શોધખોળ કરો

Tricks: વૉટ્સએપની શાનદાર ટ્રિક્સ, આ રીતે રાખી શકો છો તમે તમારી ગર્લફ્રેન્ડ પર નજર.....

આજે અમે તમને અહીં વૉટ્સએપના એક એવા હિડન ફિચર વિશે બતાવી રહ્યાં છીએ, જેનાથી તમે પોતાના દોસ્ત, પાર્ટનર, ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડ પર નજર રાખી શકો છો. 

WhatsApp Hidden Features: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ (WhatsApp)નો ઉપયોગ આજે દરેક યૂઝર કરે છે. આ સૌથી વધુ ઉપયોગ થનારી એપમાં સામેલ છે. આમા આસાન અને વધુમાં વધુ ફિચર્સ આપવામા આવ્યા છે. આની લોકપ્રિયતા એટલે છે કે કેમકે આમાં કેટલાક ખાસ હિડન ફિચર્સ છે, જેના ઉપયોગથી યૂઝર્સ ઘણુબધુ કરી શકે છે. આજે અમે તમને અહીં વૉટ્સએપના એક એવા હિડન ફિચર વિશે બતાવી રહ્યાં છીએ, જેનાથી તમે પોતાના દોસ્ત, પાર્ટનર, ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડ પર નજર રાખી શકો છો. 

ઉપયોગ કરો આ ટ્રિકનો - 
જો તમને એવુ લાગે છે કે, તમારો પાર્ટનર કે દોસ્ત, ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડ તમારી સાથે ચીટ કરી રહ્યું છે, તો તમે આ ટ્રિકનો ઉપયોગ કરી શકો છો. જાણો ટ્રિક વિશે........

સૌથી પહેલા પોતાના એન્ડ્રોઇડ ફોનમાં અનનૉન સૉર્સીજને ઇનેબલ કરો, આ પછી તમારે Play Protectને ડિઝેબલ કરવુ પડશે.
હવે મોબાઇલ ટ્રેકર એપ ડાઉનલૉડ કરો.
તમે જે મોબાઇલને ટ્રેક કરવા ઇચ્છો છો, તે શખ્સના ફોનમાં mobile-tracker-free.com/ ને ઓપન કરો. 
ઓપન થયા બાદ પોતાની ઇમેલ આઇડી નાંખીને પોતાનું એકાઉન્ટ કરો. 
હવે તમારી ઇમેલ આઇડી પર એક નૉટિફિકેશન લિન્કને મેઇલ આવશે, લિન્ક પર ક્લિક કરીને એકાઉન્ટ વેરિફાઇડ કરી લો.
હવે લૉગીન કરો, આ પછી તમારે એક પૉપ-અપ મેસેજ મળશે. જેમાં તમારે Understood પર ક્લિક કરવુ પડશે, આ આનુ ફ્રી વર્ઝન ઉપયોગ કરવા માટે હોય છે. 
હવે નીચે આપવામાં આવેલા Download Application પર ક્લિક કરો. કેમ કે આ APK એપ છે, એટલે આને તમારે ડાઉનલૉડમાં જઇને કન્ફીગર કરવી પડશે.
તમામ પ્રૉસેસ કમ્પલિટ કર્યા બાદ એપ ડાઉનલૉડ થઇ જશે. હવે એપ ઓન કરતાં જ તમારે આને યૂઝ કરવાનુ કારણ બતાવવુ પડશે.
અહીં તમારે My Child, My Colleague અને My Own Device નો ઓપ્શન દેખાશે, તમારે કોઇએક ઓપ્શનને પસંદ કરી લેવાનો છે. 
આ પછી તમામ ટર્મ્સ એન્ડ કન્ડીશનને  Allow કરવી પડશે. અહીં એ વાતનુ ધ્યાન રાખો કે આ એપનુ નામ તમને WiFi દેખાશે. હવે તમને પૉપઅપ ઇન્સ્ટૉલ કરવા માટે કહેવામાં આવશે. તમે ઓકે પર ક્લિક કરીને એપ અનઇન્સ્ટૉલ કરી દો. કેમ કે આનાથી પાર્ટનરના ફોનથી આના હટી જવા પર તે ડાઉટ નહીં થાય.
તમે અહીં આ એપ પોતાના ફોનમા ડાઉનલૉડ કરો. અહીં પણ રજિસ્ટ્રેશન પ્રક્રિયા પહેલા જેવી જ હશે.
હવે પોતાના પાર્ટનર સાથે જોડાયેલી તમામ જાણકારી તમારા સ્માર્ટફોન પર જોઇ શકશો. તે વૉટ્સએપ પર કેટલી વાર ઓનલાઇન આવ્યા, ફોનમાં કઇ એપ્સ ઓપન છે, તમે બધી નજર રાખી શકશો.

નૉટઃ - જોકે આ એપ પ્લે સ્ટૉર પર નથી, એટલા માટે અમે આને પુરેપુરી રીતે સુરક્ષિત હોવાનો દાવો નથી કરતાં, પોતાના જવાબદારીથી પોતાના ફોનમાં ડાઉનલૉડ કરો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોતIND s AUS 1st Test: પ્રથમ ટેસ્ટ મેચમાં જ ઈન્ડિયાનો ધબડકો, 7 બેટ્સમેન ન કરી શક્યા ડબલ ડિઝીટનો સ્કોરRajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
Ind vs Aus: કેએલ રાહુલ સાથે થઈ ચિટીંગ? થર્ડ અમ્પાયરના નિર્ણયથી પર્થ ટેસ્ટમાં બબાલ
Ind vs Aus: કેએલ રાહુલ સાથે થઈ ચિટીંગ? થર્ડ અમ્પાયરના નિર્ણયથી પર્થ ટેસ્ટમાં બબાલ
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
Health Tips: શું શરીરને હાઇડ્રેટ રાખવા માટે માત્ર પાણી પીવું જરૂરી છે? જાણો વિગતે
Health Tips: શું શરીરને હાઇડ્રેટ રાખવા માટે માત્ર પાણી પીવું જરૂરી છે? જાણો વિગતે
Embed widget