શોધખોળ કરો

શું તમારા ફોનમાં આવી કોઈ એપ્સ છે? આ એપ્સને ગૂગલે પ્લે સ્ટોર પરથી હટાવવાનો નિર્ણય લીધો છે

Google New Policy:કંપની તે એપ્સને દૂર કરવાની તૈયારી કરી રહી છે જે ખૂબ જ ઓછી સામગ્રી ઉત્પન્ન કરી રહી છે અને ચોક્કસ હેતુ માટે બનાવવામાં આવી છે. કંપની આ પ્રોજેક્ટ પર 31 જુલાઈ, 2024થી કામ શરૂ કરી રહી છે.

Google Play Store Apps: ટેકનોલોજીની પ્રસિદ્ધ કંપની ગૂગલે તેના પ્લે સ્ટોર પરથી કેટલીક એપ્સને હટાવવાનો નિર્ણય લીધો છે. કંપની ટૂંક સમયમાં જ પ્લે સ્ટોર પરથી હલકી ગુણવત્તાવાળી અને બિન-કાર્યક્ષમ એપ્સને દૂર કરશે. કંપની આ પ્રોજેક્ટ પર 31 જુલાઈ, 2024થી કામ શરૂ કરી રહી છે. ખરેખર, Google તેની સ્પામ અને ન્યૂનતમ કાર્યક્ષમતા નીતિને અપડેટ કરી રહ્યું છે. આ સંદર્ભમાં કંપનીએ આ નિર્ણય લીધો છે. આ પોલિસી હેઠળ કંપની નક્કી કરશે કે યુઝર્સને માત્ર એવી જ એપ્સ મળવા જોઈએ જે ગૂગલના ઉચ્ચ માપદંડોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોય.

કંપની તે એપ્સને દૂર કરવાની તૈયારી કરી રહી છે જે ખૂબ જ ઓછી સામગ્રી ઉત્પન્ન કરી રહી છે અને ચોક્કસ હેતુ માટે બનાવવામાં આવી છે. કંપનીની આ નીતિની અસર તે એપ્સ પર જોવા મળશે જે પ્લે સ્ટોર પર તેમની વિશિષ્ટ કાર્યક્ષમતા દર્શાવી રહી નથી. ટૂંક સમયમાં કંપની આવી એપ્સ પર નિર્ણય લઈ શકે છે. ગૂગલ આ તમામ એપ્સને પોતાના પ્લે સ્ટોરમાંથી હટાવી શકે છે અગાઉ વર્ષ 2023માં પણ કંપનીએ પ્લેટફોર્મ પરથી 2.28 મિલિયન સમાન એપ્સ હટાવી હતી. આ ઉપરાંત, કંપનીએ લગભગ 200,000 એપ્લિકેશન સબમિશનને પણ નકારી કાઢ્યા હતા.ગૂગલે તેના પોલિસી અપડેટમાં કહ્યું છે કે આવી એપ્સ જે યૂઝર્સને સ્ટેબલ, રિસ્પોન્સિવ એક્સપીરિયન્સ આપી શકતી નથી.

આ તમામ એપ્સ દૂર કરવામાં આવશે

આ એપ્લિકેશન્સમાં ફક્ત ટેક્સ્ટ એપ્લિકેશન્સ, સિંગલ વૉલપેપર એપ્લિકેશન્સ પણ શામેલ છે. આ સિવાય જે એપ્સ યુઝર એક્સપીરિયન્સ આપવામાં નિષ્ફળ જાય છે તેને પણ દૂર કરવામાં આવશે. આ સિવાય કંપનીએ તે એપ્સને પણ દૂર કરવાનો નિર્ણય લીધો છે જે યોગ્ય રીતે ઇન્સ્ટોલ નથી થઈ રહી અથવા વારંવાર ક્રેશ થઈ રહી છે.

ગૂગલે તેની પોલિસી અપડેટમાં આ વાત કહી છે

ગૂગલે તેના પોલિસી અપડેટમાં કહ્યું છે કે આવી એપ્સ જે યૂઝર્સને સ્ટેબલ, રિસ્પોન્સિવ એક્સપીરિયન્સ આપી શકતી નથી, તેને હટાવી દેવામાં આવશે. પ્લેટફોર્મની ગુણવત્તા સુધારવા માટે કંપની આ નિર્ણય લેવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2023માં પણ કંપનીએ પ્લેટફોર્મ પરથી 2.28 મિલિયન સમાન એપ્સ હટાવી હતી. આ ઉપરાંત, કંપનીએ લગભગ 200,000 એપ્લિકેશન સબમિશનને પણ નકારી કાઢ્યા હતા.

ટોપ સ્ટોરી

નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Embed widget