શોધખોળ કરો

1 સપ્ટેમ્બરથી બંધ થઈ જશે આ Apps, Google એ લીધો મોટો નિર્ણય

Google: ગૂગલ વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન છે જેની મદદથી લોકોનું કામ ઘણું સરળ બની જાય છે. પરંતુ હવે ગૂગલ 1 સપ્ટેમ્બરથી પોતાની પોલિસીમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે.

Google: ગૂગલ વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન છે જેની મદદથી લોકોનું કામ ઘણું સરળ બની જાય છે. પરંતુ હવે ગૂગલ 1 સપ્ટેમ્બરથી પોતાની પોલિસીમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. પોલિસીમાં આ ફેરફારની અસર ગૂગલ પ્લે સ્ટોર પર જોવા મળશે. તમને જણાવી દઈએ કે દેશમાં લોકો સ્પામથી ખૂબ જ પરેશાન છે. આને ધ્યાનમાં રાખીને ગૂગલે ઘણાં પગલાં લીધાં છે. આ ફેરફાર સાથે યુઝર્સને વધુ સારો અનુભવ મળશે. તમને જણાવી દઈએ કે ગૂગલે 1 સપ્ટેમ્બરથી તેના પ્લે સ્ટોર (Google Play Store)પરથી હજારો ઓછી ગુણવત્તાવાળી એપ્સને હટાવવાનો નિર્ણય લીધો છે.

ઘણી મોબાઈલ એપ દૂર કરવામાં આવશે
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ગૂગલે ક્વોલિટી કંટ્રોલને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. તે સુરક્ષા અને ગોપનીયતા સાથે પણ સંબંધિત છે. એવું માનવામાં આવે છે કે ઓછી બિલ્ડ ક્વોલિટી અને નબળી ડિઝાઇનવાળી એપ્સ માલવેરનો સ્ત્રોત બની શકે છે. તેઓ યુઝર્સની અંગત માહિતી ચોરવાનું પણ કામ કરે છે. આથી ગૂગલે હવે આવી એપ્સને દૂર કરવાનો નિર્ણય લીધો છે.

આને અસર થશે
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે હાલમાં ગૂગલ પ્લે સ્ટોર પર એવી હજારો એપ્સ છે જેની ડિઝાઇન અને ક્વોલિટી ખૂબ જ ખરાબ છે. પરંતુ તે વપરાશકર્તાઓને પ્રીમિયમ સેવા આપે છે. પરંતુ તેના બદલામાં આ એપ્સ યુઝર્સના કોન્ટેક્ટ, ફોટો અને જીમેલ એક્સેસ લે છે, જેના કારણે હેકિંગના કેસ વધી શકે છે. આવી સ્થિતિમાં, જો સ્માર્ટફોનમાં કોઈ હલકી ગુણવત્તાવાળી એપ હોય, તો તેને 1 સપ્ટેમ્બરથી દૂર કરી શકાય છે. ગૂગલના આ નિર્ણયની અસર દુનિયાભરના એન્ડ્રોઈડ યુઝર્સ પર પડી શકે છે. ગૂગલના જણાવ્યા અનુસાર, માલવેર અને થર્ડ પાર્ટી એપ્સને દૂર કરવામાં આવી રહી છે.

આનું કારણ શું છે?
તમને જણાવી દઈએ કે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ ઘણી એપ્સમાંથી છેતરપિંડીના સમાચાર સામે આવી રહ્યા છે. ક્રિપ્ટો એપ ડાઉનલોડ કર્યા બાદ યુઝર છેતરાયા હોવાનો એક કિસ્સો છે. આ મામલા બાદ ગૂગલે કડકાઈ બતાવતા આ નિર્ણય લીધો છે. જોકે અગાઉ પણ ગૂગલે એપ્સ અંગે નિર્ણયો લીધા હતા. પરંતુ હવે પોલિસીમાં ફેરફારને કારણે તેની અસર મોટા પાયે જોવા મળી શકે છે.

આ પણ વાંચો..

Motorola: માર્કેટમાં આવી રહ્યો છે Motorola નો વળી શકે તેવો ફ્લિપ સ્માર્ટફોન, કંપનીએ કર્યુ એલાન

ટોપ સ્ટોરી

હવે હોટલ-હોસ્પિટલમાં આધારની ઝેરોક્ષ આપવાની જરૂર નહીં પડે! મોબાઇલ એપથી થશે વેરિફિકેશન
હવે હોટલ-હોસ્પિટલમાં આધારની ઝેરોક્ષ આપવાની જરૂર નહીં પડે! મોબાઇલ એપથી થશે વેરિફિકેશન
Googleએ પોતાના કર્મચારીઓને આપી ઓફર, એક્ઝિટ પેકેજ લઇને નોકરી છોડો
Googleએ પોતાના કર્મચારીઓને આપી ઓફર, એક્ઝિટ પેકેજ લઇને નોકરી છોડો
Phone Safety Tips: ફોન ચોરી થયા પછી પણ ચોર સ્વિચ ઓફ નહીં કરી શકે, અત્યારે જ ઓન કરો આ સેટિંગ
Phone Safety Tips: ફોન ચોરી થયા પછી પણ ચોર સ્વિચ ઓફ નહીં કરી શકે, અત્યારે જ ઓન કરો આ સેટિંગ
Poco નો 25 હજારવાળો ફોન મળી રહ્યો છે ફક્ત 17 હજારમાં, બિલકુલ મિસ ન કરો ડીલ
Poco નો 25 હજારવાળો ફોન મળી રહ્યો છે ફક્ત 17 હજારમાં, બિલકુલ મિસ ન કરો ડીલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતની દિવાળી દેવાવાળી કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આ દારૂડિયા મારી નાખશે!
Hun To Bolish : હું તો બોલીશ : ધનતેરસે સાચા ધનની પૂજા
Tapi news: વ્યારા સુગરના ખેડૂતોને દિવાળી ભેટ! 850થી વધુ ખેડૂતોને મળશે 8 કરોડ રૂપિયા
Junagadh News: જુનાગઢમાં દરગાહના મુંજાવર અને પુત્ર સામે મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
Ahmedabad: મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
હવે હોટલ-હોસ્પિટલમાં આધારની ઝેરોક્ષ આપવાની જરૂર નહીં પડે! મોબાઇલ એપથી થશે વેરિફિકેશન
હવે હોટલ-હોસ્પિટલમાં આધારની ઝેરોક્ષ આપવાની જરૂર નહીં પડે! મોબાઇલ એપથી થશે વેરિફિકેશન
વૈભવ સૂર્યવંશીને મળી મોટી જવાબદારી, 15 વર્ષની ઉંમરમાં સોંપાઈ કેપ્ટનશીપ
વૈભવ સૂર્યવંશીને મળી મોટી જવાબદારી, 15 વર્ષની ઉંમરમાં સોંપાઈ કેપ્ટનશીપ
દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં SIRને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શું આપ્યો નવો આદેશ?
દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં SIRને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શું આપ્યો નવો આદેશ?
દિવાળી પહેલા અમદાવાદ મનપાની કડક કાર્યવાહી, 19 એકમ સીલ; રાજકોટમાં પનીરના સેમ્પલ ટેસ્ટમાં ફેલ
દિવાળી પહેલા અમદાવાદ મનપાની કડક કાર્યવાહી, 19 એકમ સીલ; રાજકોટમાં પનીરના સેમ્પલ ટેસ્ટમાં ફેલ
IND vs NZ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! નીતિશ રેડ્ડી વનડે સીરિઝમાંથી બહાર, સિરાજની થશે એન્ટ્રી?
IND vs NZ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! નીતિશ રેડ્ડી વનડે સીરિઝમાંથી બહાર, સિરાજની થશે એન્ટ્રી?
કાળી ચૌદશે કરો આ 7 શક્તિશાળી મંત્રપ્રયોગ! શત્રુભય, સંકટ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ માટે વિશેષ આરાધના
કાળી ચૌદશે કરો આ 7 શક્તિશાળી મંત્રપ્રયોગ! શત્રુભય, સંકટ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ માટે વિશેષ આરાધના
Embed widget