શોધખોળ કરો

Amazon Great Indian Festival Sale: 1000થી પણ ઓછામાં બેસ્ટ ક્વૉલિટીના બ્લૂટૂથ સ્પીકર, ઓનલાઇન સેલમાં સ્પીકર પર શાનદાર ડિસ્કાઉન્ટ

દિવાળી પહેલા ફેમિલી અને ફ્રેન્ડને કંઇક સારી ગિપ્ટ આપવા માંગો છો, તો અમેઝોન પર ચાલી રહેલા પ્રી દિવાળી સેલમાં વાયરલેસ સ્પીકર 700 રૂપિયાથી ઓછામાં મળી જશે.

Amazon Festival Sale: દિવાળી પહેલા ફેમિલી અને ફ્રેન્ડને કંઇક સારી ગિપ્ટ આપવા માંગો છો, તો અમેઝોન પર ચાલી રહેલા પ્રી દિવાળી સેલમાં વાયરલેસ સ્પીકર 700 રૂપિયાથી ઓછામાં મળી જશે. બ્લૂટૂથ સ્પીકર ઓછા બજેટમાં બહુ કામનુ ગેજેટ છે, જે ગિફ્ટિંગની સાથે ઘરમાં પણ ખુબ કામ આવે છે. 

Amazon Great Indian Festival Sale LIVE Now!
https://amzn.to/3Fe1W0u

1-Zebronics Zeb-Warrior 2.0 Multimedia Speaker -
અમેઝોન પર મળી રહેલા બ્રાન્ડેડ બ્લૂટૂથ સ્પીકર તે પણ માત્ર 699 રૂપિયામાં, Zebronics Zeb-Warrior 2.0 Multimedia Speakerની કિંમત છે 999 રૂપિયા પરંતુ હાલ આના પર 60%નુ ડિસ્કાઉન્ટ છે.
Specifications- આ સ્પીકરમાં Aux Connectivity,USB પોર્ટ અને Volume Control છે. સ્પીકરનો લૂક ખુબ સ્ટાઇલિશ છે. આમાં RGB LED lights પણ છે. હાઇ વૉલ્યૂમ મ્યૂઝિક સાંભળવા માટે આને તમે ટીવી કે લેપટૉપથી કનેક્ટ કરી શકો છો. 

2-Zebronics ZEB-COUNTY Wireless Bluetooth Portable Speaker- 
સ્ટાઇલિશ, સસ્તા અને પોર્ટેબલ બ્લૂટૂથ સ્પીકર ખરીદવા માંગો છો તો Zebronics ZEB-COUNTY Wireless Bluetooth Portable Speaker સારો ઓપ્શન છે. 999 રૂપિયાના આ સ્પીકર 42% ડિસ્કાઉન્ટ બાદ 582 રૂપિયામાં મળી રહ્યુ છે. 
Specifications-ગ્રીન કલરમાં પોર્ટેબલ હેન્ડલની સાથે આ સ્પીકર જોવામાં ખુબ કૂલ છે અને આસાનીથી ક્યાંય પણ લઇ જઇ શકાય છે. આ સ્પીકરમાં multi-connectivity ઓપ્શન છે અને wireless BT/USB/micro SD and AUXથી કનેક્ટ કરી શકો છો. સ્પીકરમાં call function અને built-in fm radio પણ છે. આ સ્પીકર 10 કલાક સુધી ચાલી શકે છે. 

3-Mivi Play 5 Watt Truly Wireless Bluetooth Portable Speaker - 
ઓછા બજેટ અને કૉમ્પેક્ટ સાઇઝમાં Mivi Play Wireless Bluetooth Portable Speaker પણ મ્યૂઝિક પસંદ કરનારાઓ માટે કામનુ ગેજેટ છે. આની કિંમત 1,999 રૂપિયા છે પરંતુ 55% ડિસ્કાઉન્ટ બાદ 899 રૂપિયામાં મળી રહ્યું છે. 
Specifications- આ સ્પીકરમાં Studio Grade Sound અને solid bass છે, જેમાં સાઉન્ડ ખુબ સારુ છે. સ્પીકરમાં 1000mAh ની બેટરી છે, જે આખા 12 કલાક સુધી ચાલી શકે છે. બ્લેક કલરમાં મળી રહેલા આ સ્પીકરનો લૂક સ્લીક છે. આમાં બ્લૂટૂથ કનેક્શન છે જેથી તમે કોઇપણ ડિવાઇસ સાથે કનેક્ટ કરીને મ્યૂઝિક સાંભળી શકો છો. 

4-boAt Stone 180 5 Watt Truly Wireless Bluetooth Speaker-
હજારથી પણ ઓછમાં જો બેસ્ટ ક્વૉલિટી વાયરલેસ સ્પીકર જોઇએ છે તો boAt Stone Wireless Bluetooth Speakerથી બેસ્ટ કંઇજ નથી. 2490 રૂપિયાનુ આ સ્પીકર 60%ના ડિસ્કાઉન્ટ બાદ 999 રૂપિયામાં મળી રહ્યું છે. 
Specifications- બ્લૂ કલરમાં મળી રહેલુ આ boAt Stone Wireless Speaker લૂકમાં એકદમ સ્લૂક અને સ્ટાઇલિશ છે. આમાં 800mAh battery છે, જે 10 કલાક સુધીનો play time આપે છે, સાથે જ 5W of premium High Definition sound ક્વૉલિટી આમા મળશે. સ્પીકરમાં Bluetooth અને AUX કનેક્ટિવિટી છે, જેનાથી તમે કોઇપણ ડિવાઇસથી કનેક્ટ કરી શકો છો. 

