શોધખોળ કરો

આજે ગૂગલ બંધ કરી દેશે લાખો યુઝર્સના Gmail એકાઉન્ટ, તરત જ કરી લો આ કામ

આજે કોમ્પ્યુટર અને લેપટોપનો ઉપયોગ કરતા 99 ટકા લોકો ગૂગલ જીમેઇલ આઈડીનો ઉપયોગ કરે છે.

Gmail Accounts: આજે કોમ્પ્યુટર અને લેપટોપનો ઉપયોગ કરતા 99 ટકા લોકો ગૂગલ જીમેઇલ આઈડીનો ઉપયોગ કરે છે. Google સમયાંતરે Gmail માટે નવા નિયમો અને રેગ્યુલેશન્સ લાવતું રહે છે. આ દરમિયાન ગૂગલ દ્વારા હવે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૂગલ હવે લાખો જીમેઇલ એકાઉન્ટ બંધ કરવા જઈ રહ્યું છે. જો તમે પણ જીમેઇલ એકાઉન્ટનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે મહત્વના સાબિત થવાના છે.

વાસ્તવમાં ઘણા યુઝર્સ એકસાથે અનેક જીમેઇલ આઇડીનો ઉપયોગ કરે છે, પરંતુ તેમાંથી મોટાભાગના એકાઉન્ટનો ઉપયોગ ખૂબ ઓછો કરવામાં આવે છે. હવે ગૂગલે આવા જીમેઇલ એકાઉન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. યુઝર્સને તેમના Gmail એકાઉન્ટને એક્ટિવ રાખવા માટે સતત સૂચના આપે છે. પરંતુ તેમ છતાં આવા જીમેઇલ એકાઉન્ટની સંખ્યા વધી રહી છે જે હવે ઉપયોગમાં લેવામાં આવતા નથી. આનો અર્થ એ છે કે તેમના Gmail એકાઉન્ટ હવે એક્ટિવ નથી. જો તમારી પાસે પણ જીમેઇલ એકાઉન્ટ છે જે લાંબા સમયથી એક્ટિવ નથી તો ગૂગલ તેને જલ્દી બંધ કરી શકે છે.

ગૂગલે આ કારણસર આ નિર્ણય લીધો છે

નોંધનીય છે કે ગૂગલ તેના સર્વર પર સ્પેસ બચાવવા માટે આવા પગલાં લઈ રહ્યું છે. જે લોકોએ Gmail અથવા Google Driveની સર્વિસનો ઉપયોગ કર્યો છે, પરંતુ તેમનું એકાઉન્ટ લાંબા સમયથી એક્ટિવ નથી તેમના પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. ગૂગલ પાસે  શકાય છે. Google પાસે ઇનએક્ટિવ પોલિસી તરીકે આ પ્રકારનો અધિકાર છે.

તમારા Gmail એકાઉન્ટને કેવી રીતે સુરક્ષિત કરી શકશો

જો તમે તમારા Gmail એકાઉન્ટને ડીએક્ટિવેટ થતું બચાવવા માંગો છો તો પહેલા તે એકાઉન્ટમાં લોગ ઇન કરો. તમારે તમારા એકાઉન્ટમાંથી ઈમેઇલ મોકલવો પડશે અથવા આ બોક્સમાં હાજર મેઈલ વાંચવા પડશે. આ સાથે જો તમે Google Photos એકાઉન્ટમાં સાઇન ઇન કરીને ફોટા શેર કરો છો તો તમારું એકાઉન્ટ બંધ થશે નહીં. ઉપરાંત, તમે તમારા Gmail એકાઉન્ટમાં લૉગ ઇન કરીને YouTube પર કોઈપણ વિડિઓ જોઇ શકો છો. આ સિવાય તમે ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરીને તમારું જીમેઇલ એકાઉન્ટ પણ એક્ટિવેટ કરી શકો છો.

General Knowledge: એક જ જેવા દેખાય છે QR કોડ,છતાં કેવી રીતે અલગ અલગ ખાતામાં જાય છે પૈસા, જાણો તેની સમગ્ર પ્રોસેસ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget