શોધખોળ કરો
Advertisement
Xiaomi એ 32 MP કેમેરા સાથે Redmi Y3 ભારતમાં કર્યો લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત
Redmi Y3 સ્માર્ટફોન 2018માં લોન્ચ થયેલા રેડમી Y2નું અપગ્રેડ વર્ઝન છે.
નવી દિલ્હી: શાઓમીએ બુધવારે Redmi Y3 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરી દીધો છે. હેન્ડસેટ સેલ્ફી સેન્ટ્રિક ફોન રેડમી Y2નું નેક્સ્ટ વર્ઝન છે. જેને 2018માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનની ખાસ વાત એ છે કે તેમાં 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.
આ સ્માર્ટફોનમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. જે AI બ્યૂટી 4.9 અને ઓટો HDR સાથે આવે છે. જ્યારે રિયર કેમેરા ડ્યૂઅલ છે. જે 12 અને 2 મેગાપિક્સલ છે. ફોનમાં 6.26 ઈન્ચની HD+ IPS LCD ડિસ્પ્લે આપવામાં આવી છે જે ડોટ નોચ સાથે આવે છે. બેટરી 4000mAh આપવામાં આવી છે.
આ સ્માર્ટફોન 30 એપ્રિલથી સેલ માટે ઉપલબ્ધ રહેશે. રેડમી Y3ની શરૂઆતી કિંમત 9.999 રૂપિયા છે. જેમાં યૂઝર્સને 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ મળશે. જ્યારે 4 GB RAM અને 64 GB સ્ટોરેજની કિંમત 11,999 રૂપિયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement