શોધખોળ કરો

Aarogya Setu App કોણે બનાવી ? સૂચના આયોગની નોટિસ બાદ સરકારે આપ્યો આ જવાબ

કોરોના વાયરસ વચ્ચે કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે ઉપયોગ કેન્દ્ર સરકાર તરફથી આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા ભાર મૂકવામાં આવ્યો હતો.

નવી દિલ્હી: કોવિડ-19ના સંક્રમણને અટકાવવા માટે બનાવામાં આવેલી Aarogya Setu App ને લઈને ફરી વિવાદ શરુ થઈ ગયો છે. ત્યારે હવે તાજેતરના વિવાદ પર કેન્દ્ર સરકારે સ્પષ્ટા કરી છે. સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ‘આરોગ્ય સેતુ એપને રેકોર્ડ સમયમાં તૈયાર કરવામાં આવી હતી. જેથી કોન્ટેક્ટ ટ્રેસિંગનું કામ કરી શકાય. આ એપને ઈન્ડસ્ટ્રીના બેસ્ટ માઈન્ડ, એકેડમિયા અને સરકારે સાથે મળીને બનાવી છે’ કોરોના વાયરસ વચ્ચે કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે ઉપયોગ કેન્દ્ર સરકાર તરફથી આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા ભાર મૂકવામાં આવ્યો હતો. વાસ્તવમાં આરોગ્ય સેતુ એપ કોણે બનાવી તે અંગે ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય તથા રાષ્ટ્રી માહિતી વિજ્ઞાન કેન્દ્ર (એનઆઈસી)એ સૂચના આયોગને કોઈ જાણકારી આપી નથી. કેન્દ્રીય સૂચના આયોગે મંગળવારે નેશનલ ઈન્ફોર્મેટિક સેંટર પાસે જવાબ માંગ્યો હતો કે આરોગ્ય સેતુ વેબસાઇટ પર તમારું નામ છે તો એપના ડેવલપમેંટને લઈ કોઈ ડિટેલ કેમ નથી. આયોગે આ અંગે ચીફ પબ્લિક ઇન્ફોર્મેશન અધિકારીઓ સહિત નેશનલ ઈ-ગવર્નંસ ડિવીઝન, ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના ટેકનોલોજી મંત્રાલય તથા NICને કારણ બતાઓ નોટિસ મોકલી છે. આ નોટિસમાં કરોડો લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહેલી કોન્ટેક્ટ ટ્રેસિંગ એપને લઈ કરવામાં આવેલી આરટીઆઈનો સ્પષ્ટ જવાબ કેમ નથી આપવામાં આવ્યો તેનો ખુલાસો માંગવામાં આવ્યો હતો. આરોગ્ય સેતુ એપની વેબસાઇટ કહે છે કે તેને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેંટર અને આઇટી મંત્રાલયે ડેવલપ કરી છે. પરંતુ આ એપને લઇ કરવામાં આવેલી આરટીઆઈમાં બંનેએ કહ્યું કે, એપ કોણે ડેવલપ કરી તે અંગે કોઇ જાણકારી નથી.

ટોપ સ્ટોરી

Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો આજે 22 અને 24 કેરેટનો રેટ
સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો આજે 22 અને 24 કેરેટનો રેટ
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Embed widget