શોધખોળ કરો

હવે 4-5 નહીં પણ 7 કેમેરાવાળો સ્માર્ટફોન આવશે બજારમાં, માર્ચ 2020માં લોન્ચ કરશે આ કંપની

કંપની આ સ્માર્ટફોનની કિંમત પ્રીમિયમ સેગમેન્ટમાં રાખશે. જોકે, બંને ડિવાઇઝની ચોક્કસ કિંમત અને સ્પેસિફિકેશની માહિતી લોન્ચિંગ બાદ જ મળશે.

નવી દિલ્હીઃ ચીનની સ્માર્ટપોન બનાવતી કંપની Huaweiનો આગામી સ્માર્ટફોન Huawei P40 Pro માર્ચ 2020માં લોન્ચ થઈ શકે છે. અહેવાલ અનુસાર Huawei P40 Proમાં કુલ સાત કેમેરા હશે, જેમાંથી પાંચ રિયર અને બે ફ્રન્ડ સાઈટ કેમેરા આપવામાં આવશે. જિમોચાઈનાના અહેવાલ અનુસાર, બેક સાઈડમાં આપવામાં આવેલ પાંચ કેમેરામાં વાઈડ-એંગલ લેન્સ, સિને લેન્સ, ટીઓફ (ટાઈમ ઓફ ફ્લાઈટ) સેંસર હશે. તેની સાથે જ આ પેરિસ્કોપ લેન્સ વાળો 10 એક્સ ઓપ્ટિકલ જૂમ અથવા 9 એક્સ ઓપ્ટિકલ ઝૂમવાળો એક ટેલીફોટો લેન્સથી સજ્જ હશે અથવા અલ્ટ્રાઈવડ લેન્સથી સજ્જ હશે. હવે 4-5 નહીં પણ 7 કેમેરાવાળો સ્માર્ટફોન આવશે બજારમાં, માર્ચ 2020માં લોન્ચ કરશે આ કંપની સૂત્રો મુજબ કંપની આ સ્માર્ટફોનની કિંમત પ્રીમિયમ સેગમેન્ટમાં રાખશે. જોકે, બંને ડિવાઇઝની ચોક્કસ કિંમત અને સ્પેસિફિકેશની માહિતી લોન્ચિંગ બાદ જ મળશે. ફોનના ફ્રંટ કેમેરા અંગે હાલ કોઈ માહિતી મળી નથી. ઉપરાંત હુવાવે પી40 પ્રોની સંભાવિત સ્પેસિફિકેશનની વાત કરીએ તો ‘હુવાવે P40 પ્રો’ સ્માર્ટફોનમાં 6.5 અથવા 6.7 ઇંચના એચડી ડિસ્પ્લે મળી શકે છે. ઉપરાંત આ ફોન એન્ડ્રોઇડ 1 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. ફોનની બેક પેનલમાં ચોરસ આકારનો કેમેરા સેટઅપ મળશે. યૂઝર્સને દમદાર પ્રોસેસર અને બેટરીનો સપોર્ટ પણ મળી શકે છે.

ટોપ સ્ટોરી

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો
શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
'સર્જિકલ સ્ટ્રાઈકના 10 વર્ષ', PM મોદીએ 'મન કી બાત'માં પાકિસ્તાન વિશે શું કહ્યું?
'સર્જિકલ સ્ટ્રાઈકના 10 વર્ષ', PM મોદીએ 'મન કી બાત'માં પાકિસ્તાન વિશે શું કહ્યું?
Embed widget