શોધખોળ કરો

Google યૂઝર્સ માટે મોટો ઝાટકો, બંધ થવા જઈ રહી છે આ મહત્ત્વની સર્વિસ

માહિતી અનુસાર 2010માં ક્લાઉડ પ્રિન્ટ સેવા હજી પણ બીટા વર્ઝનમાં છે.

નવી દિલ્હીઃ દેશની દિગ્ગજ કંપની ગૂગલે જાહેરાત કીર છે કે તે પોતાની Cloud Print સર્વિસને ટૂંકમાં જ બંધ કરશે. ગૂગલ અનુસાર, ડિસેમ્બર 2020માં આ સેવાને બંધ કરવાની યોજના છે. કંપનીએ આ સેવા વર્ષ 2010માં શરૂ કરી હતી. ક્લાઉટ પ્રિન્ટની મદદથી યૂઝર્સ પોતાની વેબ પર ઉપલ્ધ કન્ટેન્ટને સરળતાથી પ્રિન્ટ કરી શકતા હતા. આ સર્વિસની ખાસ વાત એ હતી કે તેને કન્ટેન્ટ સર્વિસ અને પ્રિન્ટર પર પણ ઉપયોગ કરી શકાતી હતી. આ સર્વિસ મોબાઈલ, લેપટોપ અને ડેસ્કટોપ હાલમાં પણ કામ કરે છે. Google યૂઝર્સ માટે મોટો ઝાટકો, બંધ થવા જઈ રહી છે આ મહત્ત્વની સર્વિસ માહિતી અનુસાર 2010માં ક્લાઉડ પ્રિન્ટ સેવા હજી પણ બીટા વર્ઝનમાં છે, એટલે કે તે હજી પણ બીટા ટેગ સાથે છે. આ ગૂગલની આવી જ એક સેવા છે, જે ડેસ્કટોપ ઉપરાંત મોબાઇલને સપોર્ટ કરે છે. એટલું જ નહીં તે ઇન્ટરનેટ કનેક્શન વિના પ્રિંટર સાથે પણ કામ કરે છે. આ સેવાની મદદથી વપરાશકર્તાઓ ગૂગલ ક્રોમની સહાયથી વેબ પરની સામગ્રીને સરળતાથી પ્રિન્ટ કરી શકે છે. ગૂગલ આ સેવા કેમ બંધ કરી રહ્યું છે તે વિશે કોઈ માહિતી નથી. પરંતુ ગૂગલે કહ્યું છે કે જો તમે ક્રોમ સિવાયની કોઈ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યાં છો, તો પ્લેટફોર્મના મૂળ પ્રિન્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરો. સારી વાત એ છે કે ગૂગલે તેના વિશે એક વર્ષ અગાઉથી કહેવાનું શરૂ કર્યું છે. ગૂગલ ક્લાઉડ મેઇલ વપરાશકર્તાઓને આ સેવાના બંધ વિશે માહિતી આપી રહ્યું છે.

ટોપ સ્ટોરી

Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે દોર્યા ગેરમાર્ગે ?
Hun To Bolish : હું તો બોલીશ : ત્રીજા બાળક પર પુરસ્કાર!
Ambaji Bhadarvi Poonam: ચાચર ચોકમાં ભક્તિની શક્તિના અદ્ભુત દર્શન, ભાદરવી પૂનમ પહેલાં ઉમટ્યા ભક્તો
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, કોને મળી ટિકિટ?
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
Weathwer update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દરિયાકિનારે ન જવાની સલાહ
Weathwer update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દરિયાકિનારે ન જવાની સલાહ
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
Asian Games 2026: કોણ છે ગુલવીર સિંહ, 10,000 મીટર રેસમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો  
Asian Games 2026: કોણ છે ગુલવીર સિંહ, 10,000 મીટર રેસમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો  
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
Embed widget