શોધખોળ કરો

ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ

તમારા ફોનને ઊંધો કે સીધો કેવી રીતે પકડવો તે જાણવું મહત્વપૂર્ણ છે. અયોગ્ય રીતે હેન્ડલિંગ કરવાથી કેમેરા લેન્સ અને સ્ક્રીનને નુકસાન થઈ શકે છે. તો જાણીએ ફોનની સાચવણીની ટિપ્સ

આજકાલ સ્માર્ટફોન આપણી રોજિંદી જિંદગીનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. તેની સાથે જ ફોનને ટેબલ, બેડ અથવા કોઈ બીજી સપાટી પર રાખતી વખતે આપણે ઘણીવાર આ વાત પર ધ્યાન આપતા નથી કે તેનો કેમેરા કઈ તરફ છે. ઘણા લોકો ફોનને સ્ક્રીન ઉપર કરીને સીધો રાખે છે, જ્યારે કેટલાક લોકો સ્ક્રીન નીચે કરીને રાખે છે. પરંતુ સવાલ એ છે કે ફોન રાખવાની સાચી રીત આખરે કઈ છે? ખોટી રીતે ફોન રાખવાથી ખાસ કરીને કેમેરા મોડ્યુલ પર સ્ક્રેચ અને ગંદકીના કારણે તે ખરાબ થઈ શકે છે.

હકીકતમાં, આજના મોટાભાગના પ્રીમિયમ સ્માર્ટફોનમાં કેમેરા મોડ્યુલ ફોનની બોડીથી થોડું બહાર નીકળેલું હોય છે. આવી સ્થિતિમાં જ્યારે ફોનને કોઈ કઠોર સપાટી પર કેમેરાવાળી સાઇડ નીચે કરીને રાખવામાં આવે છે, ત્યારે લેન્સ અથવા કેમેરા ગ્લાસ સીધો તે સપાટીના સંપર્કમાં આવે છે.

ટેબલ અથવા ડેસ્ક પર રહેલા ધૂળના બારીક કણો કેમેરા ગ્લાસ પર ઘર્ષણ પેદા કરે છે. આથી સમય જતાં તેના પર નાના-નાના સ્ક્રેચ પડવાનું જોખમ વધી જાય છે. જોકે, તેનો અર્થ એ નથી કે દર વખતે કેમેરા નીચે રાખવાથી લેન્સ તરત જ ખરાબ થઈ જશે.

આ પણ વાંચો: Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 

સ્ક્રીન ઉપર કરીને રાખવી કેટલી સુરક્ષિત?

ફોનને સ્ક્રીન ઉપર કરીને રાખવું સામાન્ય રીતે કેમેરા લેન્સ માટે વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે, કારણ કે કેમેરા મોડ્યુલ સપાટીથી દૂર રહે છે. પરંતુ આ સ્થિતિમાં ફોનની સ્ક્રીન ઉપરની તરફ ખુલ્લી રહે છે, જેના કારણે તેના પર ધૂળ અથવા બીજી વસ્તુઓ પડી શકે છે.

જો ફોનની સ્ક્રીન પર કોઈ કઠોર વસ્તુ હોય અને તેના પર દબાણ પડે તો સ્ક્રીન પર પણ સ્ક્રેચ આવવાની શક્યતા વધી જાય છે. તેથી માત્ર ફોનને સીધો રાખવો જ પૂરતો નથી, પરંતુ જે સપાટી પર ફોન રાખવામાં આવી રહ્યો છે, તે પણ સ્વચ્છ હોવી જોઈએ.

સ્ક્રીન નીચે કરીને રાખવું યોગ્ય છે કે નહીં?

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, કેટલાક લોકો સ્ક્રીનને નીચે કરીને ફોન રાખે છે, જેથી વારંવાર નોટિફિકેશન જોવાની આદત ઓછી થઈ જાય. સ્ક્રીન જોવાથી બચવાના હિસાબે આ રીત ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ જો કેમેરા મોડ્યુલ સપાટી સાથે અથડાઈ રહ્યું હોય તો તમારે સાવચેતી રાખવી જોઈએ.

સૌથી સુરક્ષિત રીત કઈ છે?

જો ફોનને થોડા સમય માટે ટેબલ પર રાખવાનો હોય તો સ્ક્રીન ઉપર કરીને રાખવી એક સુરક્ષિત વિકલ્પ છે. તેનાથી કેમેરા મોડ્યુલ સીધું સપાટીના સંપર્કમાં આવતું નથી. જો તમને ફોનની સ્ક્રીન નીચે કરીને રાખવી પસંદ હોય તો આવી સ્થિતિમાં સારી ગુણવત્તાનો કેસ ઉપયોગ કરો, જેમાં કેમેરા મોડ્યુલની આસપાસ થોડી ઊંચી કિનારી હોય. તેનાથી કેમેરા ગ્લાસ સીધો ટેબલ સાથે અથડાવાથી બચી શકે છે.

 

Advertisement

ટોપ સ્ટોરી

ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
10,100mAh બેટરી સાથે કેટલો દમદાર હશે Honor WIN 2? આજે થશે લોન્ચ 
10,100mAh બેટરી સાથે કેટલો દમદાર હશે Honor WIN 2? આજે થશે લોન્ચ 
SBIના 3,897 ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર લીક, બેંકે પણ કરી પુષ્ટિ, જાણો આપની મૂડી કેટલી સુરક્ષિત
SBIના 3,897 ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર લીક, બેંકે પણ કરી પુષ્ટિ, જાણો આપની મૂડી કેટલી સુરક્ષિત
Google પર કસ્ટમર કેર નંબર સર્ચ કરવો પડી શકે છે ભારે, રિફંડના નામે થઈ રહી છે છેતરપિંડી 
Google પર કસ્ટમર કેર નંબર સર્ચ કરવો પડી શકે છે ભારે, રિફંડના નામે થઈ રહી છે છેતરપિંડી 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ
Blue Drum Murder Case: મુસ્કાનની દીકરીનો ખર્ચ ઉઠાવશે ફૈઝાન અંસારી, કોર્ટમાં કરી અરજી
Blue Drum Murder Case: મુસ્કાનની દીકરીનો ખર્ચ ઉઠાવશે ફૈઝાન અંસારી, કોર્ટમાં કરી અરજી
ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: રાજયમાં 25.5 કરોડથી વધુના ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ, આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ
ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: રાજયમાં 25.5 કરોડથી વધુના ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ, આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ
Embed widget