શોધખોળ કરો

દેશમાં સૌથી વધુ વેચાયો iPhone 11, દુનિયાની સાથે સાથે ભારતમાં પણ રહ્યો હિટ

એપલે ટૉપ રહેવા માટે આઇફોન 11ના વેચાણ પર વધારે જોર આપ્યુ કેમકે આ સેગમેન્ટમાં સૌથી વધુ સેલ થનારો સ્માર્ટફોન છે

નવી દિલ્હીઃ એપલનો iPhone 11 ભારતીય માર્કેટમાં સૌથી વધુ હિટ રહ્યો છે, કાઉન્ટરપૉઇન્ટ રિસર્ચ અનુસાર 55 ટકા માર્કેટ શેરની સાથે અલ્ટ્રા-પ્રીમિયમ (45,000 રૂપિયા અને તેનાથી વધુ) સેગમેન્ટમાં Apple નંબર વન છે. એપલે ટૉપ રહેવા માટે આઇફોન 11ના વેચાણ પર વધારે જોર આપ્યુ કેમકે આ સેગમેન્ટમાં સૌથી વધુ સેલ થનારો સ્માર્ટફોન છે. iPhone 11 દુનિયાભરમાં કેટલાક બીજા શહેરોમાં પણ હિટ રહ્યો છે, આ ઉપરાંત iPhone - XRને પણ લોકોએ ખુબ પસંદ કર્યો છે, આનુ સેલિંગ પણ ભારતીય માર્કેટમાં વધુ થયુ છે. કાઉન્ટરપૉઇન્ટે આઇફોન 11ની સફળતાનો શ્રેય નૉ-કૉસ્ટ ઇએમઆઇ અને બેન્કિંગ ઓફર્સને આપ્યુ હતુ. દેશમાં સૌથી વધુ વેચાયો iPhone 11, દુનિયાની સાથે સાથે ભારતમાં પણ રહ્યો હિટ આ ઉપરાંત Flipkart Apple Days અને Amazon Apple Day સેલ દરમિયાન પણ આનુ પ્રમૉશન કરવામાં આવ્યુ હતુ. iPhone 11માં બે કેમેરા આપવામાં આવ્યા છે, આને ઝૂમ અને વાઇડ કેમેરા શોર્ટ પર ખુબ ધ્યાન આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત આનુ પ્રૉસેસર એકદમ ફાસ્ટ છે.

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
Embed widget