શોધખોળ કરો

જેમિની આસિસ્ટન્ટ બની કરી આપશે આ કામ પણ, જાણો નવા ફિચરની ફેસેલિટી

ગુગલનું AI આસિસ્ટન્ટ હવે વધુ શક્તિશાળી બનવા જઈ રહ્યું છે. તે હવે તમારા આદેશ પર રાઈડ બુક કરાવવાથી લઈને તમારા મનપસંદ ખોરાકનો ઓર્ડર આપવા સુધી બધું જ કરી શકશે. જો કે, આમાં કેટલાક જોખમો પણ છે જેને ધ્યાનમાં રાખવાની જરૂર છે.

જેમિની એઆઈ વધુ પાવરફુલ બનવા જઈ રહ્યું છે. તે યુઝરના આદેશ પર રોજિંદા કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકે છે. આનો અર્થ એ છે કે તે હવે ચેટિંગ, ઇમેજ જનરેશન અને સમસ્યાનું નિરાકરણ, રાઇડ બુક કરવા અને ઓર્ડર આપવા સુધી બધું જ કરી શકશે, બધું જ તમારા આદેશ પર. આ ફેસિલિટી માટે , ગૂગલ સ્ક્રીન ઓટોમેશન નામની એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર  યુઝરના બિહાફ પર એપ્સની સાથે ઇંટરેક્ટ કરી શકશે. 

આ સુવિધાના સંદર્ભો ગૂગલ એપના 17.4 બીટા વર્ઝનમાં જોવા મળ્યા છે. આંતરિક રીતે, તેનું કોડનેમ "બોનોબો" છે. તે યુઝર વતી સ્ક્રીન પર સપોર્ટેડ એપ્સ સાથે ઇન્ટરેક્ટ કરશે. યુઝરે ફક્ત જેમિનીને આદેશ આપવાની જરૂર છે. ત્યારબાદ જેમિની આપમેળે એપ ખોલશે અને તમારી રિકવેસ્ટના આધારે રાઇડ બુક કરશે. તે તમારા મનપસંદ ખોરાકનો પણ ઓર્ડર પણ કરી  આપશે. આનાથી એપ્સ ખોલવાની અને મેનુઓમાંથી સ્ક્રોલ કરવાની ઝંઝટ દૂર થાય છે. જો કે, આમાં થોડું જોખમ રહેલું છે, અને ગૂગલે ચેતવણી આપી છે કે તે ભૂલો કરી શકે છે. યુઝર્સને આના પર સંપૂર્ણ નિયંત્રણ આપવામાં આવશે. જો તેમને લાગે કે જેમિની ભૂલ કરી રહી છે, તો તેઓ તેને તાત્કાલિક રોકી શકે છે અને સંપૂર્ણ નિયંત્રણ પાછું મેળવી શકે છે.                                                                           

પ્રાઇવેસીની  ચિંતાઓ

અહેવાલ મુજબ, આ સુવિધા સાથે કેટલીક પ્રાઇવેસીની ચિંતાઓ છે. જ્યારે જેમિની એપ્સ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે, ત્યારે ગૂગલ સેવાઓને સુધારવા માટે સ્ક્રીનશોટ માનવ સમીક્ષકને મોકલવામાં આવી શકે છે. જો કે, આ ફક્ત ત્યારે જ શક્ય છે જો યુઝર્સ  "કીપ એક્ટિવિટી" વિકલ્પને સક્ષમ રાખે. ગૂગલે યુઝર્સને  જેમિની ચેટમાં લોગિન વિગતો અથવા ચુકવણી માહિતી દાખલ ન કરવાની પણ સલાહ આપી છે. યુઝર્સ સંવેદનશીલ અને કટોકટીની માહિતી માટે સ્ક્રીન ઓટોમેશનનો ઉપયોગ ન કરવાની પણ સલાહ આપવામાં આવે છે.

ટોપ સ્ટોરી

ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
Embed widget