શોધખોળ કરો

યુવકના પેન્ટમાં જ ફાટ્યો આ જાણીતી કંપનીનો સ્માર્ટફોન, ધુમાડો નીકળ્યો ત્યારે.....

ખિસ્સામાં રાખેલ Redmi 6A ધીરે-ધીરે ગરમ થઈ રહ્યો છે અને પછી જોરદાર અવાજ સાહે બ્લાસ્ટ થઈ ગયો અને તેના ખિસ્સામાંથી ધુમાડો નીકળતો દેખાયો.

નવી દિલ્હીઃ સ્માર્ટ ફોન આમ તો તમને ગણી સુવિધા આપે છે, જેના કારણે તમારું રોજિંદુ જીવન ઘણું સરળ થઈ જાય છે. પરંતુ તેના ઉપયોગમાં ઘણાં જોખમ પણ છે. સ્માર્ટફોનમાં વિસ્ફોટ એક મોટી સમસ્યા છે, જેનાથી લોકોએ સાવધાન રહેવાની જરૂર થે. હાલમાં જ આંધ્ર પ્રદેશમાં એક ઘટના સામે આવી છે જેમાં લોકપ્રિય સ્માર્ટફોન બનાવતી કંપની શાઓમીનો ફોન બ્લાસ્ટ થયો છે. આ ફન એક વ્યક્તિના ગજવામાં બ્લાસ્ટ થયો છે, જેના કારણે તે વ્યક્તિ ઘાયલ થયો છે. Fossbytesના રિપોર્ટ અનુસાર, 31 વર્ષના મધુ બાબૂનું કહેવું છે કે, તે સવારે ઓફિસ જવા માટે ઘરમાંની નીકળવાની તૈયારીમાં હતો. જેવું તેણે બાઇક સ્ટાર્ટ કર્યું, તેને લાગ્યું કે તેના ખિસ્સામાં રાખેલ Redmi 6A ધીરે-ધીરે ગરમ થઈ રહ્યો છે અને પછી જોરદાર અવાજ સાહે બ્લાસ્ટ થઈ ગયો અને તેના ખિસ્સામાંથી ધુમાડો નીકળતો દેખાયો. યુવકના પેન્ટમાં જ ફાટ્યો આ જાણીતી કંપનીનો સ્માર્ટફોન, ધુમાડો નીકળ્યો ત્યારે..... તે ગભરાઈ ગયો અને તેને તરત જ ફોન રોડ પર પેંકી દીધો. બાદમાં ફોન સળગવા લાગ્યો. આ અકસ્માતમાં મધુને પણ સામાન્ય ઈજા થઈ છે. આ મામલે મધુએ જણાવ્યું કે, ફોન જાણે એ રીતે સળગતો હતો કે, કોઇએ કેરોસિન છાંટી સળગાવ્યો હોય. મધુએ જણાવ્યું કે, ફોનનું કવર પણ પૂરેપૂરું સળગી ગયું. કવર ન હોત તો તેને વધારે ઈજા થાત. મધુના જણાવ્યા અનુસાર તેણે આ ફોન આ જ વર્ષના એપ્રિલ મહિનામાં ખરીધ્યો હતો. ફોનની સ્થિતિ અંગે પૂછતા તેણે કહ્યું કે, શરૂઆતના 4-5 મહિના તો ફોન બરાબર ચાલ્યો, પરંતુ બાદમાં સમસ્યા આવવા લાગી. તેણે એમ પણ જણાવ્યું કે, ઓફિસ માટે ઘરેથી નીકળળવાના બે કલાક પહેલાં તેણે ફોન ચાર્જ કર્યો હતો. શાઓમીને આ આખી દુર્ઘટનાની માહિતી આપી દેવામાં આવી છે. કંપની તેની તપાસ બાદ બહુ જલદી ફોન બ્લાસ્ટ થવાનું કારણ શોધી કાઢશે.

ટોપ સ્ટોરી

boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!
Embed widget