ્ત ફિચર, લૉકડાઉનમાં આવશે કામ બીજા ફિચરની વાત કરી એ તો Android v2.20.129 વર્ઝનમાં એક નવુ કૉલ હેડર આવ્યુ છે. ખરેખરમાં આ કૉલ હેડરમાં આ મેન્શન થશે કે કૉલ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ છે. આ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડનો મતબલ છે કે આ બે લોકોની વચ્ચે કરવામાં આવેલી વાતનો ડેટા ના વૉટ્સએપ ડિકૉક કરી શકશે કે ના કોઇ એજન્સી.

ટોપ સ્ટોરી

આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ

અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત

શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?

નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર

યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું

વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો

Embed widget