શોધખોળ કરો

સ્માર્ટ ફોનથી કેવી રીતે કરશો NFC પેમેન્ટ, સમજો સંપૂર્ણ મેથડ સ્ટેપ બાય સ્ટેપ

NFC દ્રારા બે ડિવાઇસની વચ્ચે પેમેન્ટ ડિટેલ્સ સિવાય ડેટા જેવો વીડિયો, કોન્ટેક્ટ અને ફોટોને પણ ટ્રાન્સફર કરી શકાય છે. ખાસ વાત એ છે કે, તેના માટે બ્લૂટૂથની પણ જરૂર નથી રહેતી.

આપણે જ્યારે મેટ્રોમાં જઇએ ત્યારે મેટ્રો કાર્ડની મદદથી આપણો મોટાભાગનો સમય બચી જાય છે. મેટ્રો કાર્ડના કારણે ટોકન માટે લાઇનમાં નથી ઉભું રહેવું પડતું. જો આવું જ દરેક જગ્યાએ શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ, બધે જ થઇ જાય તો કામ કેટલું સરળ થઇ જાય.

આવી જ એક ટેકનોલોજી વિશે જાણીએ. જેનું નામ NFC ટેકનોલોજી છે. તેની મદદથી આપ સ્માર્ટ ફોનને આપના બેન્ક કાર્ડમાં બદલી શકો છો અને પેમેન્ટ કરી શકો છો. આવો જાણીએ શું છે અને કેવી રીતે કરે છે કામ  

શું છે NFC અને કેવી રીતે કરે છે કામ?

NFC એટલે નિયર ફિલ્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. તેમાં ઇલેક્ટોમૈગ્નેટિક રેડિયો ફિલ્ડ દ્વારા ડેટા ટ્રાન્સફર કરવામાં આવે છે. આ ટેકનોલોજીમાં બે NFC ડિવાઇસ એકબીજાની નજીક લાવીને ડેટા ટ્રાન્સફર અથવા તો પેમેન્ટ કરી શકાય છે. NFC પેમેન્ટ માટે બે ડિવાઇસને એકબીજાની 3-4 ઇંચ નજીક રાખવાનું હોય છે.

બ્લૂટૂથની નથી પડતી જરૂરિયાત

NFCમાં બંને NFC ડિવાઇસ વીજળી અથવા બેટરી પર કામ કરતા હોય તે જરૂરી નથી. NFCના માધ્યમથી બે ડિવાઇસની વચ્ચે પેમેન્ટ ડિટેઇલ્સ સાથે ડેટા જેવા વીડિયો કોન્ટેક્ટ અને ફોટો ટ્રાન્સફર કરી શકાય છે. મહત્વની વાત એ છે કે તેના માટે બ્લૂટૂથની જરૂર નથી હોતી.

NFCથી આ રીતે કરો પેમેન્ટ

યુઝર્સને  NFCવાળા સ્માર્ટફોનથી પેમેન્ટ કરવા માટે પહેલા NFCવાળા પેમેન્ટ એપ અને બેન્ક કાર્ડની જરૂર પડશે. આઇફોન સહિત લેટેસ્ટ સ્માર્ટફોન્સમાં NFC દ્વારા પેમેન્ટ કરી શકાય છે. NFC પેમેન્ટ માટે આપે એપ્પલ પેમાં બેન્ક અકાઉન્ટની ડિટેઇલ્સ એડ કરવાની રહેશે. આવું સૈમસંગ સાથે પણ થઇ શકે છે.

ટોપ સ્ટોરી

Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Embed widget