શોધખોળ કરો

Facebook પર કોણે તમારી પ્રોફાઈલ જોઈ ? આ રીતે તમે પણ કરી શકો છો ચેક

શું આપણે બધા નથી ઈચ્છતા  આપણે ફેસબુક પર  જોઈ શકીએ કે આપણા એફબી પ્રોફાઈલ પણ કોણે વિઝિટ કરી છે. તમે પણ જોઈ શકો છો કે તમારા એફબી પેઈજ પર કોણે વિઝીટ કરી છે.

શું આપણે બધા નથી ઈચ્છતા  આપણે ફેસબુક પર  જોઈ શકીએ કે આપણા એફબી પ્રોફાઈલ પણ કોણે વિઝિટ કરી છે. તમે પણ જોઈ શકો છો કે તમારા એફબી પેઈજ પર કોણે વિઝીટ કરી છે.

ફેસબુક યૂઝર્સે એ જોઈ શકે છે કે તેમના ફેસબુક પર કોણે વિઝીટ કરી છે.   જો કે, ફેસબુક મિત્રે તમારી પ્રોફાઇલની મુલાકાત ક્યારે લીધી તે  જણાવશે નહી. જ્યારે IOS વપરાશકર્તાઓ પાસે તે જોવાનો વિકલ્પ છે કે કોણ તેમની ફેસબુક પ્રોફાઇલને જુએ છે. 

iOS યુઝર્સ માટે આ રીત એકદમ સરળ છે. જ્યારે એન્ડ્રોઇડ યુઝર્સને આ માટે ડેસ્કટોપની જરૂર પડશે.

iOS યુઝર્સ આ ઓપ્શનને પ્રાઇવેસી સેટિંગમાં જઈને જોઈ શકે છે. આ માટે, તેઓએ તેમની ફેસબુક એપ્લિકેશન ખોલવી પડશે. ત્યાં ફેસબુકની સેટિંગ્સ પર જવું પડશે. સેટિંગ્સમાં, તેઓને પ્રાઇવેસી શોર્ટકટનો વિકલ્પ મળશે. અહીં Who viewed my profile પર ક્લિક કરીને તેઓ આ વિશે માહિતી મેળવી શકે છે.

એન્ડ્રોઇડ એપ્લિકેશન પર આવો કોઈ વિકલ્પ આપવામાં આવ્યો નથી. તેમની પ્રોફાઇલ કોણે મુલાકાત લીધી છે તે શોધવા માટે તેમને ડેસ્કટોપની જરૂર પડશે. ડેસ્કટોપ અથવા પીસીની મદદથી તેઓ તેને સરળતાથી શોધી શકે છે.

એના માટે તેઓએ પહેલા પોતાના ડેસ્કટોપ પર Facebook.com પેજ ઓપન કરવાનું રહેશે. પેજ ઓપન કર્યા પછી લોગ ઈન કરી લેવો. લોગ ઈન કાર્ય પછી હોમ પેજ પર જાઓ. હોમ પેજ પર રાઈટ ક્લિક કર્યા પછી View page source ઓપ્શન પર ક્લિક કરો.

એનાથી તમારા ફેસબુકના હોમપેજના સોર્સ ઓપન થઇ જશે. એમાં BUDDY_IDને સર્ચ કરો. BUDDY_ID આગળ નામ જ લખ્યું હશે જેણે તમારી ફેસબુક પ્રોફાઈલ વિઝીટ કરી છે. તમે BUDDY_IDને facebook.com/profile ID (BUDDY_ID 15-digit code) ને આ રીતે નવા યુઆરએલમાં ઓપન કરી પ્રોફાઈલ વિઝીટરની ઓળખ કરી શકો છો. BUDDY_ID 15 ડિજિટનો કોડ હોય છે.

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget