શોધખોળ કરો

IPhoneમાં સ્ટોરેજ ફુલ થઇ ગયું છે, તો આ એપને કરો ડિલિટ, આ ટિપ્સ પણ આવશે કામ

iPhone સ્ટોરેજ ઝડપથી ભરાઈ જાય છે. જગ્યા ખાલી કરવા માટે, તમે પહેલાથી ઇન્સ્ટોલ કરેલી એપ્સ ડિલીટ કરી શકો છો. જાણીએ અન્ય ટિપ્સ જે ફોનના સ્ટોરેજમાં સ્પેસ કરવામાં મદદ કરશે,

આઇફોન યુઝર્સ માટે સ્ટોરેજ એક મોટી ચિંતા છે. વધુ સ્ટોરેજ ધરાવતો આઇફોન ખરીદવા માટે ઓછો ખર્ચ કરવો પડે છે, અને ઓછો સ્ટોરેજ લાંબો સમય ટકતો નથી. ફોટા, વિડિઓઝ અને અન્ય ફાઇલો ઝડપથી આઇફોન સ્ટોરેજ ભરી દે છે. તેથી, આઇફોન યુઝર્સને  તેમના સ્ટોરેજને સ્માર્ટલી મેનેજ કરવાની જરૂર છે. જો તમારા આઇફોનનું સ્ટોરેજ ભરેલું હોય, તો તમે ઘણી પ્રી-ઇન્સ્ટોલ કરેલી એપ્લિકેશનો કાઢી શકો છો. આ તમને મહત્વપૂર્ણ ફોટા, વિડિઓઝ અથવા ફાઇલોને ડીલિટ કરવાની મજબૂરીથી  બચાવશે  અને તમારા આઇફોનમાંથી ન યુઝ કરેલી  એપ્લિકેશનો દૂર કરશે.

આ એપ્સ ડિલીટ કરો

બુક્સ - જો તમને ડિજિટલ પુસ્તકો વાંચવાનો શોખ નથી, તો આ એપ ડિલીટ કરવાથી તમારા iPhone પર જગ્યા બચી શકે છે.

હોમ અને કંપાસ એપ્સ - જો હોમ અને કંપાસ એપ્સની હવે જરૂર ન હોય તો તેને ડિલીટ પણ કરી શકાય છે.

ફ્રીફોર્મ - આ એપ તમને ડૂડલ્સ અને પેઇન્ટિંગ્સ બનાવવાનો વિકલ્પ આપે છે. જો તમને આ પ્રવૃત્તિઓમાં રસ ન હોય, તો તમે તેને ડિલીટ કરી શકો છો.

જર્નલ - જો તમને જર્નલિંગમાં રસ ન હોય, તો તમે આ એપ ડિલીટ કરીને સ્ટોરેજ ખાલી કરી શકો છો.

Measure- આ એપનો ઉપયોગ જગ્યા માપવા માટે થાય છે. જો તમને તેની જરૂર ન હોય, તો તમે તેને ડિલીટ કરી શકો છો.

મેગ્નિફાયર (Magnifier)- આ એપ તમને કોઈપણ વસ્તુ પર ઝૂમ ઇન કરવાની મંજૂરી આપે છે. જો તમને તેની જરૂર ન હોય તો આ એપ ડિલીટ કરો.

સમાચાર અને ટીવી - જો તમે સમાચાર, વેબ સિરીઝ, ટીવી શો અને મૂવીઝ માટે તમારા iPhoneનો ઉપયોગ કરતા નથી, તો તમે આ બે એપ્સ ડિલીટ કરી શકો છો. આ એપ્સ ડિલીટ કરવી સરળ છે. તેમના આઇકોનને લાંબા સમય સુધી દબાવો અને પછી ડિલીટ એપ પર ક્લિક કરી ડિલિટી કરો.

આ ટેકનિક પણ કામ આવશે

આ પદ્ધતિઓ પણ ઉપયોગી થશે.

