શોધખોળ કરો
Advertisement
Xiaomiના સ્માર્ટફોન્સ યૂઝર્સ માટે ખાસ સમાચાર, આ ફોન્સ પર 22 ઓક્ટોબરે મળશે MIUI 11 નું અપડેટ
અપડેટ માટે ચાર ફેઝ નક્કી કરવામાં આવ્યા છે. આ અપડેટ્સમાં છેલ્લા બે વર્ષના સ્માર્ટફોનને સામેલ કરવામાં આવ્યા છે. યૂઝર્સને 22 ઓક્ટોબરથી એપડેટ મળવાનું શરૂ થશે અને અંતિમ ફેઝમાં 18-26 ડિસેમ્બરે પૂરૂ કરવામાં આવશે.
નવી દિલ્હી: ચીનની દિગ્ગજ મોબાઈલ કંપની શાઓમી પોતાના મોબાઈલ ડિવાઈસના કસ્ટમ ફર્મવેર અપડેટ માટે તૈયાર છે. કંપની તરફથી લોન્ચ કરેલા ડિવાઈસ જલ્દીજ નવી ઓપરેટિંગ સિસ્ટમ MIUI 11 અપડેટ કરી શકશે. અપડેટ માટે ચાર ફેઝ નક્કી કરવામાં આવ્યા છે. જો કે તારીખોમાં ફેરફાર થઈ શકે છે. આ અપડેટ્સમાં છેલ્લા બે વર્ષના સ્માર્ટફોનને સામેલ કરવામાં આવ્યા છે. યૂઝર્સને 22 ઓક્ટોબરથી એપડેટ મળવાનું શરૂ થશે અને અંતિમ ફેઝમાં 18-26 ડિસેમ્બરે પૂરૂ કરવામાં આવશે.
પ્રથમ ફેઝની શરૂઆત 22 થી 31 ઓક્ટોબરની વચ્ચે રહેશે. જેમાં Poco F, Redme K20, Redme Y 3, Redme 7, Redme Note 7, Redmi Note 7s, Redme Note 7 Pro ડિવાઈસ સામેલ કરવામાં આવે છે.
જ્યારે અંતિમ ફેઝમાં માત્ર Redme Note 8 Proને સામેલ કરવામાં આવ્યો છે. જેની તારીખ 18 થી 26 ડિસેમ્બર વચ્ચે રાખવામાં આવી છે.
નવા અપડેટ MIUI 11માં ડાયનેમિક ફૉન્ટ સ્કેલિંગ, નવી ઓલવેઝ-ઓન ડિસ્પ્લે પ્રીસેટ, ડાયનેમિક સ્પીકર સાથે ઘણા બધા ફીચર્સને સામેલ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement