શોધખોળ કરો

હવે આ તમામ એપ્સ 1 સપ્ટેમ્બરથી બંધ કરવામાં આવશે, ગૂગલે કર્યો મોટો નિર્ણય

Google: ગૂગલ વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન છે જેની મદદથી લોકોનું કામ ઘણું સરળ બને છે. પરંતુ હવે ગૂગલ 1 સપ્ટેમ્બરથી પોતાની પોલિસીમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે.

Google: ગૂગલ વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન છે જેની મદદથી લોકોનું કામ ઘણું સરળ બને છે. પરંતુ હવે ગૂગલ 1 સપ્ટેમ્બરથી પોતાની પોલિસીમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. પોલિસીમાં આ ફેરફારની અસર ગૂગલ પ્લે સ્ટોર પર જોવા મળશે. તમને જણાવી દઈએ કે દેશમાં લોકો સ્પેમથી ખૂબ જ પરેશાન છે. આને ધ્યાનમાં રાખીને ગૂગલે ઘણાં પગલાં લીધાં છે. આ ફેરફાર સાથે યુઝર્સને વધુ સારો અનુભવ મળશે. તમને જણાવી દઈએ કે ગૂગલે 1 સપ્ટેમ્બરથી તેના પ્લે સ્ટોર પરથી હજારો ઓછી ગુણવત્તાવાળી એપ્સને હટાવવાનો નિર્ણય લીધો છે.

ઘણી મોબાઈલ એપ દૂર કરવામાં આવશે
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ગૂગલે ક્વોલિટી કંટ્રોલને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. તે સુરક્ષા અને ગોપનીયતા સાથે પણ સંબંધિત છે. એવું માનવામાં આવે છે કે ઓછી બિલ્ડ ક્વોલિટી અને નબળી ડિઝાઇનવાળી એપ્સ માલવેરનો સ્ત્રોત બની શકે છે. તેઓ યુઝર્સની અંગત માહિતી ચોરવાનું પણ કામ કરે છે. આથી ગૂગલે હવે આવી એપ્સને દૂર કરવાનો નિર્ણય લીધો છે.

આ તમામને અસર થશે
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે હાલમાં ગૂગલ પ્લે સ્ટોર પર એવી હજારો એપ્સ છે જેની ડિઝાઇન અને ક્વોલિટી ખૂબ જ ખરાબ છે. પરંતુ તે વપરાશકર્તાઓને પ્રીમિયમ સેવા આપે છે. પરંતુ તેના બદલામાં આ એપ્સ યુઝર્સના કોન્ટેક્ટ, ફોટો અને જીમેલ એક્સેસ લે છે, જેના કારણે હેકિંગના કેસ વધી શકે છે. આવી સ્થિતિમાં, જો સ્માર્ટફોનમાં કોઈ હલકી ગુણવત્તાવાળી એપ હોય, તો તેને 1 સપ્ટેમ્બરથી દૂર કરી શકાય છે. ગૂગલના આ નિર્ણયની અસર દુનિયાભરના એન્ડ્રોઈડ યુઝર્સ પર પડી શકે છે. ગૂગલના જણાવ્યા અનુસાર, માલવેર અને થર્ડ પાર્ટી એપ્સને દૂર કરવામાં આવી રહી છે.

આનું કારણ શું છે?
તમને જણાવી દઈએ કે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ ઘણી એપ્સમાંથી છેતરપિંડીના સમાચાર સામે આવી રહ્યા છે. ક્રિપ્ટો એપ ડાઉનલોડ કર્યા બાદ યુઝર છેતરાયા હોવાનો એક કિસ્સો છે. આ મામલા બાદ ગૂગલે કડકાઈ બતાવતા આ નિર્ણય લીધો છે. જોકે અગાઉ પણ ગૂગલે એપ્સ અંગે નિર્ણયો લીધા હતા. પરંતુ હવે પોલિસીમાં ફેરફારને કારણે તેની અસર મોટા પાયે જોવા મળી શકે છે. માટે ગૂગલ હવે ઓછી ગુણવતા વાળી આ તમામ એપ્સને દૂર કરશે. 

ટોપ સ્ટોરી

Technolog: Vivo X500sની એન્ટ્રીની તૈયારી, મળશે આ ફ્લેગશિપ ફિચર્સ
Technolog: Vivo X500sની એન્ટ્રીની તૈયારી, મળશે આ ફ્લેગશિપ ફિચર્સ
OnePlus Nord 7: ફોનની પાછળ ચમકશે RGB લાઇટ, વનપ્લસ નૉર્ડ 7ની ડિટેલ્સ લીક
OnePlus Nord 7: ફોનની પાછળ ચમકશે RGB લાઇટ, વનપ્લસ નૉર્ડ 7ની ડિટેલ્સ લીક
Laptop Buying Tips: સેકન્ડ હેન્ડ લેપટોપ ખરીદતા પહેલા આ રીતે ચેક કરો બેટરી હેલ્થ
Laptop Buying Tips: સેકન્ડ હેન્ડ લેપટોપ ખરીદતા પહેલા આ રીતે ચેક કરો બેટરી હેલ્થ
Geyser Buying Tips: શિયાળામાં મિનિટોમાં મળશે ગરમ પાણી! ક્યું ગીઝર છે બેસ્ટ? ખરીદતા પહેલાં જાણો
Geyser Buying Tips: શિયાળામાં મિનિટોમાં મળશે ગરમ પાણી! ક્યું ગીઝર છે બેસ્ટ? ખરીદતા પહેલાં જાણો

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ
જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી
જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ચીનને હરાવીને રેકોર્ડ ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન ટ્રોફી
ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ચીનને હરાવીને રેકોર્ડ ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન ટ્રોફી
IND vs NZ: પ્રથમ દાવમાં ભારત 246 રનમાં ઓલઆઉટ, ન્યૂઝીલેન્ડને મળી 110 રનની લીડ, જુરેલના 88 રન
IND vs NZ: પ્રથમ દાવમાં ભારત 246 રનમાં ઓલઆઉટ, ન્યૂઝીલેન્ડને મળી 110 રનની લીડ, જુરેલના 88 રન
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, પ્રથમ ઈનિંગમાં 5 વિકેટ લેનાર આકાશદીપ બીજી ટેસ્ટમાંથી બહાર
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, પ્રથમ ઈનિંગમાં 5 વિકેટ લેનાર આકાશદીપ બીજી ટેસ્ટમાંથી બહાર
Petrol vs Hybrid Car Cost: 10 લાખમાં પેટ્રોલ કાર અથવા 15 લાખમાં હાઈબ્રિડ, 5 વર્ષમાં કોનો ખર્ચ ઓછો?
Petrol vs Hybrid Car Cost: 10 લાખમાં પેટ્રોલ કાર અથવા 15 લાખમાં હાઈબ્રિડ, 5 વર્ષમાં કોનો ખર્ચ ઓછો?
Embed widget