પહેલાથી ઇન્સ્ટોલ કરેલી એપ્લિકેશનો કાઢી નાખવા ઉપરાંત, તમે તમારા iPhone માંથી એવી એપ્લિકેશનો પણ કાઢી શકો છો જેનો તમે લાંબા સમયથી ઉપયોગ કર્યો નથી. તમે ફોટા અને વિડિઓઝ કાઢી નાખીને પણ જગ્યા બચાવી શકો છો. તમારી ગેલેરીમાં જાઓ અને એવા ફોટા અને વિડિઓઝ પસંદ કરો જેની તમને હવે જરૂર નથી. આમાં સ્ક્રીનશોટ, ચાર્ટ અથવા અન્ય ફોટા શામેલ હોઈ શકે છે.

 

ટોપ સ્ટોરી

OnePlus Nord 7: ફોનની પાછળ ચમકશે RGB લાઇટ, વનપ્લસ નૉર્ડ 7ની ડિટેલ્સ લીક
OnePlus Nord 7: ફોનની પાછળ ચમકશે RGB લાઇટ, વનપ્લસ નૉર્ડ 7ની ડિટેલ્સ લીક
Laptop Buying Tips: સેકન્ડ હેન્ડ લેપટોપ ખરીદતા પહેલા આ રીતે ચેક કરો બેટરી હેલ્થ
Laptop Buying Tips: સેકન્ડ હેન્ડ લેપટોપ ખરીદતા પહેલા આ રીતે ચેક કરો બેટરી હેલ્થ
Geyser Buying Tips: શિયાળામાં મિનિટોમાં મળશે ગરમ પાણી! ક્યું ગીઝર છે બેસ્ટ? ખરીદતા પહેલાં જાણો
Geyser Buying Tips: શિયાળામાં મિનિટોમાં મળશે ગરમ પાણી! ક્યું ગીઝર છે બેસ્ટ? ખરીદતા પહેલાં જાણો
Black Friday Sale 2026 : ગેજેટ્સ ખરીદવાની શાનદાર તક, Reliance Digital આપી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ
Black Friday Sale 2026 : ગેજેટ્સ ખરીદવાની શાનદાર તક, Reliance Digital આપી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?
CM Bhupendra Patel: 2027ની ચૂંટણી પહેલાં CM એક્શન મોડમાં! , બજેટને લઈને 16 વિભાગોની કરી સમીક્ષા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા
Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા
Delimitation Bill: મોદી કેબિનેટનો મોટો નિર્ણય, સીમાંકન 25 વર્ષ માટે ફ્રિઝ, લોકસભાની બેઠકોમાં 50 ટકા વધારાને મંજૂરી
Delimitation Bill: મોદી કેબિનેટનો મોટો નિર્ણય, સીમાંકન 25 વર્ષ માટે ફ્રિઝ, લોકસભાની બેઠકોમાં 50 ટકા વધારાને મંજૂરી
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Police: અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર, પોલીસ કમિશ્નર દ્વારા 8 આંતરિક સહિત 23 પીઆઈની બદલી
Police: અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર, પોલીસ કમિશ્નર દ્વારા 8 આંતરિક સહિત 23 પીઆઈની બદલી
JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?
JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?
Bullet Train: સુરત બૂલેટ ટ્રેન સ્ટેશનની પહેલી તસવીર આવી સામે, એરપોર્ટ જેવો છે લૂક
Bullet Train: સુરત બૂલેટ ટ્રેન સ્ટેશનની પહેલી તસવીર આવી સામે, એરપોર્ટ જેવો છે લૂક
Delimitation Bill: ઇન્ડિયા ગઠબંધનમાં ફૂટ, સીમાંકન બિલનું RJDએ કર્યુ સમર્થન
Delimitation Bill: ઇન્ડિયા ગઠબંધનમાં ફૂટ, સીમાંકન બિલનું RJDએ કર્યુ સમર્થન
Embed widget