શોધખોળ કરો

Googleનું મોટુ અપડેટ, આ 10 ફોનમાં મળશે Android 14ના લેટેસ્ટ ફિચર્સ, બદલાઇ જશે તમારો એક્સપીરિન્સ

ગૂગલે પોતાની ડેવલપર કૉન્ફરન્સ I/O 2023માં કેટલીય પ્રૉડક્ટ્સ ઓફર કરી છે. આ ઇવેન્ટમાં કંપનીએ ફેબ્રુઆરીમાં એન્ડ્રોઇડ 14નું ડેવલપર પ્રિવ્યૂ રિલીઝ કર્યું હતું,

Android 14: ટેક દિગ્ગજ ગૂગલે પોતાના યૂઝર્સને એક મોટી ગિફ્ટ આપી છે, Google I/O 2023માં કંપનીએ મોટી જાહેરાતો કરી છે, અને આ ઇવેન્ટમાં જ કંપનીએ Android 14નું પણ એલાન કરી દીધુ છે, એટલુ જ નહીં Google આ વર્ષના અંત સુધી Android 14ને રિલીઝ પણ કરી દેશે. જોકે, ગૂગલે આ માટે કેટલાક ફિચર્સનું એલાન કર્યુ છે જે અપકમિંગ અપડેટમાં મળશે. 

ગૂગલે પોતાની ડેવલપર કૉન્ફરન્સ I/O 2023માં કેટલીય પ્રૉડક્ટ્સ ઓફર કરી છે. આ ઇવેન્ટમાં કંપનીએ ફેબ્રુઆરીમાં એન્ડ્રોઇડ 14નું ડેવલપર પ્રિવ્યૂ રિલીઝ કર્યું હતું, અને તેનુ પહેલુ બીટા કેટલાક પિક્સેલ ડિવાઇસ માટે રિલીઝ કરવામાં આવ્યો છે. હવે I/O ઇવેન્ટમાં, Google એ બીટા 2 રિલીઝ કર્યું છે. 

ગૂગલે પોતાની નવી એન્ડ્રોઇડ સિસ્ટમમાં કેમેરા સેટઅપ મેઇટેનન્સ, મીડિયા, પ્રાઈવસી અને સુરક્ષા માટેના કેટલાય નવા લેટેસ્ટ ફિચર્સ એડ કર્યા છે. જાણો આ નવી એન્ડ્રોઇડ 14 કયા કયા સ્માર્ટફોનમાં આવશે. જુઓ લિસ્ટ...... 

Google Pixel 4a: Google Pixel 4aમાં 5.7-ઇંચની AMOLED ડિસ્પ્લે છે અને તે Qualcomm Snapdragon 730G ચિપસેટથી સજ્જ છે. આ ફોન એન્ડ્રોઇડ 13 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ઉપરાંત એન્ડ્રોઇડ 14ને Google Pixel 6a, Pixel 7, Pixel 7 Pro પર પણ ડાઉનલૉડ કરી શકાય છે.

Vivo X90: Vivoના તાજેતરમાં લૉન્ચ થયેલા ફ્લેગશિપ X90 Proમાં 6.7-ઇંચની AMOLED ડિસ્પ્લે છે અને તે MediaTek Dimensity 9200 ચિપસેટ દ્વારા સંચાલિત છે. ફોન Android 13 પર આધારિત Funtouch OS 13 પર ચાલે છે.

OnePlus 11: આ કંપનીનો લેટેસ્ટ ફ્લેગશિપ ફોન છે. આમાં યૂઝર્સ પાસે 6.7-ઇંચ 120Hz AMOLED ડિસ્પ્લે છે અને તે Qualcomm Snapdragon 8 Gen 2 ચિપસેટથી સજ્જ છે. આ ફોન એન્ડ્રોઇડ 13 પર આધારિત OxygenOS 13 સાથે કામ કરે છે.
Nothing Phone 1: Nothing Phone (1)માં 6.55-inch AMOLED ડિસ્પ્લે છે અને તે Qualcomm Snapdragon 778 ચિપસેટ દ્વારા સંચાલિત છે.

Tecno Camon 20 સીરીઝઃ Tecno એ સમગ્ર Camon 20 લાઇનઅપ માટે Android 14 બીટાની પુષ્ટિ કરી છે. આમાં Camon 20, Camon 20 Pro, Camon 20 Pro 5G, Camon 20 પ્રીમિયરનો સમાવેશ થાય છે. બધા ફોન એન્ડ્રોઇડ 13 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.

Xiaomi 13 Proમાં 6.73-ઇંચ 2K 120Hz AMOLED ડિસ્પ્લે છે, અને તે Snapdragon 8 Gen 2 ચિપસેટ દ્વારા સંચાલિત છે. ફોન એન્ડ્રોઇડ 13 પર આધારિત MIUI 14 પર કામ કરે છે.

iQoo 11 Qualcomm Snapdragon 8 Gen 2 ચિપસેટ દ્વારા સંચાલિત છે અને તેમાં 120Hz 6.78-inch AMOLED ડિસ્પ્લે છે. આ ફોન Android 13 પર આધારિત Funtouch OS 13 પર ચાલે છે.

ટોપ સ્ટોરી

Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Embed widget