5-boAt Stone 170 with 5W Speaker Bluetooth- 
અમેઝોન પર ચાલી રહેલા વાયરલ સ્પીકર ઓફરમાં boAt Stone 170 Bluetooth Speaker Bluetooth પર 57% ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે, 2,999 રૂપિયાનુ આ સ્પીકર 1299 રૂપિયામાં મળી રહ્યું છે. 
Specifications- બ્લેક કલરના આ સ્પીકરમાં 1800mAh Lithium Battery છે, જેનાથી આ 6 કલાક સુધી ચાલી શકે છે. આ સ્પીકરમાં પ્રીમિયમ સાઉન્ડ ક્વૉલિટી છે, અને sweat and water પ્રૉટેક્શન છે. સ્પીકરમાં multifunction અને volume buttonsની સુવિધા છે. સ્પીકર compact rugged structureથી બનેલુ છે. આ સ્પીકરમાં બ્લૂટૂથ અને SD કાર્ડની કનેક્ટિવિટી છે. 

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.

ટોપ સ્ટોરી

કોઈ ખતરાથી ખાલી નથી Snapchat? આ ફીચર્સથી વધી શકે છે તમારી મુશ્કેલી
કોઈ ખતરાથી ખાલી નથી Snapchat? આ ફીચર્સથી વધી શકે છે તમારી મુશ્કેલી
Insurance Claim Rejected: ઈન્શ્યોરન્સ કંપનીએ રિજેક્ટ કર્યો છે ક્લેમ? ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન ફરિયાદ
Insurance Claim Rejected: ઈન્શ્યોરન્સ કંપનીએ રિજેક્ટ કર્યો છે ક્લેમ? ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન ફરિયાદ
ઈન્સ્ટાગ્રામ પર ક્યા સમયે પોસ્ટ કરવા પર સૌથી વધુ આવે છે વ્યૂઝ?
ઈન્સ્ટાગ્રામ પર ક્યા સમયે પોસ્ટ કરવા પર સૌથી વધુ આવે છે વ્યૂઝ?
ગૂગલ ફોટોઝમાં એક નવું આવી રહ્યું છે મેપ વ્યૂ, આ ફીચરથી શોધી શકશો જૂના ફોટા
ગૂગલ ફોટોઝમાં એક નવું આવી રહ્યું છે મેપ વ્યૂ, આ ફીચરથી શોધી શકશો જૂના ફોટા

વિડિઓઝ

Chandigarh News : ચંદીગઢમાં મોટા આતંકી ષડયંત્રને સુરક્ષા એજન્સીઓએ બનાવ્યું નિષ્ફળ
Shravan Somvar : હર હર મહાદેવના નાદથી ગુંજી ઉટ્યું સોમનાથ મંદિરનું પરિસર
Banaskantha Crime : ધાનેરામાં સગર્ભાએ લગાવ્યો ચાર શખ્સો પર દુષ્કર્મનો આરોપ
Ahmedabad News : અમદાવાદના ધોળકામાં ઢોરની અડફેટે યુવકનું મોત
Kutch Earthquake : કચ્છમાં મોડી રાત્રે ભૂકંપ, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિ.મી. દૂર નોંધાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"કાયદો સર્વોપરી છે, કોઇ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી", MLA ચૈતર વસાવાને જામીન આપવાનો હાઈકોર્ટનો ઈનકાર
સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા નીતિન પટેલ: GEN-Z આંદોલન અને ભાવનગર લઠ્ઠાકાંડને લઈ આપી પ્રતિક્રિયા
સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા નીતિન પટેલ: GEN-Z આંદોલન અને ભાવનગર લઠ્ઠાકાંડને લઈ આપી પ્રતિક્રિયા
સુરત બાદ ભાવનગરમાં રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ, ધોરણ-9 ના વિદ્યાર્થી પર સિનિયરોનો અત્યાચાર
સુરત બાદ ભાવનગરમાં રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ, ધોરણ-9 ના વિદ્યાર્થી પર સિનિયરોનો અત્યાચાર
Crime News: સુરતના માંડવીમાં 23 વર્ષીય યુવતીની હત્યા, હાથ બાંધી ગળું દબાવ્યું
Crime News: સુરતના માંડવીમાં 23 વર્ષીય યુવતીની હત્યા, હાથ બાંધી ગળું દબાવ્યું
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
એક દિવસમાં દુનિયામાં કેટલા વિમાન ઉડે છે? આંકડો જાણીને ચોંકી જશો
એક દિવસમાં દુનિયામાં કેટલા વિમાન ઉડે છે? આંકડો જાણીને ચોંકી જશો
ઓછા ખર્ચમાં સારી રેન્જ ધરાવતું સ્કૂટર શોધી રહ્યા છો? બેસ્ટ છે આ ત્રણ ઈલેક્ટિક સ્કૂટર
ઓછા ખર્ચમાં સારી રેન્જ ધરાવતું સ્કૂટર શોધી રહ્યા છો? બેસ્ટ છે આ ત્રણ ઈલેક્ટિક સ્કૂટર
SIP નો Rule 40 શું છે? કઈ ઉંમરે બનાવી શકે છે કરોડપતિ, જાણીલો કેલ્ક્યુલેશન
SIP નો Rule 40 શું છે? કઈ ઉંમરે બનાવી શકે છે કરોડપતિ, જાણીલો કેલ્ક્યુલેશન
Embed widget