શોધખોળ કરો

વૉટ્સએપમાં આવી રહ્યું છે આ ખાસ ફિચર, યૂઝર્સને આ પરેશાનીમાંથી મળશે છુટકારો

WABetaInfoનુ માનીએ તો લેટેસ્ટ વૉટ્સએપ બીટા ફૉર એન્ડ્રૉઇડ વર્ઝન અનુસાર, હવે વૉટ્સએપ ગ્રુપ નૉટિફિકેશન્સ મ્યૂટ કરવા પર યૂઝર્સને વન યર ઓપ્શનની જગ્યાએ ઓલવેઝનો ઓપ્શન મળશે

નવી દિલ્હીઃ વૉટ્સએપ સમય સમયે પોતાના યૂઝર્સને નવા નવા ફિચર્સ પ્રૉવાઇડ કરી રહ્યું છે. હવે વૉટ્સએપ એક ખાસ ફિચર લઇનને આવી રહ્યું છે. હાલ આ ફિચર પર કામ ચાલી રહ્યું છે. વૉટ્સએપ પર નૉટિફિકેસન્સથી ઘણીવાર કેટલાય યૂઝર્સ પરેશાન થઇ જાય છે. આને ધ્યાનમાં રાખતા કંપની નૉટિફિકેશનનુ મહત્વનુ ફિચર આપવા જઇ રહી છે. આ ફિચર આવ્યા બાદ ગ્રુપ્સના નૉટિફિકેશન્સને હંમેશા માટે મ્યૂટ કરી શકો છો. WABetaInfoનુ માનીએ તો લેટેસ્ટ વૉટ્સએપ બીટા ફૉર એન્ડ્રૉઇડ વર્ઝન અનુસાર, હવે વૉટ્સએપ ગ્રુપ નૉટિફિકેશન્સ મ્યૂટ કરવા પર યૂઝર્સને વન યર ઓપ્શનની જગ્યાએ ઓલવેઝનો ઓપ્શન મળશે. આ ફિચર આવ્યા બાદ યૂઝર્સ ખુદ સેટિંગ્સ ચેન્જ કરશે ત્યાં સુધી વૉટ્સએપ નૉટિફિકેશન્સ મ્યૂટ રહેશે. વૉટ્સએપમાં આવી રહ્યું છે આ ખાસ ફિચર, યૂઝર્સને આ પરેશાનીમાંથી મળશે છુટકારો આ પહેલા વૉટ્સએપના યૂઝર્સને કોઇપણ ગ્રુપના નૉટિફિકેશનને એક વર્ષ સુધી મ્યૂટ રાખી શકતા હતા. પરંતુ હવે આનાથી ઓલવેઝનો ઓપ્શન મળશે. આ ફિચર એ લોકો માટે ખાસ થઇ શકે છે જે કોઇ ગ્રુપમાં જોડાયેલા છે. ચેટ અને મેસેજ જોઇ શકો છો, અને મ્યૂટ હોવા પર દરેક મેસેજ આવતા જ યૂઝર્સને તેનુ નૉટિફિકેશન નથી આપવામાં આવતુ. ખાસ વાત છે કે, હાલ આ ઓપ્શન વૉટ્સએપના બીટા વર્ઝન પર મળી રહ્યું છે, અને દરેક યૂઝર્સને સેટિંગ્સમાં નથી દેખાતુ. બીટા યૂઝર્સ પોતાની એપને પ્લે સ્ટૉર પર અપડેટ કરીને ઉપયોગ કરી શકો છો.

ટોપ સ્ટોરી

હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
Embed widget