શોધખોળ કરો

4થી માર્ચે શ્યાઓમી આ 3 લેટેસ્ટ ફોનને આ ભારતીય માર્કેટમાં ઉતારશે, જાણો શું છે ખાસિયત.....

આ સીરીઝ અંતર્ગત રેડમી Note 10, Redmi Note 10 Pro અને Redmi Note 10 Pro Max સ્માર્ટફોન માર્કેટમાં ઉતારવામાં આવી શકે છે. વળી, લૉન્ચ પહેલા આ સ્માર્ટફોન સાથે જોડાયેલી કેટલીક ડિટેલ્સ સામે આવી છે. જાણો સ્પેશિફિકેશન્સ...

નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમી પોતાની રેડમી નૉટ 10 સીરીઝ ચાર માર્ચે ગ્લૉબલી લૉન્ચ કરવા જઇ રહી છે. આ સીરીઝ અંતર્ગત રેડમી Note 10, Redmi Note 10 Pro અને Redmi Note 10 Pro Max સ્માર્ટફોન માર્કેટમાં ઉતારવામાં આવી શકે છે. વળી, લૉન્ચ પહેલા આ સ્માર્ટફોન સાથે જોડાયેલી કેટલીક ડિટેલ્સ સામે આવી છે. જાણો સ્પેશિફિકેશન્સ.... Redmi Note 10 અને Redmi Note 10 Proની સ્પેશિફિકેશન્સ.... Redmi Note 10માં 6 GB રેમ અને 64 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. ફોનમાં 6.43 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે, પરફોર્મન્સ માટે આમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 678 પ્રૉસ્સર મળી શકે છે. વળી Redmi Note 10 Proમાં 8 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની સાથે ઉતારવામાં આવી શકે છે. આ બન્ને સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 બેઝ્ડ MIUI 12 પર કામ કરશે. આમાં 4G અને 5G કનેક્ટિવિટી ઓપ્શન આપવામાં આવી શકે છે. આમાં પાવર માટે 5050mAhની બેટરી આપવામાં આવી શકે છે. Redmi Note 10 Pro Maxની સ્પેશિફિકેશન્સ.... Redmi Note 10 Pro Maxમાં 6 GB રેમ અને 64 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. સાથે આમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે, જેનો પ્રાઇમરી કેમેરો 108 મેગાપિક્સલનો હોવાની આશા છે, પ્રૉ મેક્સ વેરિએન્ટમાં પણ 5050mAhની બેટરી મળી શકે છે.

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
Embed widget